Headline
આ છોકરા ને રીક્ષા ઉપર બનવું એક આલીશાન ઘર, આ ઘર માં છે બધી જ સુવિધા ઉપલબ્ધ…જુઓ તસવીરો
અમેરલી જિલ્લા ના આ ગામ ના વતની છે લોકગાયિકા અલ્પાબેન પટેલ જુઓ અલ્પાબેન પટેલના કેટલાક જૂના ફોટાઓ…..
કિંજલ દવે અને પવન જોશી ની સગાઈ તૂટ્યા બાદ કીર્તિ પટેલે વીડિયો બનાવી બોલી આવા શબ્દો, વાયરલ થયો આ વીડિયો
તારક મહેતા શો માં એકદમ સિમ્પલ દેખાવવા વાળી જૂની અંજલિ ભાભી રિયલ લાઈફ માં છે ખુબ જ હોટ, જુઓ એકદમ નવી બોલ્ડ ફોટોઝ…
કેટરીના કૈફે પતિ અને સાસુ સાથે મનાવી રંગ પંચમી, જુઓ કેટ-વિક્કી ની તસવીરો..
દેવો કે દેવ મહાદેવ માં શિવ શંકર ની ભૂમિકા ભજવનાર અભિનેતા મોહિત રૈના એ લગ્ન કર્યા છે આ એક્ટર સાથે..જુઓ બંનેની તસવીરો
અંબાણી પરિવાર ની નાની વહુ રાધિકા મર્ચેન્ટ ની સોશિયલ મીડિયા પર વાયરલ થઇ બોલ્ડ તસવીરો, દીપિકા-આલિયા ની હોટ તસવીરો પણ પડી ગઈ ફીકી, જુઓ તસવીરો
દુનિયા ની કેટલીક સુંદર મહિલા ક્રિકેટર જેમની ખુબસુરતી જોઈ ને ચાંદ પર શરમાઈ જાય છે, આ લિસ્ટ માં બે નામ તો છે ભારતીય મહિલા ક્રિકેટર્સ ના, જુઓ તેમની તસવીરો
20 વર્ષ મોટા પ્રોડ્યુસર ના પ્રેમ માં પડી ગઈ તમિલ ની એક્ટ્રેસ મહાલક્ષ્મી, લગ્ન ના 100 દિવસ થતા જ શેર કરી તેમની લેટેસ્ટ તસવીરો…

ટીવી સીરિયલ મા સાંઈ બાબાનો રોલ ભજવનાર એક્ટર રીયલમાં આવા દેખાય છે ,પહેલા કરતા હતા આ કામ

ટીવી સીરિયલ સાંઈ બાબા માં લીડ રોલ ભજવતા એક્ટરને જોઈને લાગે તે રિયલ લાઈફમાં પણ બાબા જેવો જ હશે.  સાંઈ બાબાનું પાત્ર ભજવતા એક્ટરનું નામ અબીર સૂફી છે. તેનું અસલ નામ વૈભવ સારસ્વત છે. તેની રિયલ લાઈફ સામાન્ય વ્યક્તિ જેવી છે. તેને સાંઈ બાબાના પાત્રમાં જોઈને ફેન્સ ભક્તિભાવથી ભરાઈ જાય છે.  એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે એક્ટિંગ ક્ષેત્રે પગ મૂકતાં પહેલા તે ક્રિમિનલ લોયર હતો. લાંબા સમય સુધી વકીલાત કરી હતી.

તેને સારી ઓળખ સીરિયલ મેરે સાંઈથી મળી  પહેલા અબીર ઘણા પ્રકારના રોલ કરી ચૂક્યો છે. કોમેડી અને રાજકારણ જેવા વિષયોને લગતા રોલનો સમાવેશ થાય છે. પહેલીવાર સાંઈ બાબાનો શાંત રોલ કરીને અબીર ખુશ છે. સાંઈ બાબાનો રોલ કરીને મળેલી સફળતા અંગે અબીરે કહ્યું કે આ પ્રકારના રોલ કરવાથી તમને એક છબિમાં બાંધી દેવામાં આવે છે. હું જ્યારે દર્શકોને મળું છું ત્યારે તેમનો પ્રેમ જોઈને મને આ રોલ કરવાનો અફસોસ રહતો નથી.

અબીરને નોર્મલ લૂકમાં જોઈને ઘણા કહે છે કે તે સાંઈ બાબાના ગેટઅપમાં જ સારો લાગે છે. તેના અવાજના કારણે પણ ખૂબ પસંદ કરવામાં આવે છે. મેરે સાંઈ સીરિયલમાં સાંઈ બાબાનો રોલ ઉપરાંત તેણે ભગવાન શિવનો લીડ રોલ ભજવ્યો હતો.

Back To Top