Headline
આ છોકરા ને રીક્ષા ઉપર બનવું એક આલીશાન ઘર, આ ઘર માં છે બધી જ સુવિધા ઉપલબ્ધ…જુઓ તસવીરો
અમેરલી જિલ્લા ના આ ગામ ના વતની છે લોકગાયિકા અલ્પાબેન પટેલ જુઓ અલ્પાબેન પટેલના કેટલાક જૂના ફોટાઓ…..
કિંજલ દવે અને પવન જોશી ની સગાઈ તૂટ્યા બાદ કીર્તિ પટેલે વીડિયો બનાવી બોલી આવા શબ્દો, વાયરલ થયો આ વીડિયો
તારક મહેતા શો માં એકદમ સિમ્પલ દેખાવવા વાળી જૂની અંજલિ ભાભી રિયલ લાઈફ માં છે ખુબ જ હોટ, જુઓ એકદમ નવી બોલ્ડ ફોટોઝ…
કેટરીના કૈફે પતિ અને સાસુ સાથે મનાવી રંગ પંચમી, જુઓ કેટ-વિક્કી ની તસવીરો..
દેવો કે દેવ મહાદેવ માં શિવ શંકર ની ભૂમિકા ભજવનાર અભિનેતા મોહિત રૈના એ લગ્ન કર્યા છે આ એક્ટર સાથે..જુઓ બંનેની તસવીરો
અંબાણી પરિવાર ની નાની વહુ રાધિકા મર્ચેન્ટ ની સોશિયલ મીડિયા પર વાયરલ થઇ બોલ્ડ તસવીરો, દીપિકા-આલિયા ની હોટ તસવીરો પણ પડી ગઈ ફીકી, જુઓ તસવીરો
દુનિયા ની કેટલીક સુંદર મહિલા ક્રિકેટર જેમની ખુબસુરતી જોઈ ને ચાંદ પર શરમાઈ જાય છે, આ લિસ્ટ માં બે નામ તો છે ભારતીય મહિલા ક્રિકેટર્સ ના, જુઓ તેમની તસવીરો
20 વર્ષ મોટા પ્રોડ્યુસર ના પ્રેમ માં પડી ગઈ તમિલ ની એક્ટ્રેસ મહાલક્ષ્મી, લગ્ન ના 100 દિવસ થતા જ શેર કરી તેમની લેટેસ્ટ તસવીરો…

તમે પણ જુઓ, બોલીવુડની અભિનેત્રી નૂર જહાંની આ કાતિલ અદા…

નૂર જહાં નામ તો ઘણા વખતથી ચર્ચામાં રહે છે. પશ્ચિમ બંગાળની આ અભિનેત્રી હવે રાજકારણી પણ છે અને જૈનને પરણી છે, તેથી માથામાં સિંદૂર પુરવા સહિતની પરંપરા નિભાવે છે અને તેને કારણે જ તે ચર્ચામાં રહી છે.

તેની અદા મારકણી છે અને તેની કાતિલ અદાની તસ્વીરો ભલભલાને પીગળાવી દે એવી છે, બંગાળી ફિલ્મોની અભિનેત્રી નૂર જહાં બિઝનેસમેન નિખિલ જૈનને પરણી છે.

2018 થી તે નિખિલ જેન સાથે રિલેશનમાં હતી અને ત્યાર બાદ બંનેએ 2019માં લગ્ન કરી લીધા હતા. આ અભિનેત્રી નૂર જહાં બંગાળની લોકપ્રિય અભિનેત્રી છે.

તે સતત સોશ્યલ મીડિયા પર એક્ટિવ રહે છે. તે ફેન્સ માટે તેના ફોટા તથા વીડિયો સતત શેર કરતી રહે છે. ફરી વખત તેણે સોશ્યલ મીડિયા પર પોતોના ફોટા શેર કર્યા હતા. તેણે ફરી વખત પોતાની તસ્વીર શેર કરી છે.

શોત્રુ નામની ફિલ્મથી કેરિયર શરૂ કરનારી નૂર જહાં તેની નિખિલ જૈન સાથેના સબંધને કારણે ખૂબ ચર્ચામાં રહે છે. તે હિન્દુ મહિલાની જેમ સુહાગનની જેમ રહે છે,

તેથી પણ તે ખાસ્સી ચર્ચામાં રહી છે અને તેને કારણે જ તે રાજકારણમાં પણ આવી ગઇ છે. તે સાંસદ બની ગઇ છે, છતાં હજુ તેનામાં અભિનેત્રી ધબકે છે અને તેથી એ સેલિબ્રિટીને ખબર છે કે તેના ફેન્સ તેની ઝલક જોવા આતુર રહે છે.

ખોકા 420 અને લવ એક્સપ્રેસ જેવી ફિલ્મોમાં ચમકેલી નૂર જહાંએ છેલ્લે અસુરમાં નજરે પડી હતી. એ બાદ તેની કોઇ ફિલ્મ આવી નથી. હવે તે સાંસદ તરીકે પણ જનપ્રતિનિધિ તરીકે બિઝી રહે છે.

તેની તસ્વીરો ખૂબ જ મન મોહી લે એવી છે. ખાસ કરીને તેના ફેન્સને એ તસ્વીર ખૂબ ગમે એવી છે. એ તસ્વીર તેણે હાલમાં જ શેર કરી છે, ત્યારે એ તસ્વીર તમે પણ જોઇ લો તેનો મારકણો અંદાજ જોવા મળશે.

Back To Top