Headline
આ છોકરા ને રીક્ષા ઉપર બનવું એક આલીશાન ઘર, આ ઘર માં છે બધી જ સુવિધા ઉપલબ્ધ…જુઓ તસવીરો
અમેરલી જિલ્લા ના આ ગામ ના વતની છે લોકગાયિકા અલ્પાબેન પટેલ જુઓ અલ્પાબેન પટેલના કેટલાક જૂના ફોટાઓ…..
કિંજલ દવે અને પવન જોશી ની સગાઈ તૂટ્યા બાદ કીર્તિ પટેલે વીડિયો બનાવી બોલી આવા શબ્દો, વાયરલ થયો આ વીડિયો
તારક મહેતા શો માં એકદમ સિમ્પલ દેખાવવા વાળી જૂની અંજલિ ભાભી રિયલ લાઈફ માં છે ખુબ જ હોટ, જુઓ એકદમ નવી બોલ્ડ ફોટોઝ…
કેટરીના કૈફે પતિ અને સાસુ સાથે મનાવી રંગ પંચમી, જુઓ કેટ-વિક્કી ની તસવીરો..
દેવો કે દેવ મહાદેવ માં શિવ શંકર ની ભૂમિકા ભજવનાર અભિનેતા મોહિત રૈના એ લગ્ન કર્યા છે આ એક્ટર સાથે..જુઓ બંનેની તસવીરો
અંબાણી પરિવાર ની નાની વહુ રાધિકા મર્ચેન્ટ ની સોશિયલ મીડિયા પર વાયરલ થઇ બોલ્ડ તસવીરો, દીપિકા-આલિયા ની હોટ તસવીરો પણ પડી ગઈ ફીકી, જુઓ તસવીરો
દુનિયા ની કેટલીક સુંદર મહિલા ક્રિકેટર જેમની ખુબસુરતી જોઈ ને ચાંદ પર શરમાઈ જાય છે, આ લિસ્ટ માં બે નામ તો છે ભારતીય મહિલા ક્રિકેટર્સ ના, જુઓ તેમની તસવીરો
20 વર્ષ મોટા પ્રોડ્યુસર ના પ્રેમ માં પડી ગઈ તમિલ ની એક્ટ્રેસ મહાલક્ષ્મી, લગ્ન ના 100 દિવસ થતા જ શેર કરી તેમની લેટેસ્ટ તસવીરો…

ટીવી જગત ની એક્ટ્રેસ અદિતિ ભાટિયા નો બોલ્ડ લુક થઈ રહ્યો છે વાયરલ

અદિતિ ભાટિયા નો બોલ્ડ લુક થઈ રહ્યો છે વાયરલ

 

View this post on Instagram

 

can you please pack my bag

A post shared by Aditi Bhatia ? (@aditi_bhatia4) on

સ્ટાર પ્લસ પર પ્રસારિત થતી એકતા કપૂર ની સિરિયલ યે હે મહોબ્બતેમાં યંગ રુહી ની ભૂમિકામાં નજરે પડેલી અદિતિ ભાટિયા હમણાંથી ફોટોશૂટના મૂડમાં જોવા મળે છે અદિતિ રોજ પોતાના ફેન્સ સાથે પોતાના ફોટો સોશ્યલ મીડિયામાં શેર કરતી જોવા મળે છે. અને આ જ ફોટાઓ અદિતિને ચર્ચામાં રાખી રહ્યા છે.

 

View this post on Instagram

 

? thankful ?

A post shared by Aditi Bhatia ? (@aditi_bhatia4) on

થોડા સમય પહેલા પણ અદિતિ ભાટિયા એ પોતાના કેટલાક ફોટો સોશ્યલ મિડીયા પર મુક્યા હતા જેમાં તેણે બ્લુ જિન્સ પહેર્યું હતું અને અપર બોડીને ફૂલો વડે ઢાંકેલી હતી સાથે સાથે તેને આ ફોટામાં ન્યૂડ શેડ લિપસ્ટિક નો ઉપયોગ કર્યો છે જે અદિતિના લુકને વધારે બોલ્ડ અને અટ્રેકટિવ બનાવી રહ્યો છે.

 

View this post on Instagram

 

// let us live like flowers wild and beautiful and drenched in the sun //

A post shared by Aditi Bhatia ? (@aditi_bhatia4) on

આ સાથે જ બીજા ફોટાઓમાં અદિતિ ખુલ્લા વાળ અને લાઈટ મેકઅપ સાથે જોવા મળી રહી છે અને એના ચાહકો દ્વારા બંને ફોટાઓ ભરપૂર વખાણવામાં આવી રહ્યા છે.

 

View this post on Instagram

 

bloomin’

A post shared by Aditi Bhatia ? (@aditi_bhatia4) on

અહીંયા તમને અદિતિ ભાટિયા વિશે એક વાત જાણવાની જે બહુ ઓછાં લોકો જાણતા હશે કે અદિતિ એ ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે ઘણી બધી એડ્ઝ અને મૂવીમાં કામ કર્યું છે.ઉપરાંત તેને ઝી ટીવીની સિરિયલ ટશને ઇશ્કમાં પણ કામ કર્યું છે. તે કોમેડી સર્કસ નામના શો નો હિસ્સો પણ રહી ચૂકી છે . પરંતુ યે હે મહોબ્બતેની રુહીની ભૂમિકાએ અદિતિને સૌથી વધારે સફળતા મેળવી આપી છે

Back To Top