Headline
શ્રેયા ઘોષાલે ઓનલાઇન વર્ચુઅલ બેબી શાવર નું કર્યું શાનદાર આયોજન, સિંગર એ શેર કરી કેટલીક ખુબસુરત તસવીરો
આ છે બોલીવુડની ક્યારેય ન જોયેલી ખુબજ જૂની અને ખાસ તસવીરો, આજથી પહેલા ક્યારેય નહીં જોઈ હોય તમે
મહિલાએ એક સાથે આપ્યો 4 બાળકો ને જન્મ, ડિલિવરી પછી નો નજારો હતો જોવા લાયક…
શેફાલી જરીવાલા એ શેર કરી પતિ ની સાથે રોમેન્ટિક તસવીરો, માલદીવ માં મનાવી રહી છે વેકેશન
મા તો મા છે! વાઇરલ વિડિયો જોઈને તમને તમારી મમ્મી ની યાદ આવી જશે… જુઓ વીડિયો…
પોતાના જ લગ્ન ની વિધિ માં જ આ દુલ્હન સુઈ ગઈ, વરરાજા એ આ દ્રશ્ય જોતા જ કર્યું એવું કે,, જુઓ વિડીયો
સમુદ્ર ની વરચે પ્રિયંકા ચોપરા ની જેઠાણી એ બિકીની માં ફ્લોન્ટ કર્યું બેબી બંમ્પ, વાયરલ થઇ લેટેસ્ટ તસવીરો..
તારક મહેતા ના ઉલ્ટા ચશ્મા શો ના જેઠાલાલ નું રિયલ ઘર છે રજવાડા જેવું આલીશાન, જુઓ તેનો આખા ઘર નો વિડીયો…
હજારો લોકો ને મફત મા ઘર બનાવી આપનાર ખજુરભાઈ રહે છે આ આલીશાન ઘર માં, જુવો ઘરનો ખાસ વીડિયો..

ભારત નું એક એવું મંદિર કે જયા કોઈ ભગવાન નહિ, પરંતુ અહી થાય છે કુતરા ની પૂજા

ભારત એક ધાર્મિક દેશ છે,અને તે અહીં પૂજા પાઠમાં લોકો નો બહુ વિશ્વાસ છે.જણાવીએ કે આજ કારણ છે કે દરેક ગલી માં તમને કેટલાય મંદિર જોવા મળી જશે. આજે અમે તમને એક એવા અજીબો-ગરીબ મંદિર વિષે જણાવવા જઇ રહ્યા છીએ જેના વિષે ના પહેલા તમે સાંભળ્યું હશે કે ના જોયું હશે.તમને જણાવીએ કે તે આ મંદિર છત્તીસગઢ ના દુર્ગ જિલ્લાના છાપરી ગામ માં સ્થિત કુકુરદેવ નું પ્રાચીન મંદિર છે.મિત્રો તમને જણાવીએ કે તે આ મંદિર ની સૌથી મોટી અજીબ વાત એ છે કે આ મંદિર માં કોઈ દેવી-દેવતા ની નહિ પરંતુ કૂતરાની પૂજા કરવામાં આવે છે.

મિત્રો વધુ માહિતી જણાવતા કહીએ કે તે આમ તો આ મંદિર માં શિવલિંગ ની સાથે જ બીજી ઘણી મૂર્તિઓ રાખેલી છે.તમને જણાવીએ કે તે આ મંદિર ને વિશેષ રૂપ થી કુતરા ને મંદિર ના રૂપ માં જ માનવામાં આવે છે.

વધુ માં જણાવીએ કે તે અહીં સ્થાનિક લોકો નું એવું માનવું છે કે આ મંદિર માં પૂજા કરવાથી કુકુર ખાંસી અને કુતરા ના કરડવા જેવી સમસ્યાઓ થી છુટકારો મળે છે.વધુ માં કુતરા થી રક્ષણ મળે છે, નજીક માં જ માલીધોરી નામ નું એક ગામ છે,તમને જણાવીએ કે તે જેનું નામ માલીધોરી નામના એક બંજારા ના નામ પર રાખેલ છે.અને તે તેમના કુતરા ના નામ પર આ મંદિર બનાવ્યું છે.મિત્રો તમને જણાવીએ કે તે અહીં કોઈ નું ઈલાજ નથી થતું, પરંતુ સ્થાનિક લોકો ના જણાવ્યા અનુસાર અહીં આવવાવાળા ની સમસ્યાનો અંત આવી જાય છે.

ઘણા લોકો તો મંદિર નું બોર્ડ જોઈ ને ઉત્સાહી થઈને મંદિર માં જતા રહેતા હોય છે.તમને જણાવીએકે આ મંદિર ના વિષે કહેવાય છે કે આનું નિર્માણ ફણી નાગવંશી શાસકો દ્વારા 14-15 શતાબ્દી માં કર્યું હતું.તમને જણાવીએ કે તે મંદિર ના ગર્ભગૃહ માં એક કૂતરાની મૂર્તિ સ્થાપિત કરેલ છે

અને નજીક માં જ એક શિવલિંગ પણ સ્થાપિત કરેલ છે.તમને જણાવીએ કે તે મંદિર 200 મીટર ની જગ્યામાં ફેલાયેલું છે.અને તે મંદિરના પ્રવેશ દ્વાર પર બંને તરફ કૂતરાની મૂર્તિ લગાવેલી છે.મિત્રો આ ખુબ છ્તીશ્ગઢ નું પ્રખીયાત મંદિર છે, લોકો શિવલિંગ ની સાથે સાથે કુકુરદેવ ની મૂર્તિ ની પણ પૂજા કરે છે.મિત્રો તમને જણાવીએ કે તે મંદિર ના ઘુમ્મર પર ચારે દિશાઓ માં નાગ ના ચિત્ર બનેલા છે. અને તે ઘણા બધા ચિત્રો બનાવે લ છે.

મિત્રો તમને જણાવીએ કે અહિયાં સમય ના શિલાલેખ પણ રાખેલા છે. અને તે જેના પર બંજારો ની વસ્તીની આકૃતિ બનેલી છે.મિત્રો આ ખુબ સુંદર આકૃતિ છે, તમને જણાવીએ કે તે આ જગ્યા માં ફેલાયેલી વાર્તા મુજબ અહીં ક્યારેક બંજારો ની વસ્તી હતી.અન એતે આ વસ્તી માં માલીધોરી બંજારો પોતાના પાલતુ કુતરા ની સાથે રહેતો હોય છે.

વધુ માં જણાવીએ કે તે એક વાર દુકાળ પાડવાના કારણે તેણે પાળેલા પાલતુ કૂતરાને એક શાહુકાર ની પાસે ગીરવી રાખવો પડ્યો. તમને જણાવીએ કે તે એક વાર શાહુકાર ના ઘર માં ચોરી થાય છે અને કૂતરો ચોરો ને તળાવ પાસે સામાન છુપાડતા જોઈ જાય છે. બીજા દિવસે શાહુકારને સામાન મળી જાય છે.

મિત્રો તમને જણાવીએ કે શાહુકાર તેનાથી પ્રસન્ન થઈને એક કાગળ પર સારી વાતો લખીને કુતરાના મલિક ની પાસે જવા છોડી દે છે.તમને જણાવીએ કે તે પોતાના કુતરા ને પાછો આવેલો જોઈને બંજારો તેને ડંડા વડે મારી મારી ને હત્યા કરી નાખે છે.

તમને જણાવીએ કે તે પછી જયારે કુતરા ના ગળા માં બાંધેલી ચિઠ્ઠી ને વાંચે છે તો તેને દુઃખ થાય છે.અને ત્યાં સુધી તો બધું  પતિ જાય છે, તે પછી તે પોતાના કુતરા ની યાદ માં તે જગ્યા એક મંદિર બનાવે છે.અન એતે પછી કોઈ એ આ મંદિર માં કુતરા ની મૂર્તિ સ્થાપિત કરી દીઘી. હવે આ મંદિર કુકુરદેવ ના મંદિર ના નામ થી પ્રસિદ્ધ થઈ ગયું છે.

Back To Top