Headline
આ છોકરા ને રીક્ષા ઉપર બનવું એક આલીશાન ઘર, આ ઘર માં છે બધી જ સુવિધા ઉપલબ્ધ…જુઓ તસવીરો
અમેરલી જિલ્લા ના આ ગામ ના વતની છે લોકગાયિકા અલ્પાબેન પટેલ જુઓ અલ્પાબેન પટેલના કેટલાક જૂના ફોટાઓ…..
કિંજલ દવે અને પવન જોશી ની સગાઈ તૂટ્યા બાદ કીર્તિ પટેલે વીડિયો બનાવી બોલી આવા શબ્દો, વાયરલ થયો આ વીડિયો
તારક મહેતા શો માં એકદમ સિમ્પલ દેખાવવા વાળી જૂની અંજલિ ભાભી રિયલ લાઈફ માં છે ખુબ જ હોટ, જુઓ એકદમ નવી બોલ્ડ ફોટોઝ…
કેટરીના કૈફે પતિ અને સાસુ સાથે મનાવી રંગ પંચમી, જુઓ કેટ-વિક્કી ની તસવીરો..
દેવો કે દેવ મહાદેવ માં શિવ શંકર ની ભૂમિકા ભજવનાર અભિનેતા મોહિત રૈના એ લગ્ન કર્યા છે આ એક્ટર સાથે..જુઓ બંનેની તસવીરો
અંબાણી પરિવાર ની નાની વહુ રાધિકા મર્ચેન્ટ ની સોશિયલ મીડિયા પર વાયરલ થઇ બોલ્ડ તસવીરો, દીપિકા-આલિયા ની હોટ તસવીરો પણ પડી ગઈ ફીકી, જુઓ તસવીરો
દુનિયા ની કેટલીક સુંદર મહિલા ક્રિકેટર જેમની ખુબસુરતી જોઈ ને ચાંદ પર શરમાઈ જાય છે, આ લિસ્ટ માં બે નામ તો છે ભારતીય મહિલા ક્રિકેટર્સ ના, જુઓ તેમની તસવીરો
20 વર્ષ મોટા પ્રોડ્યુસર ના પ્રેમ માં પડી ગઈ તમિલ ની એક્ટ્રેસ મહાલક્ષ્મી, લગ્ન ના 100 દિવસ થતા જ શેર કરી તેમની લેટેસ્ટ તસવીરો…

અમૃતાસિંહ ના સનિ દેઓલ સાથે થયા હોત લગ્ન,પણ થયુ એવુ કે…

એક સમય એવો હતો કે સની દેઓલ યુવાનો માટે ખુબ ફેમસ બન્યા હતા. આજે તેઓ 64 વર્ષના થયા તેમ છતા તેમની ઉંમર હજું તેટલી નથી દેખાતી. સની દેઓલનો જન્મ 19 ઓક્ટોમ્બર 1956ના રોજ થયો હતો. તેઓ બોલીવૂંડમાં આવ્યા તે પહેલાજ તેમણે પૂજા નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા. પરંતુ એક સમય એવો પણ હતો કે તેમના સૈફ અલી ખાનની પહેલી પત્ની સાથે પ્રેમસંબંઘો હતા પરંતુ તેમના લગ્ન ન તઈ શક્યા

બેતાબની શૂંટિંગ વખતે પ્રેમ થયો

સની અને અમૃતાની 1983માં બેતાબ ફિલ્મ આવી હતી. અને તે ફિલમમાં અમૃતાએ બોલીવૂંડમાં ડેબ્યું કર્યું હતું. તે સમયે બંને જણા એકબીજાના પ્રેમમાં ગળાડૂબ થઈ ગયા હતા. પરંતુ તેમના લગ્ન ન થઈ શક્યા. અને બંને અલગ થઈ ગયા હતા.

શૂંટીંગમાં ઈન્ટીમેટ સીન હતા

બેતાબ ફિલ્મમાં ઈન્ટીમેટ સીન કરતા કરતા બંને જમા નજીક આવી ગયા હતા. આ ફિલ્મમાં બંનેનો કિસીંગ સીન પણ હતો. તે પછી બંને જમા જોડે હરવા ફરવા લાગ્યા અને રીલ લાઈફ રોમેન્સ કરતા કરતા તેઓ રીયલ લાઈફ રોમાંસ કરવા લાગ્યા હતા.

અમૃતાની માતા સંબંધોની વિરુદ્ધમાં હતી.

અમૃતા અને સનીના સબંધો ક્યારેય જાહેર નહોતા થયા. અને તેમણે લોકો સામે તેમના સંબંધો છુપાવીને રાખ્યા હતા. અમૃતાને લાગતું હતું કે સની તેના લાઈફ પાર્ટનર બમનવા માટે પરફેક્ટ છે. પરંતુ તેમની માતાને બંનેના સંબંઘો મંજૂર ન હતા. કારણકે તે એવા યુવક સાથે અમૃતાના લગ્ન કરવા માગતી હતી. કે જે ખુબ ધનવાન હોય અને મોટા ઘરનો છોકરો હોય.

અમૃતાએ સની સાથેના સંબંધો તોડ્યા હતા

બૈતબ ફિલ્મ વખતે સનીનું કરીયર શરૂ થયું હતું. જેથી તે તેમના સબંધો જાહેર કરવા નહોતા ઈચ્છતા પરંતુ અમૃતાની માતાએ તેને કહ્યું કે સની વીશે માહિતી એકઠી કર. અને અમૃતાએ તપાસ કરવાનું શરૂ કર્યું ત્યારે સામે આવ્યું કે સની પહેલાથી પરિણીત હતા. અને તેમણે પૂજા નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા. અને તેમની પત્ની પૂજા તે સમયે લંડનમાં રહેતી હતી. પરંતુ અમૃતાએ તપાસ કરતા તેમના સંબંધોની જાણ પણ સનીના ઘરમાં થઈ. જેના કારણે તેમના ઘરમાં પરિસ્થિતી વણસી હતી. અને બાદમાં બને જણા એકબીજાથી અલગ થયા હતા.

1991માં સૈફ સાથે લગ્ન કર્યા

બંનેના સંબંધોનો અંત આવ્યા બાદ અમૃતા પોતાની લાઈફમાં આગળ વધી હતી. અને ત્યારબાદ તેનું નામ રવિ શાસ્ત્રી સાથે જોડાયું હતું. જોકે તેમના સંબંધો પણ વધું સમય સુદી ન ટક્યા અને અંતે તેણે 1991માં સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા હતા. અને બંનેની જોડી તે સમયે ખુબ વખાણાઈ હતી.

Back To Top