Headline
બાહુબલી ની સંસ્કારી દેવસેના ની આ તસવીરો પહેલા તમે ક્યારેય નહિ જોઈ હોય, તસવીરો માં દેખાય છે એકદમ હોટ અને બોલ્ડ…..
સ્કેમ 1992 ની હર્ષદ મહેતા ની જૂની તસવીરો, 90 ના દાયકા માં 35 લાખ ની લેક્સસ કાર માં કરતા હતા સફર…
પત્ની અને બાળકોથી દૂર પોતાના ફાર્મહાઉસમાં આ રમકડા સાથે જીવન વિતાવી રહ્યો છે ધર્મેન્દ્ર, કહ્યું- “હું હમેશા મજા માં જ રહું છું”
રિક્ષા ચલાવીને સંઘર્ષ કરતા બન્યા, સરકારી શાળાના મુખ્ય શિક્ષક, રિટાયરમેન્ટ ના સમયે મળ્યા પૈસા વેંચી દીધા ગરીબ બાળકો ને..
આ ફોટો માં છે 100 વર્ષ પહેલા નું રાજા મહારાજા ના સમય નું ભારત, ભારતના ઇતિહાસ ના રસપ્રદ ફોટા
જુઓ 70 ના દાયકા ની બોલિવૂડ સિતારાઓ અને તેના પરિવાર ની ક્યાંરેય ના જોયેલી તસવીરો !
ક્યારેક બૉલીવુડ ના સૌથી ડરવાના ભૂત થી થર થર કપાતા હતા લોકો, અત્યંતરે કંઈક આવી હાલત માં જીવે છે જિંદગી
ફેશન ના નામ પર કલંક છે આ દસ હીરો ની સ્ટાઇલ, જોઈને લોકો બોલ્યા-પાગલ કૂતરૂ કરડ્યું કે શું?
ભત્રીજી ના લગ્ન માં કાકા એ ખર્ચ કર્યા 3 કટોડ રૂપિયા, 81 લાખ રોકડા, 30 લાખ નો પ્લોટ અને 8 એકડ જમીન, 41 તોલા આપ્યું સોનુ…જુઓ

ઓસ્ટ્રેલિયન ભૂરી પડી ભારતીય યુવાન ના પ્રેમ માં લગ્ન કરી હાલ ભારત માં કરે છે ખેતી નું કામ, જુઓ વિડીયો.

5-3446

ભારતીય સાંસ્કૃતિક વારસો આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતો છે. ભારતીય સંસ્કૃતિ માત્ર ભારતમાં જ મર્યાદિત નથી પરંતુ અન્ય દેશોમાં પણ છે. સમગ્ર વિશ્વમાંથી ઘણા લોકો ખાસ કરીને ભારતીય સંસ્કૃતિને નિહાળવા માટે ભારતની મુલાકાતે આવે છે. ભારતનો સાંસ્કૃતિક વારસો અને તેના પુરાવા સેંકડો દાયકાઓ જૂના છે. માત્ર ભારતીય સંસ્કૃતિ જ નહીં, પરંતુ ભારતમાં રહેતા લોકો પણ અત્યંત પ્રામાણિક અને ઉદાર છે.

તેથી જ ભારત બહાર ઘણી છોકરીઓ ભારતીય છોકરાઓના પ્રેમમાં પડે છે. આ પ્રેમ તમારા લગ્નજીવનમાં બદલાઈ શકે છે. આવી જ ઘટના પ્રકાશમાં આવી છે. આ મામલામાં હરિયાણાના એક યુવકની સગાઈ ઓસ્ટ્રેલિયાની ભૂરી સાથે થઈ હતી અને તેનો વીડિયો આખા ઈન્ટરનેટ પર છવાઈ ગયો છે.

આ વીડિયોમાં જોઈ શકાય છે તેમ ઓસ્ટ્રેલિયામાં રહેતી કર્ટ નામની યુવતીએ હરિયાણામાં રહેતા લવલીન સાથે લગ્ન કર્યા હતા અને હાલમાં તેનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં આ ઓસ્ટ્રેલિયાની યુવતી માથે ઘાસનું મોટું પોટલું ઉપાડતી જોવા મળે છે.

આ પોટલો ઉપાડવામાં તેનો પતિ લવલીન તની મદદ કરી રહ્યો છે અને આ કર્ટ નામની યુવતી તેના પતિની સાથે ખુલ્લા ખેતરમાં કુદરતના સૌંદર્યની વચ્ચે પોતાના દેશ ને છોડીને ભારતમાં આવીને ભારતીય સંસ્કૃતિ અને ભારતીય પહેરવેશમાં ખેતરમાં કામ કરતી જોવા મળે છે.

આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો લવલીને તેના instagram એકાઉન્ટ પર શેર કરેલો છે અને કેપ્શન માં લખ્યું છે કે મારું નસીબ મળી ગયું છે.

આમ આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને સાત સમુંદર પાર કરીને આ યુવતી એ તેના પ્રેમ સંબંધનું એક ખૂબ જ સારું એવું ઉદાહરણ પાડ્યું પૂરું પાડ્યું છે. આ વિડીયો લાખો લોકોએ જોઈ લીધો છે અને અવનવી પ્રતિક્રિયાઓ કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Back To Top