સુરતનું ઉત્રાણ બ્લાસ્ટથી ધણધણ્યું:85 મીટર ઊંચા ટાવરને કંટ્રોલ એક્સપ્લોઝિવ ટેક્નોલોજીથી તોડી પડાયું

સુરતમાં ઉત્રાણ પાવર સ્ટેશનમાં 30 વર્ષ જૂના કુલિંગ ટાવરને ડિમોલિશન કરવામાં આવ્યો છે. સવારે 11:00 વાગ્યા આસપાસ ઉત્રાણ પાવર સ્ટેશનના કુલિંગ ટાવર બ્લાસ્ટથી તોડી પાડવામાં આવ્યો છે. આધુનિક ટેક્નોલોજીની મદદથી 85 મીટર ઊંચા ટાવરને ઉતારવામાં આવ્યો છે. ગણતરીની સેકન્ડમાં જ એક સાથે 72 પિલરમાં બ્લાસ્ટ કરાયા હતાં. આ સમગ્ર ઘટનાના સાક્ષી બનાવા માટે મોટી સંખ્યામાં … Read more

ગૌતમ અદાણીના દીકરા જીત અદાણીએ હીરા વેપારીની દીકરી સાથે કરી સગાઈ..સામે આવી નાની વહુ ની સુંદર તસવીરો

અંબાણી બાદ હવે અદાણીએ પણ હીરાના વેપારી સાથે વેવાઈનો નાતો જોડ્યો છે. ગૌતમ અદાણી અને અમદાવાદ સ્થિત હીરાની જણીતી કંપની સી. દિનેશના માલિક જયમીન શાહ વેવાઈ બન્યા છે. ગૌતમ અદાણીના નાના પુત્ર જીતની સગાઈ પરિવારજનોની હાજરીમાં હીરાના વેપારી જયમીન શાહની દીકરી દીવા સાથે કરવામાં આવી છે. હિંડનબર્ગના વિવાદિત રિપોર્ટને પગલે શૅરબજારમાં થયેલી ખાનાખરાબી બાદ અદાણી … Read more

જૂનાગઢ ના આ ડેમ ને વનરાજે બનાવ્યો વિસામો..ઉનાળાની શરૂઆત થતા જ ગરમીથી બચવા સિંહ વિલિંગ્ડનના કાંઠે આવી પહોંચ્યો

ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે જંગલના પ્રાણીઓ પાણીના કુદરતી સ્ત્રોત અને કુત્રિમ સ્ત્રોતને શોધતા હોય છે. આ વચ્ચે બપોરના સમયે જૂનાગઢના દાતાર રોડ પર આવેલા વિલિંગ્ડન ડેમ ખાતે એક સિંહ આવી ચડ્યો હતો. જૂનાગઢના ગિરનાર જંગલ વિસ્તારમાં 40 થી 50 સિંહો હોવાનું વન વિભાગે જણાવ્યું છે. ત્યારે કેટલાય સિંહ પરિવાર વધુ ગરમી હોવાને કારણે … Read more

ઈશા અંબાણી ની આગળ બોલિવૂડ હિરોઈન ની ચમક પણ છે ફીકી, મેટ ગાલા માં 26 લાખ નું ગાઉન પહેરીને પ્રિન્સેસ દેખાઈ રહી હતી..

મુકેશ અંબાણી અને તેની પત્ની નીતા અંબાણી હંમેશા ચર્ચામાં રહે છે. મુકેશ અને નીતા અંબાણીની જેમ તેમના ત્રણ બાળકો આકાશ, ઇશા અને અનંત અંબાણી પણ મીડિયા ધ્યાન આકર્ષિત કરે છે. આકાશ અને ઇશા તેમના વ્યવસાયિક જવાબદારીઓ તેમના પિતા સાથે સંભાળી રહ્યા છે. ઇશા અંબાણી તેના પિતા પાસેથી શીખી છે. પિતાના પગલે ચાલતા ઈશા અંબાણી પણ બિઝનેસ જગતમાં … Read more

હેપ્પી હોળી…ટીમ ઇન્ડિયાએ અમદાવાદમાં કરી ધુળેટીની ધમાલ:કોહલીએ ડાન્સ કર્યો, રોહિત-સૂર્યાએ ડ્રેસિંગ રૂમમાં ગુલાલ ઊડાડ્યો

અત્યારે હોળીનો પર્વ છે. દેશભરમાં અત્યારે લોકો આ રંગોનો તહેવાર ઊજવી રહ્યા છે. ત્યારે ટીમ ઈન્ડિયાએ પણ અમદાવાદમાં રંગોથી આ તહેવારની ઊજવણી કરી હતી. ટીમ ઈન્ડિયાના પ્લેયર્સ આજે પ્રેક્ટિસ સેશન પછી નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી હોટલ ફર્યા ત્યારે બસમાં હોળી રમી હતી. અને હોટેલ પર પહોંચીને પણ સેલિબ્રેશન ચાલુ રાખ્યું હતું. ઓપનર શુભમન ગિલે સેલિબ્રેશનનો વીડિયો … Read more

ગળામાં રૂદ્રાક્ષની માળા, માથા પર ચંદન…પત્ની અનુષ્કા સાથે મહાકાલ દર્શન માટે પહોંચ્યો વિરાટ કોહલી

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી સાથે આશીર્વાદ લીધા ઓસ્ટ્રેલિયા સામેની ઈન્દોર ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાની હાર બાદ કેપ્ટન વિરાટ કોહલી અને તેની પત્ની બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્માએ મહાકાલ મંદિરમાં ભગવાન મહાકાલના આશીર્વાદ લેવા ઉજ્જૈનની યાત્રા કરી હતી. આ દંપતીએ સવારની ભસ્મ આરતી સમારોહમાં ભાગ લીધો હતો અને તેમની મુલાકાતની તસવીરો અને … Read more

ભાભીએ પોતાના ડાન્સથી ડીજે પર ધૂમ મચાવી, વીડિયો થયો વાયરલ

ઈન્ટરનેટ પર એકથી વધુ ડાન્સ વીડિયો વાયરલ થઈ રહ્યા છે. કેટલાક ડાન્સ વીડિયો એટલા અદભૂત હોય છે કે તેને જોઈને દિલ ખુશ થઈ જાય છે, જ્યારે કેટલાક ડાન્સ વીડિયો આવા પણ હોય છે. જેને લોકો વારંવાર જોવાનું પસંદ કરે છે અને તે ઈન્ટરનેટ પર જ ખૂબ વાયરલ થઈ જાય છે. તમે જોયું જ હશે કે ઘણીવાર લોકો લગ્નમાં … Read more

‘રજવાડી ઠાઠ’માં વરરાજાની ધમાકેદાર એન્ટ્રી: 50 લક્ઝરી કારના કાફલા સાથે હાથી પર સવાર થઈ રાજાની જેમ ગયો પરણવા, ચલણી નોટનાં બંડલ ઊડતાં લોકો જોતા જ રહી ગયા

ભાવનગરમાં પાછળ 50 જેટલી લક્ઝરી કારનો કાફલો અને આગળ ‘રજવાડી ઠાઠ’માં હાથી પર બેસી વરરાજો પરણવા ગયો હતો. એક બાજુ ડીજેના સૂર અને બીજી બાજુ ચલણી નોટનાં બંડલ ઊડ્યાં હતાં. વરરાજાની એન્ટ્રી જોઈ લોકો દંગ થઈ ગયા હતા. રાજ્યમાં હાલ લગ્નની સિઝન પૂર્ણતાના આરે છે, ત્યારે પ્રસંગોની યાદગીરી માટે લોકો અવનવા પ્રયાસો કરતા હોય છે. … Read more

ગમન ભુવાજી ના ઘરે શ્રી દિપેશ્વરી માતાજી અને ગોગા મહારાજની ફોટો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે જીગ્નેશ કવિરાજે પત્ની સાથે હાજરી આપી…જુઓ ખાસ ફોટાઓ…

ગુજરાતના કલાકારો પાસે રાજ્યની સમૃદ્ધ સંસ્કૃતિ અને લોકગીતોને સમગ્ર વિશ્વના પ્રેક્ષકો સુધી પ્રદર્શિત કરવા અને ફેલાવવાની પૂરતી તકો છે. આ પ્રયાસમાં વિવિધ શૈલીના સંગીતકારો અને કલાકારોનું યોગદાન નોંધપાત્ર રહ્યું છે. તાજેતરમાં, 7મી ફેબ્રુઆરીના રોજ જાણીતા ગાયક ગમન સાંથલ ભુવાજીના ઘરે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ગુજરાત અને ડાયરાના ઘણા પ્રખ્યાત કલાકારોએ હાજરી આપી હતી. … Read more