Headline
આ છોકરા ને રીક્ષા ઉપર બનવું એક આલીશાન ઘર, આ ઘર માં છે બધી જ સુવિધા ઉપલબ્ધ…જુઓ તસવીરો
અમેરલી જિલ્લા ના આ ગામ ના વતની છે લોકગાયિકા અલ્પાબેન પટેલ જુઓ અલ્પાબેન પટેલના કેટલાક જૂના ફોટાઓ…..
કિંજલ દવે અને પવન જોશી ની સગાઈ તૂટ્યા બાદ કીર્તિ પટેલે વીડિયો બનાવી બોલી આવા શબ્દો, વાયરલ થયો આ વીડિયો
તારક મહેતા શો માં એકદમ સિમ્પલ દેખાવવા વાળી જૂની અંજલિ ભાભી રિયલ લાઈફ માં છે ખુબ જ હોટ, જુઓ એકદમ નવી બોલ્ડ ફોટોઝ…
કેટરીના કૈફે પતિ અને સાસુ સાથે મનાવી રંગ પંચમી, જુઓ કેટ-વિક્કી ની તસવીરો..
દેવો કે દેવ મહાદેવ માં શિવ શંકર ની ભૂમિકા ભજવનાર અભિનેતા મોહિત રૈના એ લગ્ન કર્યા છે આ એક્ટર સાથે..જુઓ બંનેની તસવીરો
અંબાણી પરિવાર ની નાની વહુ રાધિકા મર્ચેન્ટ ની સોશિયલ મીડિયા પર વાયરલ થઇ બોલ્ડ તસવીરો, દીપિકા-આલિયા ની હોટ તસવીરો પણ પડી ગઈ ફીકી, જુઓ તસવીરો
દુનિયા ની કેટલીક સુંદર મહિલા ક્રિકેટર જેમની ખુબસુરતી જોઈ ને ચાંદ પર શરમાઈ જાય છે, આ લિસ્ટ માં બે નામ તો છે ભારતીય મહિલા ક્રિકેટર્સ ના, જુઓ તેમની તસવીરો
20 વર્ષ મોટા પ્રોડ્યુસર ના પ્રેમ માં પડી ગઈ તમિલ ની એક્ટ્રેસ મહાલક્ષ્મી, લગ્ન ના 100 દિવસ થતા જ શેર કરી તેમની લેટેસ્ટ તસવીરો…

જાણી લો, ચીઝ ખાવાથી દાંતને થતા ફાયદા, દાંત બનશે એકદમ ચમકીલા…

ચીઝ યંગસ્ટર્સમાં જબરદસ્ત ફેવરિટ છે. એક સમય હતો કે જ્યારે ઇન્ડિયામાં ચીઝનું ચલણ નહીંવત હતુ, પણ બર્ગર, પિઝા અને હોટડોગ જેવી વેરાઇટીને કારણે ચીઝનું ચલણ હોટ કેકની જેમ વધી રહ્યું છે.

જાણી લો ચીઝ ખાવાથી દાંતને થતા ફાયદા

– ચીઝ ખાવાથી દાંતની ફરતે કેલ્શિયમનું કોટિંગ બનતું હોય છે. એક સંશોધન અનુસાર એક ક્યૂબ ચીઝ ખાવાથી દાંત પર કેલ્શિયમ પ્લાકનું કોન્સન્ટ્રેશન 112 ટકા જેટલું વધે છે. વાત થોડી ટેક્નિકલ છે, પણ આ ટેક્નિકલ વાતને સાદી અને સરળ ભાષામાં સમજાવવાનું હોય તો કહી શકાય કે ચીઝ ખાવાથી દાંતની ફરતે એક નાનકડું પ્લાસ્ટર થઈ જાય છે.

– ચીઝમાંથી મળતું કેલ્શિયમ દાંતને સડતા કે નબળા પડતા રોકવાનું કામ કરે છે. આ ઉપરાંત ખોરાક ખાવાથી મોંમાં એસિડિક માધ્યમ વધતું હોય છે, જેની સામે લડવાની ક્ષમતા દાંતમાં ઓછી હોય છે પણ ચીઝ છે એ એન્ટિ એસિડિક છે. ચીઝ ખાવાથી મોંમાં ફેલાયેલું એસિડિક માધ્યમ ઘટે છે અને જેને કારણે દાંતને એસિડિક વાતાવરણની સામે પણ રક્ષણ મળે છે.

– ચીઝમાં ચીકાશ હોય છે એ સૌને ખબર છે. આ ચીકાશના કારણે તે દાંત પર કોઈ પણ પ્રકારના બની રહેલા ડાઘને પણ સાફ કરવાની ક્ષમતા રાખે છે. ચીઝ એ અમુક સંજોગોમાં દાંત માટે વોશિંગ પાઉડર જેવું કામ કરે છે અને દાંત પર બની રહેલા ડાઘને કામવાળી બનીને ધૂએ છે જેને કારણે નિયમિત ચીઝ ખાવાથી દાંત સ્વચ્છ, ચમકીલા અને સફેદ થવાની સંભાવના ભારોભાર વધી જાય છે.

– ચીઝમાં કેલ્શિયમનું પ્રમાણ પણ મોટા ગજાનું હોય છે એટલે એ દૃષ્ટિએ પણ ચીઝ ખાવાથી હાડકાંને ફાયદો થાય છે. ચીઝમાં રહેલા કેલ્શિયમને કારણે ઇટાલિયન ચીઝ માર્કેટિંગ ઓથોરિટીએ તો ત્યાં સુધી દાવો કર્યો છે કે, જો બાળકને દૂધને બદલે ચીઝ તરફ વાળવામાં આવે તો બાળકનાં કુમળાં હાડકાંને જબરદસ્ત મજબૂતી મળે છે.

– એ પણ હકીકત છે કે ચીઝમાં ભારોભાર ફેટ હોય છે. જો બેઠાળું જીવન હોય અને ડોક્ટરે ભારે ચરબીવાળો ખોરાક ખાવાની ના પાડી હોય તો ચીઝ જેવી વેરાઇટી ન ખાવી જોઈએ, પણ હવે માર્કેટમાં લો ફેટ ચીઝ પણ મળે છે, જે ખાવામાં વાંધો નથી. આ લો ફેટ ચીઝમાં ચરબીનું પ્રમાણ ઓછું હોય છે, પણ એમાં દાંતને ફાયદો આપનારાં તત્ત્વો અકબંધ હોય છે.

Back To Top