Headline
જુઓ ભારતીય ક્રિકેટ ટિમ ના 15 ખુબ જ મશહૂર ક્રિકેટર્સ ની તમે ક્યારેય ના જોઈલી હોય એવી તસવીરો…ઘોની ને ઓળખવો છે ખુબ જ મુશ્કિલ
રસ્તા ઉપર દોડતું વાછરડું અચાનક એકટીવા ચલાવતી મહિલાની સાથે જોરદાર રીતે અથડાતા થયું એવું કે.., ઘટનાના સીસીટીવી ફૂટેજ જોઈને ધ્રુજી જશો..
પોતાના કરતાં ૧૨ વર્ષ નાની ગર્લફ્રેંડ સાથે લિવ ઇન રિલેશનશિપ રહશે ઋત્વિક રોશન, જુઓ બૉલીવુડ ના સૌથી ક્યૂટેસ્ટ કપલ ની રોમેન્ટિક તસવીરો…
બોયફ્રેન્ડ ની બાહોમાં ખોવાઈ આમિર ખાનની છોકરી, બિકીની જુઓ તેમનો હોટ look….
પવન જોશી સાથે સગાઈ તૂટ્યા બાદ મહાકાળી માં ના મંદિરે પોહચી કિંજલ દવે, કર્યું ત્યાં આ ખાસ કામ, જુઓ વિડીયો
64 વર્ષ ની ઉંમરે પુત્રએ પૂરું કર્યું માતા નું પ્લેન માં સફર કરવાનું સપનું, વાયરલ થયો વિડીયો..જુઓ
માં એ જોયું બાળકના મોંઢામાં મોટું કાણું, ગભરાયને ડૉકટર પાસે ગઈ તો મળ્યું એવું જાણવા કે જાણીને આભ ફાટી પડ્યું..
49 વર્ષની ઉંમરે કરિશ્મા કપૂર બીજી વખત કરશે લગ્ન, કપૂર પરિવારમાં ચાલી રહી છે લગ્નની તૈયારીઓ..જાણો કોણ હશે તેમનો બીજો પતિ
મોટા સુપરસ્ટાર હોવા છતાં K.G.F. ફેમ અભિનેતા યશ હજુ પણ કરે છે ખેતી, તેના આલીશાન ‘ફાર્મ હાઉસ’ના પહેલા ક્યારેય જોયા ન હોય તેવા ફોટા જુઓ…

આ સુંદર છોકરીઓ સ્ટેડિયમમાં બેસીને સ્ટાર બની ગઈ, લોકો નામ જાણવા માટે એટલી હદે ગયા……..

ઘણીવાર તમે સોશ્યલ મીડિયા પર બોલિવૂડ સ્ટાર્સના ફોટોગ્રાફ્સ વાયરલ થતા જોયા હશે. પરંતુ કેટલાક ચહેરાઓ એવા પણ છે જે કોઈ પણ કારણ વગર ચર્ચામાં આવે છે અને ઇન્ટરનેટ ધુમ મચાવે છે. આજે અમે તમને કેટલીક એવી છોકરીઓ વિશે જણાવવા રહ્યા છીએ જે સ્ટેડિયમમાં બેસીને પ્રખ્યાત થઈ અને લોકો તેમના નામ જાણીને પરેશાન છે.

 

આ વર્ષે જ્યારે આઈપીએલની મેચ ચાલી રહી હતી ત્યારે સુંદર ચહેરા પર કેમેરો વારંવાર ઉભો રેહતો હતો. આ સુંદર ચહેરો રાતોરાત હેડલાઇન્સ બની ગય. આઈપીએલ મેચ દરમિયાન આ યુવતીએ રેડ ટોપ અને જીન્સ પહેરી હતી. આ સુંદર છોકરીનું નામ દીપિકા ઘોષ હતું.

તમને જાણીને આશ્ચર્ય થશે કે દીપિકા ઘોષે પણ ગૂગલ સર્ચમાં દીપિકા પાદુકોણને પાછળ છોડી દીધી હતી. લોકો દીપિકા ઘોષ વિશે જાણવા માટે એટલા ઉત્સુક હતા કે તેઓએ દીપિકા ઘોષનું નામ ગુગલ પર વારંવાર ટાઇપ કર્યું. જેના કારણે ગુગલ સર્ચમાં દીપિકા પાદુકોણ ની પેહલા દીપિકા ઘોષનું નામ આવવાનું શરૂ થયું.

 

આ મેચ દરમિયાન બીજી એક યુવતીનો ચહેરો પણ ઇન્ટરનેટ પર વાયરલ થયો હતો. આ યુવતીનું નામ અદિતિ હાંડિયા છે. અદિતિ હાંડિયા મુંબઈ ઈન્ડિયન્સની ટીમને ખુશ કરવા સ્ટેડિયમમાં ગઈ હતી.

મેચ દરમિયાન ત્રણ કે ચાર વાર કેમેરો તેના ચહેરા પર અટકી ગયો. જેના કારણે તે પણ ઇન્ટરનેટ સેન્સેશન બની ગયો. અદિતિ હંડિયા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. આ સિવાય અદિતિએ 2017 માં મિસ ઈન્ડિયા કોન્ટેસ્ટમાં પણ ભાગ લીધો છે.

 

જ્યારે ભારત પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે મેચ ચાલી રહી હતી, ત્યારે ઘણી વાર સુંદર હસીનાના ચહેરા પર કેમેરો અટકી ગયો હતો. તે પછી બધા લોકો આ સુંદર ચહેરા માટે દિવાના થઈ ગયા હતા. પાકિસ્તાનની મેચ હાર્યા હોવા છતાં આ મહિલાએ ભારતીય લોકોના હ્રદયમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું. આ મહિલાનું નામ નિવાયા નવોરા હતું. નિવ્યા નવોરા સોશિયલ મીડિયા તેમજ ફેસબુક અને ટ્વિટર પર ખૂબ જ એક્ટિવ છે.

 

કાવ્યા મારન કલાનિથિ મારનની પુત્રી છે. સ્ટેડિયમમાં મેચ જોતી વખતે તે રાતોરાત સોશિયલ મીડિયા પર પણ ખૂબ પ્રખ્યાત થઈ ગઈ હતી. કલાનિથિ મારન સનરાઇઝર્સ હૈદરાબાદની માલિક છે. આ મેચ પહેલા કોઈ પણ કાવ્યા મારનને જાણતુ ન હતુ. તેના ચહેરા પર કેમેરો આવતાની સાથે જ લોકો તેની સુંદરતા માટે દિવાના થઈ ગયા.

Back To Top