આ કલેક્ટરની બોડી પાછળ દિવાની થઇ ગઇ છે છોકરીઓ, તમે જોશો તો તમે પણ કહેશો કે….!!!

આ કલેક્ટરની બોડી પાછળ દિવાની થઇ ગઇ છે છોકરીઓ, તમે જોશો તો તમે પણ કહેશો કે….!!!

જો કોઈ જિલ્લા કલેક્ટરની વાત હોય છે તો મનમાં તેની તસવીર એક સીદા-સીધા માણસના રુપમાં ઉપસી આવે છે. પરંતુ શું તમે ક્યારેય બોડી બિલ્ડર, જિલ્લા કલેક્ટર જોયો છે? જો નહીં તો તમને એકવાર છતીસગઢના નક્સલ પ્રભાવિત વિસ્તારના સુકમાના જિલ્લા કલેક્ટર વિનીત નંદનવાર સાથે રુબરુ થવાની જરુર છે.

કલેક્ટર વિનીત નંદનવાર ફિટનેસ પ્રત્યે ઘણા જાગૃત રહે છે. અહીં સુધી કે તેના સિક્સ પેક એબ્સ જોઈને તો સારા-સારા બોડી બિલ્ડરને પરસેવો છૂટી જાય છે. વિનીતની તસવીરો આજકાલ સોશ્યલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહી છે.

છતીસગઢના નક્સલ પ્રભાવિત જિલ્લા સુકમાના કલેક્ટર વિનીત નંદનવારના સિક્સ પેક એબ્સવાળી તસવીરો સોશ્યલ મીડિયામાં છવાઈ ગઈ છે. આ તસવીરોમાં વિનીત નંદનવાર વગર શર્ટ પહેરેલ નજર આવ્યા અને તેના સિક્સ પેક એબ્સને બધાનું ધ્યાન ખેંચ્યુ.

વિનીત જગદલપુરના મુળ નિવાસી છે અને તેનું શિક્ષણ સરકારી સ્કુલમાં થયું. સુકમા જિલ્લાના કલેક્ટર બન્યા પહેલાં તે રાયપુરમાં અડિશનલ કલેક્ટર હતા. લગભગ એક મહિના પહેલા તેણે સુકમાના કલેક્ટરની જવાબદારી સંભાળી.

આઈએએસ વિનીત જણાવે છે કે સ્વાસ્થ્ય અને જીવનશૈલીને લઈને તે શરુઆતથી જ ઘણો ગંભીર રહે છે. સરકારી કામકાજ દરમિયાન તે પોતાના બચેલા સમયનો ઉપયોગ ફિટનેસ માટે કરે છે.

તે કહે છે કે માણસને દરેક સમયે વ્યસ્ત રહે છે, પરંતુ તે પોતાના માટે ઓછામાં ઓછો એક કલાક તો કાઢી જ શકે છે.

આઈએએસ વિનીત નંદનવાર ઓગસ્ટ 2020 દરમિયાન કોરોના સંક્રમણ થયા હતા. તે દરમિયાન રાયપુર એમ્સમાં તેની સારવાર ચાલી. ઠીક થયા પછી તે બીજીવાર ફિટનેસ પર ધ્યાન આપવા લાગ્યા. વિનીત ‘આ સમય પણ નિકળી જશે’ને પોતાનું સુત્ર વાક્ય જણાવે છે.

તે કહે છે કે આશા અને નિરાશા જીવનમાં આવતી-જતી રહે છે. ખરાબ સમય હંમેશા મજબુત બનાવે છે. એમાં પરેશાન ના હોવું જોઈએ. વિનીત 2013 બેચના આઈએએસ છે. તેણે કહ્યું કે યુવા તેને જોઈને ફિટ રહેવાની કોશિશ જરુર કરો, પરંતુ કોઈ પણ સ્ટેરાઈડ ના લો. એક મીનિટના સ્વાદ માટે સ્વાસ્થ્ય સાથે સમજૂતી ના કરો.

વિનીતની મુજબ, તે પોતાના કાકા ઓમપ્રકાશ નંદરવારની પ્રેરણાને કારણે આઈએએસ બન્યા. ખરેખર, તેના કાકા બાળપણથી જ કહેતાં હતા કે તારે કલેક્ટર જ બનવાનું છે. આઈએએસની પરીક્ષા પાસ કર્યા પહેલા વિનીત બાલકોમાં કામ કરતા હતા.

2004 દરમિયાન તેણે શિક્ષાકર્મીમાં ઈન્ટરવ્યુ પણ આપ્યું, પરંતુ સફળ ના થઈ શક્યા. ત્યાર પછી દિલ્લી જઈને સિવિલ સેવાની તૈયારી કરી. તેની મહેનત છેવટે રંગ લાવી અને ચોથા પ્રયાસમાં તે 227મો રેન્ક લાવવામાં સફળ રહ્યા.

આઈએએસ વિનીતને પોતાની માં વિમલા નંદનવાર પોતાની રોલ મોડલ જણાવી. તેણે કહ્યું કે મારા સંધર્ષ અને ધૈર્યમાં મારી માંની શીખ હંમેશા કામ આવી. હું આજ જે પણ છુ, તેના કારણથી જ છું

Leave a Reply

Your email address will not be published.