નાના સ્ક્રીનમાં પ્રસિદ્ધ કોમોલિકા અને રમોલા સિકંદને કોણ નથી ઓળખતું. આ નેગેટિવ રોલને આજે પણ બધાં ઓળખે છે. ટીવી સીરિયલ ‘કસૌટી જિંદગી કી’માં અભિનેત્રી ઉર્વશી ધોળકિયા, કોમોલિકાના ડાયલોગ્સ, લૂક્સ અને રહેણી-કરણીના તો આજી પણ ચર્ચાઓમાં છે. કોમોલિકાની ફૅશન તો ત્યારે ઘણી ફૅમસ હતી જ, તો ચલો આજે આપણે ફરી કોમોલિકાની નવી જૂની તસવીર જોઈએ, જે હાલમાં પણ આટલી સુંદર અને બોલ્ડ દેખાઈ છે .
લોકપ્રિય ટીવી સીરિયલ કસૌટી જિંદગી કીમાં કોમોલિકાનો રોલમાં અભિનેત્રી ઉર્વશી ધોળકિયા પોતાના હૉટ દેખાવને લઇને ખૂબ ચર્ચામાં રહે છે.
નાના સ્ક્રીનની અભિનેત્રી ઉર્વશી ધોળકિયા પોતાના બોલ્ડ એંડ ગ્લેમર અવતારને લઇને હંમેશા ચર્ચામાં રહે છે. ઉર્વશી અવાર-નવાર પોતાની હૉટ તસ્વીરો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કરે.
આ શોમાં લીડ કેરેક્ટર ના હોવાથી કોમોલિકા એટલેકે ઉર્વશીને લોકો તરફથી ખૂબ લોકપ્રિયતા મળી ત્યારબાદ ઉર્વશીએ બીજી ઘણી સીરિયલમાં પણ કામ કર્યુ.
ઉર્વશીએ પોતાના અંગત જીવનમાં ખૂબ સંઘર્ષ કરવો પડ્યો છે. ઉર્વશીએ 16 વર્ષની ઉંમરમાં જ લગ્ન કર્યા હતાં, તેમના બે જુડવા દીકરા થયા, પરંતુ બે વર્ષમાં જ ઉર્વશીના લગ્નમાં ભંગાણ પડ્યું. ઉર્વશીએ જાતે પોતાના બે દીકરાઓનું ભરણપોષણ કર્યું.
ઉર્વશીને ‘બિગ બોસ’ની ઓફર પણ મળી હતી અને તે આ શોની વિનર પણ રહી બની.ઉર્વશી 39 વર્ષની છે ,પણ તે એક બે સી ગ્રેડ મૂવીમાં અભિનય કરી ચુકી છે. વેકેશન મૂડમાં ઉર્વશીનો સેક્સી લૂક.
ઉર્વશીએ સીરિયલની સાથે-સાથે જાહેરાત અને અમૂક ફિલ્મોમાં પણ કામ કર્યુ હતું. પરંતુ તેને વાસ્તવિક ઓળખ ‘કોમોલિકા’ કેરેક્ટર દ્વારા જ મળી છે. આટલી ઉંમરમાં પણ તે સુંદરતા અને સ્ટાઈલની બાબતમાં કોઈનાથી ઓછી નથી.
ઉર્વશીનો જન્મ 9 જુલાઈ 1979ના રોજ ગુજરાતી પરિવારમાં થયો હતો. તેણે પહેલુવહેલું 6 વર્ષની ઉંમરે લક્સ સાબુની એડમાં પણ કામ કર્યું હતું. ત્યાર પછી તે ટીવી સીરિયલ ‘દેખ ભાઈ દેખ’માં જોવા મળી હતી. આ સીરિયલમાં તેણે શિલ્પાનો રોલ ભજવ્યો હતો.
ઉર્વશીના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં તેની કેટલીક બોલ્ડ તસ્વીરો છે. ઉર્વશી પોતાની બિકિની તસ્વીરો પણ પોસ્ટ કરી છે.ઉર્વશીને સ્વિમિંગ કરવુ ખૂબ પસંદ છે અને તેઓ અવાર-નવાર સ્વિમિંગ પૂલની પોતાની તસ્વીરો પણ ઈન્સ્ટાગ્રામ પર શેર કરે છે.સોશિયલ મીડિયા પર ઉર્વશીના લાખો ફૉલોઅર્સ છે. ઈન્સ્ટાગ્રામ પર પણ 3 લાખથી વધુ લોકો ઉર્વશીને ફૉલો કરે છે.