Headline
આ છોકરા ને રીક્ષા ઉપર બનવું એક આલીશાન ઘર, આ ઘર માં છે બધી જ સુવિધા ઉપલબ્ધ…જુઓ તસવીરો
અમેરલી જિલ્લા ના આ ગામ ના વતની છે લોકગાયિકા અલ્પાબેન પટેલ જુઓ અલ્પાબેન પટેલના કેટલાક જૂના ફોટાઓ…..
કિંજલ દવે અને પવન જોશી ની સગાઈ તૂટ્યા બાદ કીર્તિ પટેલે વીડિયો બનાવી બોલી આવા શબ્દો, વાયરલ થયો આ વીડિયો
તારક મહેતા શો માં એકદમ સિમ્પલ દેખાવવા વાળી જૂની અંજલિ ભાભી રિયલ લાઈફ માં છે ખુબ જ હોટ, જુઓ એકદમ નવી બોલ્ડ ફોટોઝ…
કેટરીના કૈફે પતિ અને સાસુ સાથે મનાવી રંગ પંચમી, જુઓ કેટ-વિક્કી ની તસવીરો..
દેવો કે દેવ મહાદેવ માં શિવ શંકર ની ભૂમિકા ભજવનાર અભિનેતા મોહિત રૈના એ લગ્ન કર્યા છે આ એક્ટર સાથે..જુઓ બંનેની તસવીરો
અંબાણી પરિવાર ની નાની વહુ રાધિકા મર્ચેન્ટ ની સોશિયલ મીડિયા પર વાયરલ થઇ બોલ્ડ તસવીરો, દીપિકા-આલિયા ની હોટ તસવીરો પણ પડી ગઈ ફીકી, જુઓ તસવીરો
દુનિયા ની કેટલીક સુંદર મહિલા ક્રિકેટર જેમની ખુબસુરતી જોઈ ને ચાંદ પર શરમાઈ જાય છે, આ લિસ્ટ માં બે નામ તો છે ભારતીય મહિલા ક્રિકેટર્સ ના, જુઓ તેમની તસવીરો
20 વર્ષ મોટા પ્રોડ્યુસર ના પ્રેમ માં પડી ગઈ તમિલ ની એક્ટ્રેસ મહાલક્ષ્મી, લગ્ન ના 100 દિવસ થતા જ શેર કરી તેમની લેટેસ્ટ તસવીરો…

આ બોલિવુડ ની એકટ્રેસ અને તેની બહેનો લાગે છે ઝેરોક્ષ કોપી, તમે જોશો તો કહેશો કે….

બોલીવૂંડમાં સફળ અભિનેત્રીઓની કોઈ અછત નથી. પરંતુ બોલીવૂંડમાં અમુક એવી હિરોઈનો પણ છે જેમનો ચહેરો તેમની બહેન સાથે મળતો આવે છે. અને તેઓ જુડવા હોય તેવું લાગે. પરંતુ તે જુડવા નથી. ત્યારે આજે અમે તમને જણાવીશું બોલીવૂડની એ હિરોઈનો વીશે. જેમની બહેનો તેમની કોપી છે.

ભૂમી પેડનેકર અને સમીક્ષા પેડનેકર

દમ લગાકે હઈશા મૂંવીમાં ભૂમી પેડનેકરે ડેબ્યુ કર્યું હતું. ત્યારબાદ તેણે ટોઈલેટ ફિલ્મમાં પણ અક્ષય કુમાર સાથે કામ કર્યું. જોકે ભૂમીની બહેન સમીક્ષા તેના જેવીજ દેખાય છે. અને ઈન્સ્ટાગ્રામ પર તેની બહેન સાથે ફોટા પાડીને અપલોડ કરતી હોય છે. બંને બહેનોને જોઈને કોઈ કહી ન શકે કે બંને માથી ભૂમી કોણ અને સમીક્ષા કોણ છે. પરંતુ આપને ખ્યાલ ન હોય તો જણાવી દઈએ કે સમીક્ષાએ તેનું કરીયર વકીલાત કરીને બનાવા માગે છે. અને હાલ તે  વકીલાતનો અભ્યાસ કરી રહી છે.

તાપસી પન્નુ અને શગુન પન્નુ

થપ્પડ અને પીંક જેવી ફિલ્મો કર્યા બાદ તાપસી પન્નુએ બોલીવૂંડમાં તેની આગવી ઓળખ બનાવી છે. પરંતુ આપને જાણીને હેરાનગતી થશે. કે તાપસીની બહેન શગુન પણ 90 ટકા તાપસી જેવીજ દેખાય છે. પરંતુ તેને બોલીવૂંડમાં કોઈ ઈન્ટ્રેસ્ટ નથી. અને તેની પોતાની એક વેડીંગ પ્લાન કંપની છે. શગુન ફેશનના મામલે તાપસીને પણ પાછળ છોડે છે. અને તે ખુબ મોટા પ્રમાણમાં ફેશનેબલ છે.

કંગના રાનાવત અને રંગોલી રાનાવત

બોલીવૂંડની ઝાંસી કી રાની કંગના રાનાવતને હવે સૌ કોઈ ઓળખતા થઈ ગયા છે.પરંતુ તેંમની બહેન રંગોલી રાનાવત પણ તેના જેવીજ દેખાય છે. અને બંનેનો ચહેરો એકબીજાથી 90 ટકા મળતો આવતો છે. પરંતુ રંગોલી રાણાવત એસીડ એટેકનો શિકાર બની હતી. જેથી તેનો એક તરફનો ચહેરો બગડી ગયો છે. પરંતુ રંગોલી રાનાવત કંગના રાનાવતની મેનેજર છે. અ તે પ્રોડકશન સાથે જોડાયેલું તમામ કામ સંભાળે છે.

કૃતિ સેનન અને નુપુર સેનન

કૃતિ સેનન ફિલ્મ હિરોપંતીથી બોલીવૂંડમાં આવી હતી. અને ત્યારબાદથી તે યુવાનોમાં ઘણી લોકપ્રીય બની ગઈ છે. પરંતું કૃતિની બહેન નુપુર સેનન પણ ખુબ સારી સીંગર છે. અને તે પણ કોપી તેની બહેન જેવીજ દેખાય છે. સાથેજ તે ફેશન મામલે પણ પોતાની બહેન કરતા વધારે આગળ છે. અને તેના કરતા પણ વધું સુંદર દેખાય છે .

રેખા અને રાધા ઉસ્માન સૈયદ

રેખાને આજની તારીખમાં પણ બોલીવુડની એવરગ્રીન બ્યુટી તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે રેખાની બહેન રાધા પણ તેના જેવીજ દેખાય છે. અને બંને જુડવા બહેનો હોય તેવી દેખાય છે. જોકે રાધા ભારતમાં નથી રહેતી પરંતુ તે પણ મોડલીંગ કરી ચુકી છે. અને આ સિવાય તે પણ ક્લાસીકલ સિંગર છે.

Back To Top