Headline
જુઓ ભારતીય ક્રિકેટ ટિમ ના 15 ખુબ જ મશહૂર ક્રિકેટર્સ ની તમે ક્યારેય ના જોઈલી હોય એવી તસવીરો…ઘોની ને ઓળખવો છે ખુબ જ મુશ્કિલ
રસ્તા ઉપર દોડતું વાછરડું અચાનક એકટીવા ચલાવતી મહિલાની સાથે જોરદાર રીતે અથડાતા થયું એવું કે.., ઘટનાના સીસીટીવી ફૂટેજ જોઈને ધ્રુજી જશો..
પોતાના કરતાં ૧૨ વર્ષ નાની ગર્લફ્રેંડ સાથે લિવ ઇન રિલેશનશિપ રહશે ઋત્વિક રોશન, જુઓ બૉલીવુડ ના સૌથી ક્યૂટેસ્ટ કપલ ની રોમેન્ટિક તસવીરો…
બોયફ્રેન્ડ ની બાહોમાં ખોવાઈ આમિર ખાનની છોકરી, બિકીની જુઓ તેમનો હોટ look….
પવન જોશી સાથે સગાઈ તૂટ્યા બાદ મહાકાળી માં ના મંદિરે પોહચી કિંજલ દવે, કર્યું ત્યાં આ ખાસ કામ, જુઓ વિડીયો
64 વર્ષ ની ઉંમરે પુત્રએ પૂરું કર્યું માતા નું પ્લેન માં સફર કરવાનું સપનું, વાયરલ થયો વિડીયો..જુઓ
માં એ જોયું બાળકના મોંઢામાં મોટું કાણું, ગભરાયને ડૉકટર પાસે ગઈ તો મળ્યું એવું જાણવા કે જાણીને આભ ફાટી પડ્યું..
49 વર્ષની ઉંમરે કરિશ્મા કપૂર બીજી વખત કરશે લગ્ન, કપૂર પરિવારમાં ચાલી રહી છે લગ્નની તૈયારીઓ..જાણો કોણ હશે તેમનો બીજો પતિ
મોટા સુપરસ્ટાર હોવા છતાં K.G.F. ફેમ અભિનેતા યશ હજુ પણ કરે છે ખેતી, તેના આલીશાન ‘ફાર્મ હાઉસ’ના પહેલા ક્યારેય જોયા ન હોય તેવા ફોટા જુઓ…

ટીવી ની આ સુંદર અભિનેત્રીઓની ઉંમર 40 ને વટી ગઇ હોવા છતા છે કુવારી, અને આજે પણ લાગે છે ખુબસુરત…જુઓ એક ક્લિકે તસવીરો

ટેલીવીઝનની દુનિયામાં આવ્યા પછી મોટા ભાગે લોકો મોડા લગ્ન કરવાનું પસંદ કરતા હોય છે. અને ઘણા લોકો તો પોતાના કરીયર માટે લગ્ન પણ કરતા નથી. સાથેજ એવા કલાકારો પણ છે કે જે લગ્ન નથી કરતા અને લાંબી ઉંમર સુધી પણ ખુબજ જુવાન દેખાતા હોય છે.

ત્યારે આજે આપણે વાત કરીશું અમુક એવી અભિનેત્રીઓ વીશે કે જેમની ઉંમર 40ને પાર થઈ ગઈ છે. તેમ છતા તેમણે લગ્ન નથી કર્યા. અને આજે પણ તેઓ ખુબજ સુંદર દેખાય છે.

સાક્ષી તન્વર

બડે અચ્છે લગતી સીરીયલ ખુબજ પ્રખ્યાત થઈ હતી. જેમા સાક્ષી તનવરે ફિમેલ એક્ટ્રેસ તરીકે મુખ્ય ભૂમિકા ભજવી હતી. સાથેજ તેણે કહાની ઘર ઘરકી સીરીયલમાં પણ સારી એવી એક્ટીંગ કરી હતી.

અને તેજ સીરીયલથી તે ટીવી ઈન્ડસ્ટ્રીમાં પ્રખ્યાત થઈ હતી. સાક્ષીની ઉંમર 47 વર્ષ થઈ ગઈ છે. તેમ છતા તેણે હજુ સુધી લગ્ન કર્યા. જોકે મહત્વનું છે કે 2018માં સાક્ષીએ એક 9 મહિનાની બાળકીને દત્તક લીધી હતી. અને તેનું નામ સાક્ષીએ દિત્યા રાખ્યું છે.

શિલ્પા શિંદે

શિલ્પા શિંદે ભાબીજી ઘર પર હે સીરીયલમાં મુખ્ય ભૂમિકાભજવી હતી. સાથેજ તે બીગબોસની વિજેતા પણ બની ચૂકી છે. અને હાલ તે ટીવી ઈન્ડસ્ટ્રીમાં ખુબજ પ્રખ્યાત છે.

આપને જણાવી દઈએ કે શિલ્પાની ઉંમર 42 વર્ષ છે. અને આજે પણ તેણે લગ્ન નથી કર્યા. જોકે 2009માં તેના રોહિત રાજા સાથે લગ્ન થવાના હતા. પરંતુ અમુક કારણોસર તેમના લગ્ન ન થઈ શક્યા. અને ત્યારબાદથી તે સિંગલ છે.

મેઘાના મલિક

થોડાક વર્ષો પહેલા કલર્સ ચેનલ પર એક સીરીયલ આવી હતી. ના આના ઈસ દેસ લાડો નામની .જે સીરીયલમાં મેઘના મલિકે નેગેટિવ રોલ કર્યો હતો.

મેઘનાએ 2000માં લગ્ન કર્યા હતા. પરંતુ અમુક કારણોસર તેના લગ્ન તૂંટી ગયા. અને ત્યારથી તે સિંગલ લાઈફ એન્જોય કરી રહી છે. અને બીજા લગ્ન તેણે હજું સુધી નથી કર્યા.

જયા ભટ્ટાચાર્ય

એક સમયે એકતા કપૂરની સીરીયલ ક્યોકી સાંસ ભી કભી બહુ થી ખુબ પ્રખ્યાત હતી. અને ઘરે ઘરે લોકો તે સીરીયલના દિવાના હતા. જયા ભટ્ટાચાર્ય પણ તેજ સીરીયલથી ફેમસ થઈ હતી. હાલ તેની ઉંમર 42 વર્ષની છે. અને તે હજુ પણ સિંગલ છે.

તેણે એક ઈન્ટરવ્યુંમાં કહ્યું હતું કે તે પોતાના સિંગલ સ્ટેટસ થી ખુશ છે. અને જ્યારે તેમને કોઈ સમજદાર વ્યક્તિ મળશે તો તેની સાથે લગ્ન કરશે. જે તેની પ્રેમ કરતો હોય. અને આજે પણ તે એક જીવસાથી શોધી રહી છે.

નેહા મહેતા

નેહા મહેતા તારક મહેતા કા ઉલ્ટા ચશ્માથી ખુબજ પ્રખ્યાત થઈ. તે સીવાય તેણે સ્ટાર પ્લસ પર ભાભી નામની સીરીયલમાં પણ રોલ પ્લે કર્યો હતો.

નેહાની ઉંમર 42 વર્ષની છે. અને આજે પણ તે સિંગલ અને હોટ દેખાય છે. તેમ છતા તેણે હજુ સુધી લગ્ન નથી કર્યા અને યોગ્ય જીવનસાથી તે શોધી રહી છે.

Back To Top