આ બોલ્ડ હિરોઇને કર્યો જોરદાર ખુલાસો, મોટા ડાયરેક્ટર વિશે કહી આ વાત…
ટીવી (TV) કલાકારો માટે નાના પડદાથી મોટા પડદાની સફર આસાન નથી હોતી. રૂબીના દિલેક(Rubina Dilaik) કે જે બિગ બોસ-14નો પણ ભાગ છે. 6 વર્ષ પહેલાં ટીવી તરફથી આગળ આવીને તેણે બોલિવૂડ(Bollywood)માં કામની શરૂઆત કરી હતી. પરંતુ તેને ઘણા ખરાબ અનુભવો થયા હતા જેનો હાલમાં ખુલાસો કર્યો છે. હાલમાં જ રૂબીના(Rubina Dilaik)એ એક ઈન્ટરવ્યૂ આપ્યું હતું. … Read more