Headline
“માટલા ઉપર માટલું” સોન્ગ ના દેવ પગલી પોતાની મહેનતની કમાણીથી પોતાની વૃદ્ધ માને જીવનમાં પહેલીવાર વિમાનમાં બેસીને વૃદાંવન લઇ ગયા…જુઓ તસવીરો
બાજરા નો રોટલો, કઢી-ખીચડી, ગીર ગાય નું ઘી, દહીં ‘રાજભા ગઢવી’ એ ગીર ના નેહડા માં લીધું દેશી ભાણું, જુઓ વિડીયો.
બગી માં બેસી ને દુલ્હન ને મારી એવી એન્ટ્રી કે જેને જોય ને વરાજો પણ હોશ ખોય બેઠો…..જુવો વિડીયો
લગ્ન બાદ પતિ કૃણાલ ખેમુ સાથે આ આલીશાન ઘર માં રહે છે સોહા અલી ખાન,
જયારે ગધેડાને કાચ માં તેની જ સુંદરતા ને બતાવામાં આવી તો કંઈક આવું હતું ગધેડા નું રીએક્શન ! વિડીયો જોઈ ને તમે પેટ પકડી પકડી ને હસશો…
શંકરસિંહ બાપુના ઘરે આવ્યો રૂડો પ્રસંગ, પૌત્રના લગ્ન ના રિસેપશન માં આવ્યા દેશભરના મોટા મોટા રાજનેતાઓ થી લઇ ને અભિનેતાઓ, જુઓ કેવી હતી જાહોજલાલી
તમન્ના ભાટિયાએ પહેર્યો એવો ડ્રેસ કે વાંકી વળતા જ દેખાઈ ગયું અંદર નું બધુજ, બની oops મોમેન્ટ નો શિકાર, જુઓ લેટેસ્ટ તસવીરો
હોળી પછી ઉર્ફી જાવેદ ના એરપોર્ટ લુકે મચાવ્યો હંગામો, વીડિયો જોઈને લોકો એ ઉડાવી એવી મજાક કે…જુઓ વિડીયો
રાજસ્થાન ના આલીશાન કિલ્લા માં થયા હતા સ્મૃતિ ઇરાની ની દીકરીના લગ્ન, કંઈક આવો હતો લગ્ન નો માહોલ, આખરે 23 વર્ષ પછી તુલસી-મિહીરને એકસાથે જોઈ ને લોકો થઇ ગયા ખુશ..જુઓ તસવીરો

ટીવી સિરિયલની આ ચાઈલ્ડ એક્ટ્રેસ મોટી થઇને લાગે છે એકદમ બોલ્ડ અને હોટ, તમે જોશો તો તમારી આંખો પહોળી થઇ જશે…

લોકો ફિલ્મો કરતા ઘરે ટીવી સિરિયલો જોવાનું વધારે પસંદ કરે છે. ટીવી જગતમાં ઘણા એવા કલાકારો છે કે જેમણે પોતાના શ્રેષ્ઠ અભિનયથી દર્શકોનું દિલ જીતી લીધું છે. જો આપણે ટીવી જગતની અભિનેત્રીઓ વિશે વાત કરીએ તો ટીવી જગતની અભિનેત્રીઓ બોલિવૂડની અભિનેત્રીઓ કરતા કંઈ ઓછી નથી.

એવી ઘણી ટીવી અભિનેત્રીઓ છે કે જેમણે બાળ  તરીકે ટીવી શોમાં કામ કર્યું હતું, પરંતુ હવે તે મોટી થઈ ગઈ છે. આવી સ્થિતિમાં આજે અમે તમને એવી ટીવી અભિનેત્રીઓ વિશે માહિતી આપવા જઇ રહ્યા છીએ કે જેમણે બાળ કલાકાર તરીકે અભિનયની દુનિયામાં પોતાનું પગલું ભર્યું હતું, પરંતુ હવે તેઓ મોટા થઈને ખૂબ સુંદર અને આકર્ષક બની ગયા છે.

અવિકા ગૌર.

ટીવી અભિનેત્રી અવિકા ગૌરે પોતાની કારકિર્દીની શરૂઆત એક ટેલિવિઝન સિરિયલથી કરી હતી.  તેણીએ નાના પડદા પર કલર્સના શો “બાલિકા વધુ” માં “આનંદી” નું પાત્ર ભજવ્યું હતું, જેના કારણે તે દરેક ઘરમાં ખૂબ પ્રખ્યાત થઈ હતી.

આ સિરિયલની અંદર તેના અભિનયની પણ ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. આ પછી તેણે કલર્સ શો “સસુરાલ સિમરન કા” માં કામ કર્યું, આ ઉપરાંત તેણે ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

જન્નત ઝુબૈર રહેમાની.

તમને જણાવી દઇએ કે ટીવી જગતની પ્રખ્યાત અભિનેત્રી જન્નત જુબિર રહેમાનીએ બાળ કલાકાર તરીકેની અભિનયની દુનિયામાં પોતાનું પગલું ભર્યું હતું.  તેણે વર્ષ 2011 માં સિરિયલ “ફૂલવા” થી ઘણી લોકપ્રિયતા મેળવી હતી. આ સિરીયલમાં તેણે બાળ ફુલવાની ભૂમિકા ભજવી હતી.

લોકોએ તેને આ સિરીયલથી ઘરે ઘરે ઓળખ મળી. તેમને ‘ફૂલવા’ સિરિયલ માટે બેસ્ટ ચાઇલ્ડ આર્ટિસ્ટનો એવોર્ડ પણ મળ્યો છે. જન્નત એટલી જ ગ્લેમરસ છે જેટલી તે દેખાવમાં સુંદર છે. તે સોશિયલ મીડિયા પર વધારે એક્ટિવ રહે છે. ઘણીવાર તે તેના સુંદર ફોટો તેના ચાહકો સાથે શેર કરતી રહે છે.

અશ્નૂર કૌર.

ટીવી જગતની અભિનેત્રી અશ્નૂર કૌરે તેની કારકિર્દીની શરૂઆત “ઝાંસી કી રાની” માં બાળ ભૂમિકા ભજવી હતી, ત્યારબાદ તેણે કલર્સ ટીવી પર પ્રખ્યાત શો “ના બોલે તુમ ના મેરે કુછ કુહ” માં નવિકા વ્યાસની ભૂમિકા ભજવી હતી.

તે બાળપણમાં પણ ખૂબ જ સુંદર દેખાતી હતી પરંતુ હવે તે મોટા થતાંની સાથે ખૂબ જ સુંદર લાગે છે. તમને જણાવી દઇએ કે તે સોની ટીવી સીરિયલ “પટિયાલા બેબી” માં પણ આ કામ કરી રહી છે અને લોકો તેમની દ્વારા ભજવવામાં આવતી ભૂમિકાને પણ પસંદ કરી રહ્યા છે.

મહિમા મકવાણા.

તમને જણાવી દઈએ કે મહિમા મકવાણાએ 10 વર્ષની વયે અભિનય માટે ઓડિશન આપવાનું શરૂ કર્યું હતું. તેણે કેટલાક જાહેરખબરોમાં પણ કામ કર્યું છે.

તેની ટીવી જગતમાં એન્ટ્રી કલર્સ ટીવી પરનો શો “મોહે રંગ દે”થી થઇ હતી. કલર્સ ટીવી સીરિયલ “બાલિકા વધુ” માં તેણે સાવ નાની ભૂમિકા ભજવી હતી. જોકે તે મોટી થયા પછી પણ એકદમ સુંદર લાગે છે.

ઉલ્ફા ગુપ્તા.

ટીવી જગતની બાળ અભિનેત્રી  સિરિયલ ‘ઝાંસી કી રાની’ થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ સીરિયલમાં તેણે મનુની ભૂમિકા ભજવી હતી.

તે તેની ભૂમિકાથી ખૂબ પ્રખ્યાત થઈ હતી. જોકે તે મોટી થયા પછી ખૂબ બદલાઈ ગઈ છે. તેઓ દેખાવમાં ખૂબ જ સુંદર લાગે છે. તે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના સુંદર ફોટા તેના ચાહકો સાથે અવારનવાર શેર કરતી રહે છે.

Back To Top