આ છે બોલીવુડ ના સૌથી વધારે ફી લેવા વાળા 5 સુપર સ્ટાર, નંબર : 2 તો છે બધા ના ફેવરિટ….

ભારતીય સિનેમા હવે હોલીવુડ ને ટક્કર આપે એવું બની ગયું છે.એટલા માટે અહી ની ફિલ્મો વલ્ડ વાઈડ 500 કરોડ થી પણ વધારે કારોબાર કરવા લાગી છે.ભારતિય સિનેમા માં ઘણા એવા ઍક્ટર એવા છે કે જેમની ફિલ્મ હિટ જ જાય છે.અને દર્શકો પણ એમના નામ થી જ ફિલ્મ જોવા જાય છે.

આં એક્ટર બોલીવુડ અને સાઉથ સિનેમા નું ગૌરવ વધારે છે.એમની ફિલ્મો માટે એમના ફેસ પ્રતીક્ષા કરે છે કારણકે એ છે ભારતીય સિનેમા ના સુપર સ્ટાર.એમના અભિનય ને જોઈ ને લોકો એમના દિવાના છે.અને એમની ફિલ્મ વર્ષ મા એક અથવા બે જ રિલીઝ થાય છે જેમના પર એમને સારી એવી ફીસ મળે છે અને સાથે સાથે એ ફિલ્મ નું પ્રોફિટ પણ લે છે.આં છે ભારત 5 સુપર સ્ટાર જે સૌ થી વધારે ફીસ લે છે.તમારો આમાં થી કોણ ફેવરિટ છે.

આ છે ભારત ના સૌથી વધારે ફી લેવા વાળા 5 સુપર સ્ટાર…

1. આમિર ખાન:


બોલીવુડ માં સૌથી ફેમસ પરફેક્ટનીસ્ટ આમિર ખાન ની બધી ફિલ્મ બ્લોક બાસ્ટર ગણવા માં આવે છે.એનું કારણ એ છે કે આમિર ખાન પોતાની દરેક ફિલ્મ માં જી જાન લગાવી દે છે.તે ફિલ્મ માં ફીસ નથી લેતા પરંતુ પાર્ટનર સિપ લે છે.ફિલ્મ ના પ્રોફીટ નું 35 થી 40 ટકા હિસ્સો લે છે.એમની આવવા ની ફિલ્મ છે “ઠગ્સ ઓફ હિન્દુસ્તાન” જેમાં એની સાથેપહેલી વાર મહાનાયક અમિતાભ બચ્ચન જોવા મળશે.હમણાજ આવેલી તેમની ફિલ્મ “દંગલ”એ ભારત તથા ચાઇના માં ધમાકેદાર બિઝનેસ કર્યો.

2. સલમાન ખાન:

બોલિવૂડ ના દબંગ સલમાન ખાન ની દરેક ફિલ્મ 100 કરોડ ના કલબ માં સમિલ થાય છે.સલમાન એક હિટ ની ગેરંટી છે.બધી ફિલ્મ માટે 80 કરોડ ચાર્જ લે છે.અને એમના સિવાય પોતાનું હોમ પ્રોડક્શન SKF નામ થી છે.અને ફિલ્મ ના પણ થોડા ટકા લે છે. સલમાન ખાન ની દરેક ફિલ્મ 200 કરોડ થી વધારે કમાણી કરે છે.

3. શાહરૂખ ખાન:

બોલિવૂડ ના કિંગ શાહરૂખ ખાન ની ફિલ્મ ભલે આજકાલ વધારે નથી ચાલતી,પણ આજ પણ તેમની એક્શન ને જોવા માટે તેમના ફેન્સ તેમની રાહ જોતા હોય છે.શાહરૂખ ખાન પોતાની હરેક ફિલ્મ માટે 60 કરોડ લે છે અને તેમ નું રેડ ચીલી કરી ને પોતાનું હોમ પ્રોડક્શન છે.પોતાની ફિલ્મ ને પ્રોડ્યુસ કરવા માટે પણ તે અમુક ટકા ફીસ છે.તમને જાણવી દઈએ કે શાહરૂખ ખાન દુનિયા ના સૌથી અમીર એક્ટર માં ટોપ 5 માં આવે છે.

4. રજનીકાંત:

રજનીકાંત સાઉથ ના સુપર સ્ટાર અને એમના ફેન્સ માટે ભગવાન છે.અને એ સાચું છે કે ચેનાઈ માં એમનું મંદિર પણ બન્યું છે.દુનિયાભર ના લોકો એમને રજની સર ના નામે પુકારે છે.અને બોલિવૂડ માં પણ તેમને ઘણી હિટ ફિલ્મો મા કામ કર્યું છે.તે પોતાની એક ફિલ્મ માટે 55 કરોડ રૂપિયા લે છે.અને એવી જાણકારી મળી છે કે એમની આવનારી ફિલ્મ 2.0 માં એ ફિલ્મ નો મોટો હિસ્સો લેવા ના છે.

5. અજિત સિંહ:

સાઉથ નાં સુપર સ્ટાર અજીત સિંહ ને પોતાની ફ્રેન્ડ ફોલોવિંગ છે.અને પોતાની દરેક ફિલ્મ માટે 45 થી 50 કરોડ રૂપિયા લે છે.કેમ કે એમની એક પણ ફિલ્મ ફ્લોપ નથી હોતી.એ એમની ફિલ્મ નો ઉસુલ છે.અને તેમની બધી ફિલ્મ બ્લોક બાસ્ટર સાબિત થાય છે

Back To Top