Headline
સુરતનું ઉત્રાણ બ્લાસ્ટથી ધણધણ્યું:85 મીટર ઊંચા ટાવરને કંટ્રોલ એક્સપ્લોઝિવ ટેક્નોલોજીથી તોડી પડાયું
મહાભારતને કલ્પના કહેનારા જોઈ લો આ 7 સબૂત.. આજેય ધરતી પર પડી છે એ વસ્તુઓ જે મહાભારતમાં હતી.. જોઈને વૈજ્ઞાનિકો ઝુકાવે છે માથું..
આઠ માં ધોરણ માં ભણતી આ છોકરી ના અક્ષર છે દુનિયા ના સૌથી સુંદર અક્ષર, કોમ્પ્યુટર ની પ્રિન્ટ આઉટ જેવી છે તેની હેન્ડરાઈટિંગ…
મિસ વર્લ્ડ રહી ચુકી છે બ્રાવોની WIFE, પોતાના હોટ ફોટોશૂટને કારણે હમેશા રહે છે ચર્ચામાં..જુઓ તસવીરો
ક્યારેક પિતાના ખોળામાં રમતી તો ક્યારેક શ્રી દેવી સાથે રમતી જોવા મળતી જ્હાન્વી, જુઓ જ્હાન્વી ના બાળપણ ની કેટલીક તસવીરો…
આ દેશી ભાભી એ ચણીયો બ્લાઉઝ પહેરી માર્યા એવા ઠુમકા કે…, વીડિયો જોઈને લોકો એ કહ્યું મારી સાથે….
આ છે ગુજરાતનું સૌથી અનોખું ગામ, જ્યાં આજે પણ આખા ગામના લોકો સૌ સાથે મળીને કરે છે ભોજન…, જોવો ફોટાઓ….
ગામ ના લોકો ને લાગ્યું કે આ છોકરી છે સાવ કમજોર, પછી આ છોકરી નો હાઈ એનર્જી ડાન્સ જોઈ ને સોશિયલ મીડિયા માં લગાવી દીધી આગ, જુઓ વિડીયો
ફક્ત મહિલા ને જ યોગ સીખવડનાર આ યોગ ગુરુ દુનિયા માં લે છે સૌથી મોંઘી ફીસ, એક મહિના ની ફી છે લાખો માં, જુઓ ફોટાઓ

દરેક માતા પિતા પોતાની દીકરીને સાસરે સુખી જોવા માંગતા હોય તો બે મીનીટનો સમય કાઢીને જરૂર વાંચજો આ લેખ…

5-3443

આજની દીકરીઓ માટે સંદેશ વર્તમાનમાં દીકરીને સાસરે કેવી રીતે શોધી શકાય? બધું આનંદી અને સમૃદ્ધ થવા દો, એક જમાઈ જે શ્રીમંત શિક્ષિત, સુંદર અને એકલ છે. મોટાભાગની છોકરીઓ સમાન વસ્તુઓ ઇચ્છે છે.

જો દીકરીનો હવાલો હોય તો કોણ? જો ઘરના કોઈ સભ્ય ન હોય. માતાપિતા ખરેખર શું ઇચ્છે છે? તે સ્પષ્ટ છે કે ઘણો સમય પસાર કરવામાં આવ્યો છે, અને આ સંદેશ બનાવવામાં આવ્યો છે તેથી કૃપા કરીને સમય કાઢીને સમગ્ર લખાણ પર જાઓ અને તેને તમારા બધા પુત્રો, પુત્રીઓ અને માતાઓ તેમજ વડીલો સુધી પહોંચાડો. દીકરીઓને પણ સાચી સૂચનાઓ મોકલો.

કોનો દીકરો અને જમાઈ કે કોનો દીકરો અને વહુ અને સસરા ગમે તે કારણસર એકબીજા સાથે નથી મળતા…..અને આખી જિંદગી છૂટાછેડા લેવાનો સમય આવી ગયો છે. આ માટે જવાબદાર કોણ? ……? દીકરો….કે દીકરી……..? પુત્રના માતા-પિતા…..કે પુત્રીના માતા-પિતા…..? હું વાચકોને નક્કી કરવા દઈશ. ..!!! એક દીકરી

તેણીએ તેના પિતાને પૂછ્યું કે હું કેવો પિતા હતો! જો હું મારા સાસરે જાઉં અને તેઓ મને બાળક તરીકે રાખે તો? તેના પિતાએ સરસ જવાબ આપ્યો… હા* દીકરા તું ત્યાં શું કરે છે? પુત્રએ જવાબ આપ્યો, “હું મારી પુત્રી છું, અને પછી તેના પિતાએ તેને કહ્યું કે પુત્ર, તમારી પુત્રી છે …

પણ ત્યાં તો તારે બહુ વધારે પડતી ભૂમીકા ભજવવાની છે જો કહું  (1) પત્નિ (2) દિકરી  (3) મા (4) ભાભી (5) જેઠાણી કે પછી દેરાણી… આટલા બધા તારા અંશ હશે તો તને અહીંયા કરતા ત્યાં વધારે જણાં સાચવશે. પણ… ખાલી તારી સાસરીના માણસો સાથે તારો વહેવાર કેવો છે તે ઉપર બધો આધાર છે બીજું કે

અહીં તો મેં તને 20 કે 25 વરસ સાચવી એટલે અહીં તો ટૂંકા સમય માટે જ હતી . બેટા…. એ ઘર તો તને આખી જીન્દગીનું નામ આપે છે તો ત્યાં તારે બધાને સાચવવાના છે. જો તું સાચવીશ તો જરૂર એ તને 10 ગણું સાચવશે………. પિતા એ પછી કાનમાં દિકરી ને કહ્યું કે બેટા જો કોઈને કહેતી નહીં હું જે કહુ છું તે સાચું છે. તારે જીન્દગીમાં દુ:ખી ના થવું હોય તો તેનો મંત્ર છે આખા જીવન ભર દુ:ખ નહી આવે તો દિકરી એ કહ્યું: એવું શું છે પપ્પા ? તરત જ પિતા એ કહ્યું કે

(1) પિયર ઘેલી ના થતી. (2) તારી મમ્મીનુ ક્યારેય ના સાંભળતી મમ્મીઓએ થોડું સમજવાની જરૂર છે. મમ્મીઓ દિકરીના સુખી સંસારમાં દખલગીરી કરીને શું સાબિત કરવા માંગે છે. એ નથી સમજાતું. અગર તમે દિકરીના ઘરમાં દખલગીરી કરશો તો તમને ફાયદો શું થવાનો છે. આમ કરવાથી ઉલટાનું છૂટું કરવાની નોબત આવે છે. અને પછી બન્ને પક્ષના વડીલોની સહમતીથી આપસી લેણદેણ પતાવીને છુટું થાય છે. હવે દિકરી ના માતાપિતા વળી પાછો કોઈ નવા મુરતિયો શોધવાના કામે લાગી જાય છે.

હવે એમાં તકલીફ એ થાય છે કે પહેલીવાર માં જેમ મનપસંદ મુરતિયો મળ્યો હતો એ હવે બીજીવાર માં થોડું જતું કરવું પડે છે. અને પછી શરૂ થાય છે ઘરસંસાર પાર્ટ 2 હવે તો દિકરીના બીજીવાર ના લગ્ન હોય એટલે નથી દિકરી કંઈ બોલી શક્તિ કે નથી દિકરીની મમ્મી “ઘરસંસાર પાર્ટ 2 માં દખલગીરી કરી શક્તિ. ત્યારે સમજાય છે

કે આના કરતાં તો ઘરસંસાર પાર્ટ 1 એકદમ સારું હતું. પણ….. હવે…, હવે શું થાય. હવે તો નીભાવ્યે જ છૂટકો છે. એટલે મારી માતા ઓને ખાસ બે હાથ જોડીને  વિનંતી છે કે દિકરીની સગાઈ આપણાં બધાની સહમતી થી કરીએ છીએ. આપણું કામ ફક્ત દિકરીને સારું સંસ્કારી સાસરૂ શોધી આપવાનું હોય છે. પછી પોતાનો ઘરસંસાર કઈ રીતે ચલાવવો એ દિકરી ઉપર છોડી દઈશું તો દિકરી પણ સુખી અને આપણે પણ સુખી.

બાકી દખલગીરી જ કરવી હોય તો “ઘરસંસાર પાર્ટ 2” માં પણ સુખી નહીં રહે અરે ઘણાં લોકો તો એટલે સુધી ચડામણી કરે કે સવારે વહેલા નહી ઉઠવાનું, કામ ઓછું કરવાનું, સાસુ ને સામે થવાનું, જેઠાણી નું સહન નહી કરવાનું. કુમાર ને કહેવાનું કે દર રવિવારે બહાર હોટલમાં જમવા લઈ જાય, ફરવા માટે લઈ જાય. મારૂં કહેવાનું એજ છે કે આટલી દખલગીરી કરીને આખરે નુકશાન સહન કરવાનું તો દિકરી ને ભાગે જ આવે છે.

તો મારી દરેક દિકરી ઓને બે હાથ જોડીને વિનંતી છે કે તમારા ઘરસંસાર માં સુખી રહેવું છે કે દુઃખી અગર ઘરસંસાર માં જો સુખી રહેવું હોય તો તમારે થોડું કડક થવું પડશે. કે જો પોતાની મમ્મીઓ આવી રીતે દખલગીરી કરે તો કડક શબ્દોમાં કહી દેવું કે મમ્મી હવે હું મોટી થઈ ગઈ છું. હું હવે પરણી ગઈ છું. મારે સાસરા માં

શું કરવું અને શું ન કરવું એ બધું હવે મારા પર છોડી દો. આટલા શબ્દો દિકરીઓ બોલશે તો મને નથી લાગતું કે કોઈ દિકરી ના ઘરસંસાર માં વિધ્નો આવી શકે 3 કંઇ પણ વાત હોય તો પતિ, સાસુ, સસરા, દિયર, નણંદ, જેઠ-જેઠાણી કે દિયર- દેરાણી ને પોતાના સમજી બધાં સાથે બેસી ને ખુલ્લા દિલ થી વાત કરતી રહેજે……….તારા જીવન મા

દુ:ખ ભગવાન પણ નહીં લાવે તો બોલ બેટા અહીંયા સારું કે સાસરીયું સારું? દિકરી તરત બોલી પપ્પા તમારી વાત ખરેખર સાચી કે જેમનું નામ મરણ પછી પણ મારા સાથે જોડાઇ રહે તે જ મારો પરીવાર અને એ જ મારા સાચા માતા-પિતા છે અને દિયર મારો નાનો ભાઇ છે, જેઠ મારા મોટા ભાઇ અને બાપ સમાન છે, દેરાણી મારી બહેન છે, જેઠાણી મારી મોટી બહેન છે અને મા સમાન છે અને નણંદ મારી લાડકી દિકરી છે.

હા, પપ્પા મને તો અહીં કરતાં ત્યાં ધણું ફાવશે…..હું આખી જીન્દગી આ યાદ રાખીશ અને દરેક દિકરી ને આમ જ કરવાની સલાહ આપીશ કે આપણું ઘર તે આપણે જ સાચવવાનું છે આપણા પિયરીયાને નહીં……

જે મજા સંપીને રહેવામાં છે તે અલગ માં નથી. દરેક દીકરી ને આવી સલાહ મળે તો કોઈ દીકરી ના જીવન માં દુઃખ તો આવે જ નહીં. દરેક માતા-પિતા અને ખાસ કરીને દીકરીઓ એ વાચવા જેવુ અને જીવન માં ઉતારવા જેવું છે. હાલ ની દરેક દીકરી ને આ લેખ સમર્પિત. આ લેખ ઘણાં દિવસોથી ફરતો હતો. મેં આ લેખમાં મારા પોતાના વિચાર

પણ લખીને આપ સૌને મોકલ્યા છે. તો આપ દરેક ગૃપમાં ફોરવર્ડ કરજો. લાઈક કરજો. તો કોઈક ની દિકરી ના ઘરસંસાર માં ભંગાણ ન પડે. કોઈ માતા,બહેન, દિકરીના ઉપર આ લેખ નથી લખ્યો.પણ સમાજમાં એક સારો સંદેશ પહોંચે એટલા માટે “મન કી બાત” આપ સૌની સમક્ષ મૂકી છે. આપ સૌને નમસ્કાર મિત્ર

Back To Top