જો જીવનમાં તમને હંમેશા પૈસાની સમસ્યા જ રહે છે. જો તમારી સાથે પણ આવું જ થઇ રહ્યું છે તો આજે અમે જણાવીશું તેના માટે કારગર ઉપાય. કારણ કે જયારે તમારી કરેલી મહેનત વ્યર્થ થઇ જાય છે તો સમજી જવું કે આ બધો જ કિસ્મતનો ખેલ છે. જે તમને પરેશાન કરી રહ્યો છે.
જ્યોતીશનું માનીએ તો એવી બે રાશીઓ છે જેના જાતકો ના જીવનમાં ધનની કમી હંમેશા રહે છે. અને આજે અમે એવી જ બે રાશીઓ વિષે જણાવીશું તેમજ તેમણે ધનની સંશય દુર કરવાના જ્યોતિષી ઉપાય જણાવીશું. તો ચાલો જાણીએ કઈ છે એ રાશીઓ અને શું છે તેનો ઉપાય.
આ રાશિના જાતકોને આજીવન રહે છે ધનની સમસ્યા: જ્યોતિષ અનુસાર આ બે રાશિના જાતકો ને જીવનભર આર્થિક સમસ્યાનો સામનો કરવાનો રહે છે.
પરંતુ તેની સાથેજ જ્યોતિષ માં તેનાથી બચવાના ઉપાયો પણ જણાવેલ છે. આ રાશીઓ છે મેશ અને વૃશ્ચિક, જ્યોતિષ અનુસાર મેશ અને વૃષિક રાશિના લોકો આર્થિક રૂપથી કમજોર હોય છે. અથવા તો એમ પણ કહી શકાય કે એમના જીવનમાં ધનનું સુખ નથી. જેમકે અમે તમને જણાવીશું અ સમસ્યાના ઉપાયો વિશે. આ ઉપાયો એ છે કે જો તમે પુરા ભક્તિ ભાવ થી અને પૂરી નિષ્ઠા પૂર્વક તમારા ઇષ્ટ દેવની પૂજા અર્ચના કરો તો કોઈ પણ મોટામાં મોટી સમસ્યા દુર કરી શકાય છે.
મેશ
રાશિના લોકો એ આર્થિક સમસ્યાના નિવારણ માટે કરવા અ ઉપાય: મેશ રાશિના જાતકો એ સાંજ ના સમયે ઘરના મુખ્ય દરવાજા પર તેલ નો દીવો પ્રગટાવવો જોઈએ.
વધારે ફાયદો મેળવવા માટે તેમાં બે મરી નાખવા. આ ઉપાય થી ખુબજ જલ્દી આર્થિક પરેશાની દુર થઇ જાય છે. તે ઉપરાંત જો ધન સબંધી કોઈ સમસ્યા સામે આવે તો તેમાં પણ ફાયદો થાય છે.
વૃશ્ચિક
રાશિના જાતકોએ પૈસાની સમસ્યા દુર કરવા કરવા આ ઉપાય : વૃશ્ચિક રાશી ના જાતકો જો કોઈ પ્રકારની પૈસાની સમસ્યાથી પરેશાન છે તો સંધ્યા સમયે કોઈ પણ વિષ્ણુ મંદિરમાં જઈ ત્યાંનું પાણી એક પાત્રમાં ભરી ઘરે લઇ આવવું.
ત્યાર બાદ આ પાણી પીપળાના વૃક્ષના થડમાં ચડાવી દેવું. ત્યાર બાદ જો ઈચ્છો તો વડ ના પાન કાપી લોટ નો દીવો પ્રગટાવી આ દીવો પાચ મંગળવાર સુધી હનુમાનજીના મંદિરમાં રાખવો. આ બંને ઉપાયો થી જલ્દી તમારી દરેક પ્રકારની આર્થિક સમસ્યા ઓ દુર થઇ જશે.