Headline
જુઓ ભારતીય ક્રિકેટ ટિમ ના 15 ખુબ જ મશહૂર ક્રિકેટર્સ ની તમે ક્યારેય ના જોઈલી હોય એવી તસવીરો…ઘોની ને ઓળખવો છે ખુબ જ મુશ્કિલ
રસ્તા ઉપર દોડતું વાછરડું અચાનક એકટીવા ચલાવતી મહિલાની સાથે જોરદાર રીતે અથડાતા થયું એવું કે.., ઘટનાના સીસીટીવી ફૂટેજ જોઈને ધ્રુજી જશો..
પોતાના કરતાં ૧૨ વર્ષ નાની ગર્લફ્રેંડ સાથે લિવ ઇન રિલેશનશિપ રહશે ઋત્વિક રોશન, જુઓ બૉલીવુડ ના સૌથી ક્યૂટેસ્ટ કપલ ની રોમેન્ટિક તસવીરો…
બોયફ્રેન્ડ ની બાહોમાં ખોવાઈ આમિર ખાનની છોકરી, બિકીની જુઓ તેમનો હોટ look….
પવન જોશી સાથે સગાઈ તૂટ્યા બાદ મહાકાળી માં ના મંદિરે પોહચી કિંજલ દવે, કર્યું ત્યાં આ ખાસ કામ, જુઓ વિડીયો
64 વર્ષ ની ઉંમરે પુત્રએ પૂરું કર્યું માતા નું પ્લેન માં સફર કરવાનું સપનું, વાયરલ થયો વિડીયો..જુઓ
માં એ જોયું બાળકના મોંઢામાં મોટું કાણું, ગભરાયને ડૉકટર પાસે ગઈ તો મળ્યું એવું જાણવા કે જાણીને આભ ફાટી પડ્યું..
49 વર્ષની ઉંમરે કરિશ્મા કપૂર બીજી વખત કરશે લગ્ન, કપૂર પરિવારમાં ચાલી રહી છે લગ્નની તૈયારીઓ..જાણો કોણ હશે તેમનો બીજો પતિ
મોટા સુપરસ્ટાર હોવા છતાં K.G.F. ફેમ અભિનેતા યશ હજુ પણ કરે છે ખેતી, તેના આલીશાન ‘ફાર્મ હાઉસ’ના પહેલા ક્યારેય જોયા ન હોય તેવા ફોટા જુઓ…

ધીરુભાઇ અંબાણી: ધંધો ડૂબી ગયો, પકોડા વેચ્યા , ફરી ધંધો શરૂ કર્યો અને બન્યા સૌથી ધનિકો માં મેળવ્યું સ્થાન આ રીતે જાણો…

મુંબઈ: સ્વપ્ન જોનારા અને સ્વપ્ના પૂરા કરનારા લોકોમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ ધીરુભાઇ અંબાણીનો સમાવેશ થાય છે.  કહેવાય છે કે ધીરુભાઇ અંબાણીએ ભારતમાં વેપાર કરવાની રીત બદલી નાંખી હતી . કોઈને ખ્યાલ નહોતો કે સમોસા  વેચનાર વ્યક્તિ  વિશ્વના સૌથી ધનિક લોકોમાં જોડાશે. અમે તમને ધીરુભાઇની કહાની બતાવવા જઈએ છીએ.

ધીરજલાલ હીરાલાલ અંબાણી ઉર્ફે ધીરુભાઇ અંબાણીનો (જન્મ 28 ડિસેમ્બર 1932) ના રોજ ગુજરાતના એક સગીર શિક્ષકના પરિવારમાં થયો હતો. તેનો  અભ્યાસ ખાલી ઉચ્ચશિક્ષણ સુધી જ થયો હતો. પરંતુ તેમના સંકલ્પની  સાથે તેમણે પોતાનું વિશાળ વ્યાપારીક અને ઓદ્યોગિક સામ્રાજ્ય સ્થાપિત કર્યું. શરૂઆતના દિવસોમાં ધીરુભાઇ અંબાણી ગુજરાતના જૂનાગઢ માં ગિરનાર પર્વતની મુલાકાતે આવતા  ભક્તોને પકોદ  વેચતા હતા.

તમને  જણાવી દઈએ કે ધીરુભાઇ અંબાણી ગુજરાતના નાનકડા ગામ ચોરવાડના  રહેવાસી હતો. ઘરની પરિસ્થિતિ સારી ન હતી. જેના કારણે તેણે હાઇસ્કૂલ નું શિક્ષણ પૂરૂ કર્યા પછી તરત  જ નાની નોકરી કરવાનું શરૂ કર્યું. કહેવાય છે કે તેણે પહેલા પકોડા વેચવાનું કામ કર્યું હતું. ત્યારબાદ તે 17 વર્ષની ઉંમરે  તેમના ભાઈ રમણીકલાલની પાસે  યમન ગયા . જ્યાં તેને પેટ્રોલ પંપ પર મહિને 300 રૂપિયા મળે તેવી નોકરી મળી. ધીરુભાઈનું કામ જોઇને તેને ફીલિંગ સ્ટેશન પર મેનેજર બનાવવામાં આવ્યા.

એવું કહેવામાં આવે છે કે તેમને ધંધા વિશે એટલી સારી સમજ હતી કે તેણે એક શેખ ને માટી પણ  વેચી  હતી . ખરેખર દુબઈના શેખને  તે જગ્યાએ એક બગીચો બનાવવો હતો . આ માટે તેણે દુબઈ માટી મોકલી હતી અને તેના પૈસા પણ લીધા હતા.

ધીરૂભાઇ અંબાણીના સંબંધમાં કહેવાય છે કે એની પાસે ખાલી 500 રૂપિયા હતા ત્યારે તે  ગુજરાતના નાના શહેરથી મુંબઇ આવ્યા હતા. પાછળથી, તેમણે અબજો રૂપિયાના સામ્રાજ્યની સ્થાપના કરી. વર્ષ 1966 માં, અંબાણીએ ગુજરાતના નરોડામાં તેમની પ્રથમ કાપડના  મિલની સ્થાપના કરી.

જ્યાં તેણે માત્ર 14 મહિનામાં 10,000 ટન પોલિએસ્ટર યાર્ન પ્લાન્ટ લગાવવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો.આ મીલ ધીરુભાઇ માટેનો પ્રભાવિત સાબિત થઈ. જે પછી તેણે આ મોટા કાપડના સામ્રાજ્યમાં પરિવર્તિત કર્યું અને પોતાની બ્રાન્ડ વિમલની શરૂઆત કરી.

આર્થિક સંકડામણને લીધે ધીરુભાઈ દસમા ધોરણથી આગળ અભ્યાસ ન કરી શક્યા , પરંતુ શેર બજારને તેમની તરફેણમાં કેવી રીતે કરવું તે તેઓ સારી રીતે જાણતા હતા. બજારના જાણીતા નિષ્ણાતો પણ તેમને ડી-સ્ટ્રીટ પર શાસન કરતા રોકી શક્યા નહીં. આ પછી ધીરુભાઇ અંબાણીએ પોતાની મહેનતથી રિલાયન્સ કંપનીને ઉંચાઈ પર લઈ ગયા.

ધીરુભાઇ અંબાણીએ વર્ષ 2002 માં આરકોમ શરૂ કર્યું હતું અને રિલાયન્સ ગ્રુપને ‘કર લો દુનિયા મુઠી મેં’ ના નારા સાથે મોબાઇલ જગતની નવી શરૂવાતે લઈ ગયા હતા.ધીરુભાઈએ જ્યારે રિલાયન્સ કમ્યુનિકેશન શરૂ કર્યું ત્યારે તે સમયે ભારતમાં ઘણી ટેલિકોમ કંપનીઓ હાજર હતી, પરંતુ આરકોમ બજાર માં આવતાની સાથે જ માર્કેટમાં આગળ નીકળી ગઈ.

રિલાયન્સે માત્ર 600 રૂપિયામાં મોબાઇલ ફોન કાઢ્યો. તે સમયે, ટેલિકોમ ઉદ્યોગમાં, સરકારની માલિકીની કંપનીઓ બીએસએનએલ, એરટેલ, હચ, આઈડિયા, ટાટા, એરસેલ, સ્પાઈસ અને વર્જિન મોબાઇલ હાજર હતા. આ હોવા છતાં પણ તે સફળ રહ્યા . ધીરૂભાઇ અંબાણીનું કહેવુંતું કે તેમનો હેતુ પોસ્ટકાર્ડ કરતા પણ  ઓછા ખર્ચે લોકોને વાત કરવાની સુવિધા પૂરી પાડવાનો છે.

Back To Top