Headline
આ છોકરા ને રીક્ષા ઉપર બનવું એક આલીશાન ઘર, આ ઘર માં છે બધી જ સુવિધા ઉપલબ્ધ…જુઓ તસવીરો
અમેરલી જિલ્લા ના આ ગામ ના વતની છે લોકગાયિકા અલ્પાબેન પટેલ જુઓ અલ્પાબેન પટેલના કેટલાક જૂના ફોટાઓ…..
કિંજલ દવે અને પવન જોશી ની સગાઈ તૂટ્યા બાદ કીર્તિ પટેલે વીડિયો બનાવી બોલી આવા શબ્દો, વાયરલ થયો આ વીડિયો
તારક મહેતા શો માં એકદમ સિમ્પલ દેખાવવા વાળી જૂની અંજલિ ભાભી રિયલ લાઈફ માં છે ખુબ જ હોટ, જુઓ એકદમ નવી બોલ્ડ ફોટોઝ…
કેટરીના કૈફે પતિ અને સાસુ સાથે મનાવી રંગ પંચમી, જુઓ કેટ-વિક્કી ની તસવીરો..
દેવો કે દેવ મહાદેવ માં શિવ શંકર ની ભૂમિકા ભજવનાર અભિનેતા મોહિત રૈના એ લગ્ન કર્યા છે આ એક્ટર સાથે..જુઓ બંનેની તસવીરો
અંબાણી પરિવાર ની નાની વહુ રાધિકા મર્ચેન્ટ ની સોશિયલ મીડિયા પર વાયરલ થઇ બોલ્ડ તસવીરો, દીપિકા-આલિયા ની હોટ તસવીરો પણ પડી ગઈ ફીકી, જુઓ તસવીરો
દુનિયા ની કેટલીક સુંદર મહિલા ક્રિકેટર જેમની ખુબસુરતી જોઈ ને ચાંદ પર શરમાઈ જાય છે, આ લિસ્ટ માં બે નામ તો છે ભારતીય મહિલા ક્રિકેટર્સ ના, જુઓ તેમની તસવીરો
20 વર્ષ મોટા પ્રોડ્યુસર ના પ્રેમ માં પડી ગઈ તમિલ ની એક્ટ્રેસ મહાલક્ષ્મી, લગ્ન ના 100 દિવસ થતા જ શેર કરી તેમની લેટેસ્ટ તસવીરો…

ઘરમાં રોજ થાય છે કંકાશ ? તો આજે જ અજમાવો આ સરળ ટોટકા…

નાના-મોટા ઝઘડા તો દરેક દંપત્તિ વચ્ચે થતા હોય છે. પરંતુ જ્યારે આવી રકજક રોજની થઈ જાય ત્યારે ઘર તુટતાં સમય નથી લાગતો. પતિ-પત્ની વચ્ચે થતાં ઝઘડાઓનું કારણ ક્યારેય ગ્રહની બદલાયેલી સ્થિતી પણ હોય શકે છે. જ્યારે ઘરમાં નાની વાતનું પણ વતેસર થવા લાગે ત્યારે સમજવું કે તમારે સમય રહેતાં જ આ સમસ્યાનું નિરાકરણ લાવવાની જરૂર છે અને આ કામમાં તમને મદદ કરશે આ સરળ ઉપાય.

શુક્રવારે લક્ષ્મી નારાયણને રસવાળી મીઠાઈ ધરાવો. આ પ્રસાદને પતિ-પત્નીએ એકબીજાને ખવડાવવી.

ગુરુવારે કોઈપણ ચાર રસ્તા પર આવેલા પીપળા નીચે શુદ્ધ ઘીનો દીવો કરવો અને ત્રણ પ્રકારની મીઠાઈ ધરવી.

પાણીમાં ગોળ પધરાવવો અને પછી તેનાથી સૂર્યને અર્ધ્ય આપો. દાંપત્યજીવનમાં મધુરતા છવાયેલી રહેશે.

પતિને રોજ કેસરવાળું દૂધ પીવડાવવું અને પત્નીએ હાથ ખાલી ન રાખી અને સોનાની બંગડી પહેરવી.

રૂમમાં રાધાકૃષ્ણની સુંદર છબી લગાવવી. તેનાથી પ્રેમમાં વૃદ્ધિ થાય છે.

રવિવારે રાત્રે થોડું સિંદૂર લઈ પતિની સૂવાની જગ્યાએ છાંટી દેવું. સવારે પત્નીએ નહાઈને તેમાંથી થોડું લઈ અને સેંથામાં પૂરી લેવું.

ગોમતી ચક્રને સિંદૂરની ડબ્બીમાં રાખવાથી પતિ-પત્નીના ઝઘડા બંધ થઈ જશે.

ઘરમાં રોજ અથવા અઠવાડિયામાં એકવાર પાણીમાં નમક ઉમેરો અને તેનાથી ઘરમાં પોતાં કરવા.

Back To Top