Headline
શ્રેયા ઘોષાલે ઓનલાઇન વર્ચુઅલ બેબી શાવર નું કર્યું શાનદાર આયોજન, સિંગર એ શેર કરી કેટલીક ખુબસુરત તસવીરો
આ છે બોલીવુડની ક્યારેય ન જોયેલી ખુબજ જૂની અને ખાસ તસવીરો, આજથી પહેલા ક્યારેય નહીં જોઈ હોય તમે
મહિલાએ એક સાથે આપ્યો 4 બાળકો ને જન્મ, ડિલિવરી પછી નો નજારો હતો જોવા લાયક…
શેફાલી જરીવાલા એ શેર કરી પતિ ની સાથે રોમેન્ટિક તસવીરો, માલદીવ માં મનાવી રહી છે વેકેશન
મા તો મા છે! વાઇરલ વિડિયો જોઈને તમને તમારી મમ્મી ની યાદ આવી જશે… જુઓ વીડિયો…
પોતાના જ લગ્ન ની વિધિ માં જ આ દુલ્હન સુઈ ગઈ, વરરાજા એ આ દ્રશ્ય જોતા જ કર્યું એવું કે,, જુઓ વિડીયો
સમુદ્ર ની વરચે પ્રિયંકા ચોપરા ની જેઠાણી એ બિકીની માં ફ્લોન્ટ કર્યું બેબી બંમ્પ, વાયરલ થઇ લેટેસ્ટ તસવીરો..
તારક મહેતા ના ઉલ્ટા ચશ્મા શો ના જેઠાલાલ નું રિયલ ઘર છે રજવાડા જેવું આલીશાન, જુઓ તેનો આખા ઘર નો વિડીયો…
હજારો લોકો ને મફત મા ઘર બનાવી આપનાર ખજુરભાઈ રહે છે આ આલીશાન ઘર માં, જુવો ઘરનો ખાસ વીડિયો..

આદુંનું પાણી છે ખૂબ ફાયદાકારક, શરીરનું આ રોગોથી થશે રક્ષણ…

આદુનું સેવન કરવાથી ખૂબ થાય છે લાભ. અને આદુ એ દરેકના ઘર માથી મળી રહે પરંતુ જરૂર  છે તો આદુના ઉપયોગ કરવાથી થતા ફાયદા વિષે જાણવાની. તો તમે પણ વાંચી લો આ લેખ જેથી તમે  જો આદુ નું સેવન કરો તો તમને મળશે આ લાભ

આદુનાં ઔષધીય ગુણો વિશે તો ખબર છે જે, આજ કારણ છે કે તેનો વપરાશ ફક્ત આર્યુવેદમાં જ નહી પરંતુ ભારતીય સ્વાદિષ્ટ વ્યંજનનોમાં પણ થાય છે. જેટલું ગુણકારી અને ફાયદાકારી આદું છે તેટલું અસરદાર તેનું પાણી છે.

આદુમાં જિંજરોલ, ફાઈબર, કેલ્શિયમ, પોટેશ્યિમ, એન્ટીઓક્સિડાઈટ જેવાં પોષ્ક તત્વો રહેલા હોય છે. આ તત્વો શરીરનાં સ્વાસ્થ્યને ફાયદો પહોંચાડે છે.

t 4 1024x683 1દરરોજ આદુંનુ પાણી પીવાથી પાચન ક્રિયા સારી બની રહે છે, આ પાણીનાં સેવનથી પેટમાં થતી બળતરાને સમસ્યાને પણ દૂર કરે છે. આ પાણીમાં હાજર ઝીંક નામના તત્વ ઈંસુલિન વધારે છે, જેનાથી ડાયાબિટીઝનાં દર્દીઓને શુગર લેવલ કંટ્રોલ કરવામાં મદદ મળે છે. આદું બ્લ્ડ શુગરે નિયંત્રણ કરવામાં મદદ કરે છે.

રિપોર્ટ અનુસાર એક્સાઈઝ કરતાં મસલ્સ ડેમેજ થવાનો ખતરો રહેતો હોય છે. તો આદુંનુ પાણી મસલ્સ રીપેર કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. અને રિપેરની પ્રોસેસને બૂસ્ટ કરવામાં મદદ મળે છે. જો તમને ઉલ્ટી કે ઉબકા આવતા હોય તો તેમાં આદુંના પાણીનું સેવન કરવું જોઈએ, તેનાથઈ તરત રાહત મળે છે.

Back To Top