Headline
આ છોકરા ને રીક્ષા ઉપર બનવું એક આલીશાન ઘર, આ ઘર માં છે બધી જ સુવિધા ઉપલબ્ધ…જુઓ તસવીરો
અમેરલી જિલ્લા ના આ ગામ ના વતની છે લોકગાયિકા અલ્પાબેન પટેલ જુઓ અલ્પાબેન પટેલના કેટલાક જૂના ફોટાઓ…..
કિંજલ દવે અને પવન જોશી ની સગાઈ તૂટ્યા બાદ કીર્તિ પટેલે વીડિયો બનાવી બોલી આવા શબ્દો, વાયરલ થયો આ વીડિયો
તારક મહેતા શો માં એકદમ સિમ્પલ દેખાવવા વાળી જૂની અંજલિ ભાભી રિયલ લાઈફ માં છે ખુબ જ હોટ, જુઓ એકદમ નવી બોલ્ડ ફોટોઝ…
કેટરીના કૈફે પતિ અને સાસુ સાથે મનાવી રંગ પંચમી, જુઓ કેટ-વિક્કી ની તસવીરો..
દેવો કે દેવ મહાદેવ માં શિવ શંકર ની ભૂમિકા ભજવનાર અભિનેતા મોહિત રૈના એ લગ્ન કર્યા છે આ એક્ટર સાથે..જુઓ બંનેની તસવીરો
અંબાણી પરિવાર ની નાની વહુ રાધિકા મર્ચેન્ટ ની સોશિયલ મીડિયા પર વાયરલ થઇ બોલ્ડ તસવીરો, દીપિકા-આલિયા ની હોટ તસવીરો પણ પડી ગઈ ફીકી, જુઓ તસવીરો
દુનિયા ની કેટલીક સુંદર મહિલા ક્રિકેટર જેમની ખુબસુરતી જોઈ ને ચાંદ પર શરમાઈ જાય છે, આ લિસ્ટ માં બે નામ તો છે ભારતીય મહિલા ક્રિકેટર્સ ના, જુઓ તેમની તસવીરો
20 વર્ષ મોટા પ્રોડ્યુસર ના પ્રેમ માં પડી ગઈ તમિલ ની એક્ટ્રેસ મહાલક્ષ્મી, લગ્ન ના 100 દિવસ થતા જ શેર કરી તેમની લેટેસ્ટ તસવીરો…

ગોળ અને ચણા બંને સ્વાસ્થ્ય માટે છે ખૂબ ફાયદાકારક, તમે તેના ફાયદા જાણી દંગ રહી જશો…

મિત્રો કે ઘરેલું ઉપાયથી ટૂંકા સમયમાં જ શરીરમાં રાહત મળે છે અને તે જ સમયે તે સ્વાસ્થ્યને બરાબર રાખે છે અને તેમા ગોળ અને ચણા બંને સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે પરંતુ શું તમે જાણો છો કે આ બંનેને ભેગા કરવાથી ઘણી મોટી બીમારીઓ દૂર થઈ શકે છે.

મિત્રો વૃદ્ધ વડીલો મોટા ભાગે તમને કોઈ રોગ મટે છે ત્યાર બાદ તમને ગોળ અને ચણા ખાવાની સલાહ આપે છે કેમ કે કોઈ પણ વ્યક્તિ રોગમાંથી સ્વસ્થ થયા પછી નબળાઇ અનુભવે છે અને તે માટે વૃદ્ધો દ્વારા ગોળ અને ચણા ખાવાનું કહેવામાં આવે છે.

કારણ કે તેને ખાવાથી શરીરમાં શક્તિ આવે છે મિત્રો ગોળમા આયર્ન, કેલ્શિયમ, પ્રોટીન, ફોસ્ફરસ, કાર્બોહાઈડ્રેટ અને અન્ય ઘણા પોષક તત્વોથી સમૃદ્ધ હોય છે. અને ગોળ ખાવાથી શરીરમાં આયર્નની કમી સમાપ્ત થાય છે અને આ ઉપરાંત ચણામાં કાર્બોહાઇડ્રેટ, આયર્ન, વિટામિન-બી તેમજ ઘણા તત્વો હોય છે દરેક વ્યક્તિ જાણે છે કે શેકેલા ચણા ખાવા સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક છે પરંતુ શેકેલા ચણાની સાથે જો થોડો ગોળ ખાવામાં આવે તો તે શરીર માટે દવા તરીકે કામ કરે છે અને શરીરમાં અનેક પોષક તત્વો પૂરો પાડે છે.

મિત્રો જો ગોળ અને ચણાનું સેવન દરરોજ ઓછી માત્રામાં કરવામાં આવે તો ઘણી ગંભીર બીમારીઓથી બચી શકાય છે જો ગોળ અને ચણા એક સાથે ખાવામાં આવે તો એનિમિયાથી બચી શકાય છે મિત્રો સ્ત્રીઓમાં હિમોગ્લોબિનની ઉણપ જોવા મળે છે અને માસિક સ્રાવને કારણે સ્ત્રીઓમાં આ એક સામાન્ય સમસ્યા છે અને આવી સ્થિતિમાં જો તેઓએ શરીરમાં હિમોગ્લોબિન પૂરુ કરવા માટે રોજ ગોળ અને ચણા ખાવા જોઈએ.

મિત્રો જો તમે શેકેલા ચણા ફક્ત સ્વાદ માટે જ ખાવ છો તો પછી તમે તેના ઘણા મોટા ફાયદાઓ થી અજાણ છો અને જો શેકેલા ચણાને બરાબર ચાવવી અને ખાવામાં આવે તો તે પુષ્કળ પુરૂષ વાચી શક્તિ લાવી શકે છે મિત્રો શેકેલા ચણા કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ફાઇબર, કેલ્શિયમ, આયર્ન અને વિટામિન્સનો સારો સ્રોત માનવામાં આવે છે જેના કારણે તેને ગરીબ લોકોનું બદામ કહેવામાં આવે છે તો મિત્રો ચાલો જાણીએ શેકેલા ચણા અને ગોળ ખાવાથી શું ફાયદો થાય છે.

મિત્રો અત્યારે બાળકોને નાસ્તાનાં અવનવી વસ્તુઓ અને ફરસાણ આપવામાં આવે છે પરંતુ પહેલાંના સમયે બાળકોને નાસ્તામાં ગોળ-ચણા જ ખાસ આપવામાં આવતા હતા જોકે આ સરળતાથી અને સસ્તામાં મળી રહેતા ગોળ-ચણા સ્વાસ્થ્ય માટે ખૂબજ ફાયદાકારક માનવામાં આવે છે અને ગોળમાં આયર્ન ભરપૂર માત્રામાં હોય છે અને ચણામાં પ્રોટીન ભરપૂર હોય છે જેથી પીરિયડ્સ અને પ્રેગ્નન્સીમાં ગોળ ચણા ખાવાથી ઘણા લાભ મળી શકે છે.

મિત્રો આ સિવાય પણ તેનાથી ઘણા ફાયદા મળે છે જેના વિશે અહી અમે તમને જણાવી રહ્યા છીએ.ગોળ ચણા ખાવાના ફાયદાઓ.

વજન ઘટાડશે.

મિત્રો દરરોજ તમારા ભોજનમાં શેકેલા ચણા નો સમાવેશ કરવાથી વજન ઓછું થાય છે અને મેદસ્વીતા ઓછી થાય છે.મિત્રો તે શરીરમાંથી વધારે ચરબી ઓગાળવામાં ફાયદાકારક માનવામાં આવે છે.તેમજ ચણા સાથે ગોળ ખાવાથી મેટાબોલિઝમ વધે છે અને વજન ઉતારવામાં મદદ મળે છે.

ગર્ભાવસ્થા.

તાજેતરના એક સંશોધનથી જાણવા મળ્યું છે કે જે મહિલાઓ અઠવાડિયામાં એકવાર ગોળ અને ચણા ખાવામાં આવે છે તેમને આયર્નની કમી નથી હોતી અને નિષ્ણાતોના મતે ગોળ આર્યનનો સમૃદ્ધ સ્રોત છે અને ચણામાં પ્રોટીનનો મોટો જથ્થો છે અને આ એકસાથે આ બંને ગર્ભાવસ્થા દરમિયાન લોહીના નુકસાનની ભરપાઇ કરે છે.

પાચન ક્રિયામા મદદ.

મિત્રો આપણા શરીરની નબળી પાચન વ્યવસ્થાને કારણે કબજિયાત અને એસિડિટી જેવી સમસ્યા ઉભી થાય છે તો તેના માટે જો ગોળ અને ચણા ખાવામાં આવે તો તે પાચનક્રિયા મા ખુબજ ફાયદા કારક માનવામાં આવે છે કારણ કે તેમાં ફાઈબર હોય છે જે પાચક શક્તિને બરાબર રાખે છે.

ડાયબિટીસ.

મિત્રો ઘણી વખત લોકો ડાયબિટીસની સમસ્યાને દૂર કરવા માટે ગોળ અને ચણા ખાવાનું પસંદ કરે છે.કારણ કે ગોળ-ચણા ખાવાથી બ્લડ સુગર લેવલ નોર્મલ બને છે અને ડાયાબિટીસમાં ફાયદો થાય છે પરંતુ આ સિવાય એનિમિયા મટાડવામાં પણ ગોળ અને ચણા ખૂબ મદદગાર છે.

મજબુત સ્નાયુઓ માટે.

મિત્રો સ્નાયુ ને મજબૂત બનાવવા માટે દરરોજ એક મુઠ્ઠી ચણા અને ગોળનું સેવન કરવું જોઈએ. મિત્રો 40 વર્ષની વય પછી આપણા શરીરમાં હાડકાં નબળા થવા લાગે છે અને તે ક્ષીણ થવા લાગે છે અને આ કારણ છે કે શરીરમાં સાંધાને લગતી પીડા પણ શરૂ થાય છે અને આનાથી બચવા માટે રોજ ગોળ અને ચણા ખાવા જોઈએ.

ત્વચાના નિખાર માટે.

મિત્રો ગોળ અને ચણા ત્વચાને સુધારે છે.અને તબા માટે પુરુષોએ દરરોજ ગોળ અને ચણાનુ સેવન કરવું જોઈએ જેનાથી તેમના ચહેરાની તેજ વધશે અને તેઓ પણ પહેલા કરતા પણ વધારે સ્માર્ટ દેખાઇ છે.

હૃદયની સમસ્યા.

મિત્રો ગોળ અને ચણા હૃદયને લાંબા સમય સુધી સ્વસ્થ રાખે છે.તેમજ ગોળ અને ચણામાં પોટેશિયમ ભરપુર માત્રા હોય છે જેના કાર્ને હાર્ટ એટેકના જોખમને અટકાવે છે.અને મિત્રો આ સિવાય ગોળ અને ચણા આપણા શરીરમાં વધતા વજનને નિયંત્રિત કરે છે.અને તેના સેવનથી શરીરમાં મેટાબોલિઝમ વધે છે અને તેની સાથે જ શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત બને છે.

શરદી ખાસીમા રાહત.

મિત્રો સવારે ખાલી પેટ ઉપર શેકેલા ચણા સાથે ગોળ ખાવાથી શરદી અને ખાસી જેવા રોગો મટે છે.અને ગળાના દુખાવામાં રાહત પણ આપે છે.મિત્રો ચણા અને ગોળ એકસાથે ખાવાથી આપણા શરીરમા રોગપ્રતિકારક શક્તિ વધે છે અને તેની સાથે શરદી-ખાંસીમાં પણ રાહત મળે છે.

સાધાનો દુખાવામા રાહત.

મિત્રો હાડકાંને મજબૂત બનાવવા માટે દરરોજ એક મુઠ્ઠો ચણા અને ગોળનું સેવન કરવું જોઈએ. લાંબી વય પછી આપણા શરીરમાં હાડકાં નબળા થવા લાગે છે અને તે ક્ષીણ પણ થવા લાગે છે અને આ કારણ છે કે શરીરમાં સાંધાને લગતી પીડા પણ શરૂ થાય છે.મિત્રો તેમાં કેલ્શિયમની માત્રા વધુ હોય છે જે હાડકાંને મજબૂત બનાવે છે અને સાંધાના દુખાવામાં રાહત આપે છે અને આથી રોજ ગોળ અને ચણા ખાવા જોઈએ.

ઇજામા ફાયદો.

મિત્રો જો તમે સવારે ખાલી પેટે ચણા અને ગોળ ખાવામા આવે તો આપણને થયેલી કોઇપણ ઈજામા જલ્દી થી રાહત મળે છે કારણ કે ગોળ અને ચણામા ઝીંકની માત્રા વધુ હોય છે જેના કારણે કોઇપણ જાતની ઈજામાં જલદી રીકવરી થાય છે.

Back To Top