Headline
જુઓ ભારતીય ક્રિકેટ ટિમ ના 15 ખુબ જ મશહૂર ક્રિકેટર્સ ની તમે ક્યારેય ના જોઈલી હોય એવી તસવીરો…ઘોની ને ઓળખવો છે ખુબ જ મુશ્કિલ
રસ્તા ઉપર દોડતું વાછરડું અચાનક એકટીવા ચલાવતી મહિલાની સાથે જોરદાર રીતે અથડાતા થયું એવું કે.., ઘટનાના સીસીટીવી ફૂટેજ જોઈને ધ્રુજી જશો..
પોતાના કરતાં ૧૨ વર્ષ નાની ગર્લફ્રેંડ સાથે લિવ ઇન રિલેશનશિપ રહશે ઋત્વિક રોશન, જુઓ બૉલીવુડ ના સૌથી ક્યૂટેસ્ટ કપલ ની રોમેન્ટિક તસવીરો…
બોયફ્રેન્ડ ની બાહોમાં ખોવાઈ આમિર ખાનની છોકરી, બિકીની જુઓ તેમનો હોટ look….
પવન જોશી સાથે સગાઈ તૂટ્યા બાદ મહાકાળી માં ના મંદિરે પોહચી કિંજલ દવે, કર્યું ત્યાં આ ખાસ કામ, જુઓ વિડીયો
64 વર્ષ ની ઉંમરે પુત્રએ પૂરું કર્યું માતા નું પ્લેન માં સફર કરવાનું સપનું, વાયરલ થયો વિડીયો..જુઓ
માં એ જોયું બાળકના મોંઢામાં મોટું કાણું, ગભરાયને ડૉકટર પાસે ગઈ તો મળ્યું એવું જાણવા કે જાણીને આભ ફાટી પડ્યું..
49 વર્ષની ઉંમરે કરિશ્મા કપૂર બીજી વખત કરશે લગ્ન, કપૂર પરિવારમાં ચાલી રહી છે લગ્નની તૈયારીઓ..જાણો કોણ હશે તેમનો બીજો પતિ
મોટા સુપરસ્ટાર હોવા છતાં K.G.F. ફેમ અભિનેતા યશ હજુ પણ કરે છે ખેતી, તેના આલીશાન ‘ફાર્મ હાઉસ’ના પહેલા ક્યારેય જોયા ન હોય તેવા ફોટા જુઓ…

61 વર્ષની થઈ કોમેડી ક્વીન ગુડ્ડી મારુતિ, જાણો ક્યાં રહે છે હાલમાં

ગુડ્ડી મારુતિ ગુડ્ડી મારુતિ એ એક એવી વ્યક્તિ છે જેને આજની પેઢી કદાચ ઓળખી નહી શકે, પરંતુ 90 ના દાયકાની ફિલ્મોમાં ગુડ્ડીની કોમેડીનો સિક્કો હતો. જેવું હાલમાં જોની લિવર કોમેડીના ક્ષેત્રમાં પ્રભુત્વ ધરાવે છે, તો ગુડ્ડીનું નામ બોલિવૂડની એક એવી બોલિવૂડ અભિનેત્રીઓમાં સામેલ હતું, જે લોકોને તેમની કોમેડીથી હસાવવાનું કામ કરતી હતી.

ગુડ્ડીએ અભિનય પ્રતિભા અને કોમિક ટાઇમિંગથી પ્રેક્ષકોના હૃદયમાં વિશેષ સ્થાન બનાવ્યું હતું.ગુડ્ડીનો જન્મ 4 એપ્રિલ 1959 ના રોજ મુંબઇમાં થયો હતો. ગુડ્ડી મારૂતિના પિતા મારૂતિ રાવ પરબ પણ પ્રખ્યાત ક કોમેડી એક્ટર અને દિગ્દર્શક હતા.

તમને જણાવી દઈએ કે ગુડ્ડી મારુતિનું અસલી નામ ગુડ્ડી નહીં પણ તાહિરા પરબ છે, જ્યારે ગુડ્ડી તેનું ઘરનું લાડકવાયું નામ છે. પ્રખ્યાત ફિલ્મ નિર્માતા મનમોહન દેસાઈએ તેનું નામ ગુડ્ડી આપ્યું હતું.

ગુડ્ડી મારુતિની ફિલ્મી કરિયર દસ વર્ષની ઉંમરે શરૂ થયું. ગુડ્ડી પહેલીવાર બાળ કલાકાર તરીકે ફિલ્મ ‘જન હજી’માં જોવા મળી હતી. જે બાદ ગુડ્ડીએ 100 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું. નોંધનીય છે કે ગુડ્ડીની કોમેડી ને કારણે પણ તેમની લોકપ્રિયતાના ખૂબ વધી ગઈ હતી. તેમના ભરાવદાર અને જાડા શરીરે તેમને ફિલ્મોમાં ‘ટનટૂન’ ની ઓળખ પણ આપી.

દુલ્હે રાજા, બીવી નંબર વન, બરસાત એક રાત, ખિલાડી, શોલા અને શબનમ અને આશિક આવારા જેવી ફિલ્મોમાં ગુડ્ડી મારુતિએ લોકોને ખૂબ હસાવ્યા હતા.

ફિલ્મો સિવાય ગુડ્ડી એ નાના પડદા પર પોતાનો જલવો બતાવ્યો અને ત્યાં તેણે પોતાની એક અલગ ઓળખ પણ બનાવી. 1985 માં ગુડ્ડી મારુતિ પહેલી વાર સિરિયલ ‘ઇધર ઉધર’ માં જોવા મળી હતી. દૂરદર્શન પર પ્રસારિત આ સીરીયલમાં ગુડ્ડી મારુતિએ મોતી શબનમનો રોલ ભજવ્યો હતો.

જે બાદ ગુડ્ડી મારુતિએ 2011 માં શ્રીમતી કૌશિકની પાંચ પુત્રી, અને 2013 માં ડોલી અરમાન કી જેવી સિરિયલોમાં પણ કામ કર્યું હતું. જે પછી ગુડ્ડીએ આ ફિલ્મ દુનિયાથી લાંબો વિરામ લીધો અને પછી 2018 માં પરત ફળી.

ગુડ્ડી એ સોની ટીવી પરની સીરિયલ ‘યે અન દિન કી બાત હૈ’માં કોલેજની પ્રિલિમિનરીની ભૂમિકામાં જોવા મળી રહી છે. સિરિયલમાં પણ તેના પાત્રને ખૂબ પસંદ કરવામાં આવ્યું છે.

Back To Top