Headline
જુઓ ભારતીય ક્રિકેટ ટિમ ના 15 ખુબ જ મશહૂર ક્રિકેટર્સ ની તમે ક્યારેય ના જોઈલી હોય એવી તસવીરો…ઘોની ને ઓળખવો છે ખુબ જ મુશ્કિલ
રસ્તા ઉપર દોડતું વાછરડું અચાનક એકટીવા ચલાવતી મહિલાની સાથે જોરદાર રીતે અથડાતા થયું એવું કે.., ઘટનાના સીસીટીવી ફૂટેજ જોઈને ધ્રુજી જશો..
પોતાના કરતાં ૧૨ વર્ષ નાની ગર્લફ્રેંડ સાથે લિવ ઇન રિલેશનશિપ રહશે ઋત્વિક રોશન, જુઓ બૉલીવુડ ના સૌથી ક્યૂટેસ્ટ કપલ ની રોમેન્ટિક તસવીરો…
બોયફ્રેન્ડ ની બાહોમાં ખોવાઈ આમિર ખાનની છોકરી, બિકીની જુઓ તેમનો હોટ look….
પવન જોશી સાથે સગાઈ તૂટ્યા બાદ મહાકાળી માં ના મંદિરે પોહચી કિંજલ દવે, કર્યું ત્યાં આ ખાસ કામ, જુઓ વિડીયો
64 વર્ષ ની ઉંમરે પુત્રએ પૂરું કર્યું માતા નું પ્લેન માં સફર કરવાનું સપનું, વાયરલ થયો વિડીયો..જુઓ
માં એ જોયું બાળકના મોંઢામાં મોટું કાણું, ગભરાયને ડૉકટર પાસે ગઈ તો મળ્યું એવું જાણવા કે જાણીને આભ ફાટી પડ્યું..
49 વર્ષની ઉંમરે કરિશ્મા કપૂર બીજી વખત કરશે લગ્ન, કપૂર પરિવારમાં ચાલી રહી છે લગ્નની તૈયારીઓ..જાણો કોણ હશે તેમનો બીજો પતિ
મોટા સુપરસ્ટાર હોવા છતાં K.G.F. ફેમ અભિનેતા યશ હજુ પણ કરે છે ખેતી, તેના આલીશાન ‘ફાર્મ હાઉસ’ના પહેલા ક્યારેય જોયા ન હોય તેવા ફોટા જુઓ…

આ મશહૂર એક્ટ્રેસે બોલીવુડના ફેમસ વિલન સાથે કર્યા છે લગ્ન, તેની તસવીરો જોઇને તમે કહેશો કે..વાહ શું જોડી છે..

બોલીવુડની ઘણી જોડીઓ ફેન્સ માટે આઇડલ કપલ છે. તો ઘણી જોડીઓ એવી છે જેને અપને પડદા પર ક્યારે પણ સાથે નથી જોઈ પરંતુ ઓફસ્ક્રીન તેની કેમેસ્ટ્રી જોવા લાયક છે.

આ જોડીઓ પડદાની એક્ટ્રેસ અને વિલનની છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની આ મશહૂર એક્ટ્રેસ સ્ક્રીનના ફેમસ વિલન સાથે લગ્ન કર્યા હતા. જેની જોડી લોકોને પસંદ પણ આવી હતી. આવો જાણીએ આ કપલ વિષે.

1.કૃતિકા સેંગર
કૃતીકા ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ છે. તેણે ‘માય ફાધર ગોડફાધર’ ફિલ્મમાં પણ કામ કર્યું છે. જે બાદ કૃતિકાએ 2014 માં દિગ્દર્શક પંકજ ધીરના પુત્ર નિકિતિન ધીર સાથે લગ્ન કર્યા હતા. નિકિતન ધીરે ‘મિશન ઇસ્તંબુલ’, ‘ચેન્નઈ એક્સપ્રેસ’, ‘દબંગ 2’ અને ‘રેડી’ જેવી ઘણી ફિલ્મોમાં નેગેટિવ રોલ કર્યા છે.

2.રેણુકા શહાણે
બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી રેણુકા શહાણેએ 2001 માં આશુતોષ રાણા સાથે લગ્ન કર્યા. જણાવી દઈએ આશુતોષ રાણા બોલિવૂડમાં તેની નેગેટિવ રોલને કારણે લોકપ્રિય છે.

તે ફિલ્મ ઉદ્યોગના સૌથી ખતરનાક વિલનમાં સામેલ છે. આ કપલ એકબીજાથી ખૂબ ખુશ છે અને આ કપલને 2 દીકરા પણ છે. રેણુકાએ હમ આપકે હૈ કોનમાં સલમાનની ભાભીનો રોલ નિભાવ્યો હતો જે ઘણો પોપ્યુલર થયો હતો.

3.નિવેદિતા ભટ્ટાચાર્ય

નિવેદિતા ભટ્ટાચાર્ય મોટા અને નાના પડદે એક્ટિવ છે. નિવેદિતાએ બોલિવૂડ એક્ટર કે મેનન સાથે લગ્ન કર્યા છે. કે.મેનન ઘણી ફિલ્મોમાં જોવા મળ્યા છે. તો નિવેદિતા ઘણા ટીવી શોમાં પણ જોવા મળી છે.કેકે મેનન તેના નેગેટિવ રોલ માટે જાણીતા છે. તો નિવેદિતાએ સાત ફેરે સલોની કા સફર, કોઈ લૌટ કે આયા જેવી સીરિયલ્સમાં કામ કર્યું છે. બંને ઓફ-સ્ક્રીન જોડી એકદમ સારી છે.

4.સ્વરૂપ સંપત

સ્વરૂપ સંપતે મિસ ઈન્ડિયાનો ખિતાબ જીત્યા પછી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું. મરાઠી અને ગુજરાતી નાટકોમાં પણ તેમણે અભિનય અને દિગ્દર્શન કર્યું હતું. અભિનેત્રીએ 1987માં પરેશ રાવલ સાથે લગ્ન કર્યા હતા. પરેશ કારકિર્દીની શરૂઆતમાં નેગેટિવ રોલ ભજવતો હતો. અભિનેતાની ગણતરી બોલીવુડના શ્રેષ્ઠ વિલનમાં થાય છે. પરંતુ બાદમાં અભિનેતાએ પણ કોમેડી ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું. સ્વરૂપએ ઉરી ધ સર્જીકલ સ્ટ્રાઇકમાં વિક્કી કૌશલની માતાનો રોલ નિભાવ્યો હતો.

5.પૂજા બત્રા

એક્ટ્રેસ પૂજા બત્રાએ બોલિવૂડની ઘણી સુપરહિટ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. મોડેલ અને અભિનેત્રી પૂજા બત્રાએ વર્ષ 1993માં મિસ ઈન્ડિયાનો ખિતાબ જીત્યો હતો. જે બાદ તેણે સોનુ એસ આહલુવાલિયા સાથે લગ્ન કર્યા હતા પરંતુ 8 વર્ષ પછી છૂટાછેડા થઇ ગયા હતા.

વિરાસત ફિલ્મમાં અનિલ કપૂર સાથેની તેની કેમિસ્ટ્રી ખૂબ પસંદ આવી હતી. પૂજાએ 2019 માં ઓન સ્ક્રીન વિલન પર નવાબ શાહ સાથે બીજા લગ્ન કર્યા હતા. ટાઈગર ઝિંદા હૈ, ડોન 2 સહિત દક્ષિણ ભારતની ઘણી ફિલ્મોમાં નવાબે નેગેટિવ રોલ કર્યા છે.

6.પોની વર્મા
બોલિવૂડના પ્રખ્યાત કોરિયોગ્રાફર પોની વર્માનું અસલી નામ રશ્મિ વર્મા છે. 2000 માં પોનીએ તેની કરિયરની શરૂઆત ડાન્સ રિયાલિટી શો ‘ચક ધૂમ ધૂમ’ થી કરી હતી.

જે પછી પોનીએ વર્ષ 2010 માં પ્રકાશ રાજ સાથે લગ્ન કર્યા. પ્રકાશ રાજ તેના નેગેટિવ રોલને કારણે ઘણા લોકપ્રિય છે. પ્રકાશના આ બીજા લગ્ન છે. તેના પહેઅલ લગ્ન તમિલ એક્ટ્રેસ લલિતા કુમાર સાથે થયા હતા.

Back To Top