Headline
જુઓ ભારતીય ક્રિકેટ ટિમ ના 15 ખુબ જ મશહૂર ક્રિકેટર્સ ની તમે ક્યારેય ના જોઈલી હોય એવી તસવીરો…ઘોની ને ઓળખવો છે ખુબ જ મુશ્કિલ
રસ્તા ઉપર દોડતું વાછરડું અચાનક એકટીવા ચલાવતી મહિલાની સાથે જોરદાર રીતે અથડાતા થયું એવું કે.., ઘટનાના સીસીટીવી ફૂટેજ જોઈને ધ્રુજી જશો..
પોતાના કરતાં ૧૨ વર્ષ નાની ગર્લફ્રેંડ સાથે લિવ ઇન રિલેશનશિપ રહશે ઋત્વિક રોશન, જુઓ બૉલીવુડ ના સૌથી ક્યૂટેસ્ટ કપલ ની રોમેન્ટિક તસવીરો…
બોયફ્રેન્ડ ની બાહોમાં ખોવાઈ આમિર ખાનની છોકરી, બિકીની જુઓ તેમનો હોટ look….
પવન જોશી સાથે સગાઈ તૂટ્યા બાદ મહાકાળી માં ના મંદિરે પોહચી કિંજલ દવે, કર્યું ત્યાં આ ખાસ કામ, જુઓ વિડીયો
64 વર્ષ ની ઉંમરે પુત્રએ પૂરું કર્યું માતા નું પ્લેન માં સફર કરવાનું સપનું, વાયરલ થયો વિડીયો..જુઓ
માં એ જોયું બાળકના મોંઢામાં મોટું કાણું, ગભરાયને ડૉકટર પાસે ગઈ તો મળ્યું એવું જાણવા કે જાણીને આભ ફાટી પડ્યું..
49 વર્ષની ઉંમરે કરિશ્મા કપૂર બીજી વખત કરશે લગ્ન, કપૂર પરિવારમાં ચાલી રહી છે લગ્નની તૈયારીઓ..જાણો કોણ હશે તેમનો બીજો પતિ
મોટા સુપરસ્ટાર હોવા છતાં K.G.F. ફેમ અભિનેતા યશ હજુ પણ કરે છે ખેતી, તેના આલીશાન ‘ફાર્મ હાઉસ’ના પહેલા ક્યારેય જોયા ન હોય તેવા ફોટા જુઓ…

બોલીવુડ ની આ 7 અભિનેત્રીઓ જાડી હોવા છતાં દેખાય છે ખુબ સુંદર અને ગ્લેમરસ, તમે જોશો તો તમે પણ કહેશો વાહ !!!

આજના સમયમાં મોટાપો સૌથી ગંભીર સમસ્યા બનતી જાય છે. જાડા લોકોની વાત કરીએ તો ભારત બીજા નંબર પર છે જ્યાં આબાદી ના 47 ટકા લોકો જાડા છે. બોલીવુડ અને ટીવી ઇન્ડસ્ટ્રીમાં પણ ઘણી અભિનેત્રીઓ શરીરમાં વધુ છે.

ઘણા લોકો માટે મોટાપો ડીપ્રેસન નું કારણ બનતું જાય છે જયારે ઘણા લોકો જાડા હોવા છતાં તેની લાઈફ ખુલીને બિંદાસથી જીવે છે. તેને એ વાતનો ફર્ક નથી પડતો કે તેનો વજન વધુ છે કે ઓછો. તેને ખુદની કોઈ ચિંતા નથી હોતી અને તેના કામ પર ધ્યાન આપે છે.

ટીવી ઇન્ડસ્ટ્રીઝમાં એવી ઘણી અભિનેત્રીઓ છે જેને વધુ વજન હોવા છતાં સફળતા મેળવી છે. સ્મૃતિ કાલરા, ડેલનાઝ ઈરાની, ભરતી સિંહ, રયતાષા રાઠોડ જેવીં ઘણી અભિનેત્રીઓ છે જે નાના પરદા પર કામ કરે છે.

આજની પોસ્ટમાં અમે તમને ટીવી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની એવી અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનો વજન વધુ હોવા છતાં સફળતા મેળવી છે, અને ખુબ સુંદર પણ છે.

ઝરીન ખાન :

ઝરીન ખાને તેના કરિયરની સરુઆત સલમાન ખાન સાથે ફિલ્મ ‘વીર’ થી કરી હતી. જણાવી દઈએ કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં આવ્યા પહેલા ઝરીન ખુબ જ જાડી હતી. જો કે હજુ તે વજનદાર તો છે જ પરંતુ તેમ છતાં તે ખુબ જ બોલ્ડ અને ખુબ સુંદર દેખાય છે. તેમજ ઇન્ડસ્ટ્રીઝમાં સારી એવી સફળતા પણ મેળવી છે.

મોનાલિસા :

ભોજપુરી અભિનેત્રી મોનાલિસા બીગ બોસ 10માં આવીને પોપ્યુલર થઇ. આજે તે ઘણા ટીવી શો માં કામ કરી રહી છે. તમે તસ્વીરમાં જોઇ શકો છો કે તે જાડી અને વજનદાર હોવા છતાં ખુબ જ સુંદર દેખાય છે.

વાહબિજ દોરાબજી :

વાહબિજ દોરાબજી ટીવીની પ્રખ્યાત અભિનેત્રી છે. હાલમાં તે તેના લગ્નને લઈને ખુબ જ ચર્ચામાં છે. વાહબિજ ‘પ્યાર કી એક કહાની’ સીરીયલથી લોકપ્રિય થઇ હતી. વાહબિજ નું નામ ટીવીની સૌથી વજનદાર અભિનેત્રીઓમાં સામેલ છે, તેમ છતાં તે ખુબ જ સુંદર છે.

નિત્યા મેનન :

નિત્યા મેનન સાઉથની ઘણી ફિલ્મોમાં કામ કરી ચુકી છે. સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ધમાલ મચાવ્યા બાદ હવે નિત્યા હાલમાં જ સ્પેસ બેગ્રાઉન પર બનેલ ફિલ્મ ‘મિશન મંગલ’ માં જોવા મળી હતી. તમે taતસ્વીરમાં જોઈ શકો છો કે જડાઈ વધારે હોવા છતાં નિત્યા ખુબ જ સુંદર દેખાય છે.

વિદ્યા બાલન :

ફિલ્મ ‘ડર્ટી પિક્ચર’માં સિલ્ક સ્મિતાનો કિરદાર નિભાવનાર અભિનેત્રી વિદ્યા બાલન આજે બોલીવુડની સૌથી પૈસાદાર એક્ટ્રેસમાંથી એક છે. આ ફિલ્મ માટે વિદ્યાને નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો. વજન વધવાના કારણે વિદ્યા હંમેશા મહિલા પ્રધાન ફિલ્મોમાં જ નજરે આવે છે. જો કે વધુ વજન હોવા છતાં તે ખુબ જ ગ્લેમરસ દેખાય છે.

સોનાક્ષી સિન્હા :

સોનાક્ષી સિન્હા પાન ફિલ્મોમાં આવ્યા પેલા ખુબ જ જાડી હતી. સલમાન ખાને તેને કહ્યું હતું કે જો તે વજન ઘટાડશે તો તેના ફિલ્મમાં હિરોઈન તરીકે લેશે. સોનાક્ષીએ ખુબ જ મહેનત કરી અને આજે તે બોલીવુડની ટોપ હિરોઈન છે, ઘણા લોકો હજુ તેને મોટી કહીને ટ્રોલકરતા રહે છે.

અનુષ્કા શેટ્ટી :

અનુષ્કા શેટ્ટી ફિલ્મ ‘બાહુબલી’ પછી સાઉથની સૌથી વધુ પોપ્યુલર હિરોઈન થઇ ગઈ છે. આજે  આ અભિનેત્રીના કરોડો ફેંસ છે. અનુષ્કાએ સાઉથની અમુક ટોપ ફિલ્મ જેમ કે, લિંગા, રુદ્રમાદેવી, સિંઘમ ૨, ભાગમતી જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. અનુષ્કા નું ફિગર અન્યની સરખામણીમાં ઓછુ ખરું પણ દેખાવમાં તે ખુબ જ સુંદર છે.

Back To Top