Headline
પવન જોશી સાથે સગાઈ તૂટ્યા બાદ મહાકાળી માં ના મંદિરે પોહચી કિંજલ દવે, કર્યું ત્યાં આ ખાસ કામ, જુઓ વિડીયો
64 વર્ષ ની ઉંમરે પુત્રએ પૂરું કર્યું માતા નું પ્લેન માં સફર કરવાનું સપનું, વાયરલ થયો વિડીયો..જુઓ
માં એ જોયું બાળકના મોંઢામાં મોટું કાણું, ગભરાયને ડૉકટર પાસે ગઈ તો મળ્યું એવું જાણવા કે જાણીને આભ ફાટી પડ્યું..
49 વર્ષની ઉંમરે કરિશ્મા કપૂર બીજી વખત કરશે લગ્ન, કપૂર પરિવારમાં ચાલી રહી છે લગ્નની તૈયારીઓ..જાણો કોણ હશે તેમનો બીજો પતિ
મોટા સુપરસ્ટાર હોવા છતાં K.G.F. ફેમ અભિનેતા યશ હજુ પણ કરે છે ખેતી, તેના આલીશાન ‘ફાર્મ હાઉસ’ના પહેલા ક્યારેય જોયા ન હોય તેવા ફોટા જુઓ…
વિશ્વ ની આ ટોપ મોડેલે એકદમ દેશી સ્ટાઇલ માં કરાવ્યું ફોટો શૂટ: મજેદાર ફોટાઑ જોઈ ને ફેન્સના મોઢા…
કોઈ અભિનેત્રીથી ઓછી નથી સીંગર વિજય સુવાડા ની પત્ની,જાણો હાલમા શુ કરે છે તેમની પત્ની…..
રાજકોટના આ કરુણ દ્રશ્યો તમારી આંખો ભીની કરી દેશે… માતાના નિધન બાદ ચાર દીકરીઓએ આપી અર્થીને કાંધ
કિંજલના ભાઈ આકાશ સાથે જેની સગાઈ થઇ હતી તેની સાથેની તસવીરો આવી સામે, જુઓ વાયરલ તસવીરો

જો તમે ગરમા ગરમ ચા પિતા હોવ તો ચેતી જજો, થઇ શકે છે મોટુ નુકશાન…

ચા હંમેશા ગરમ પીવી ગમતી હોય છે. એ વાત પણ છે કે ગરમ ચા પીવાની મજા જ કઈંક ઓર હોય છે. પરંતુ એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે ચાના કપમાં ચા નાખ્યા બાદ 5 મિનિટ પછી જ ચા પીવાની મજા લેવી જોઈએ નહીં તો નુકસાન પહોંચી શકે છે.

વિશેષજ્ઞો કહે છે કે ચાના કપમાં ચા નાખ્યા બાદ ઓછામાં ઓછી  પાંચ મિનિટ પછી ચા પીવી જોઈએ. જો તમે કપમાં ચા નાખતાની સાથે જ તરત ગરમ ચા પીવાના શોખીન છો તો તમારા માટે આ આદત જોખમી સાબિત થઈ શકે છે. તમારા ગળા અને અન્નનળીને નુકસાન પહોંચી શકે છે.

બ્રિટિશ મેડિકલ જર્નલમાં એ વાત સામે આવી છે કે વધુ ગરમ ચા પીવાથી અન્નનળીનુ કે ગળાનું કેન્સર થવાનું જોખમ આઠ ગણું વધી જાય છે. એક ઉદાહરણ જાણવા જેવું છે. ઈરાનમાં ચા ખુબ વધારે પીવાતી હોય છે. જ્યારે ત્યાંના લોકો સિગરેટ અને તમાકુનું સેવન સુદ્ધા ન હતા કરતા પરંતુ આમ છતાં તેમનામાં ઈસોફેગલ કેન્સરની ફરિયાદ બહુ જોવા મળી. તેની પાછળનું કારણ ખુબ ગરમ ચા હતી જે ગળાના ટિશ્યુને નુકસાન પહોંચાડે છે.

ચાને ચૂલ્હા પરથી નીચે ઉતારતાની સાથે જ બે મિનિટની અંદર પીનારા લોકોને કેન્સરનું જોખમ તે લોકો કરતા પાંચ ગણું વધી જાય છે જે ચાર કે પાંચ મિનિટ બાદ પીવે છે.

આ વાતના રિસર્ચ માટે લગભગ પચાસ હજાર લોકોની પસંદગી થઈ હતી. તેમના પર અભ્યાસ કર્યા બાદ આ વાત સામે આવી હતી. વિશેષજ્ઞોના જણાવ્યાં મુજબ ચા પીવા અને કપમાં નાખવાની વચ્ચે ઓછામાં ઓછું પાંચ મિનિટનું અંતર હોવું જોઈએ.

ગરમ ચા પીવાથી એસિડિટી, અલ્સર, અને પેટ સંબંધિત બીમારીઓ પણ થઈ શકે છે. માત્ર ગરમ ચા જ નહીં પરંતુ કોઈ પણ વસ્તુ ખુબ ગરમ હોય તો તે પેટના આંતરિક પડને પ્રભાવિત કરે અને તે સંલગ્ન બીમારીઓનું જોખમ પણ વધે છે. આથી યાદ રાખો કે કોઈ પણ વસ્તુ એટલી જ ગરમ ખાવી જોઈએ જેનાથી મોઢા અને ગળામાં જ નહીં પરંતુ પેટમાં પણ બળતરા ન થાય.

Back To Top