Headline
શ્રેયા ઘોષાલે ઓનલાઇન વર્ચુઅલ બેબી શાવર નું કર્યું શાનદાર આયોજન, સિંગર એ શેર કરી કેટલીક ખુબસુરત તસવીરો
આ છે બોલીવુડની ક્યારેય ન જોયેલી ખુબજ જૂની અને ખાસ તસવીરો, આજથી પહેલા ક્યારેય નહીં જોઈ હોય તમે
મહિલાએ એક સાથે આપ્યો 4 બાળકો ને જન્મ, ડિલિવરી પછી નો નજારો હતો જોવા લાયક…
શેફાલી જરીવાલા એ શેર કરી પતિ ની સાથે રોમેન્ટિક તસવીરો, માલદીવ માં મનાવી રહી છે વેકેશન
મા તો મા છે! વાઇરલ વિડિયો જોઈને તમને તમારી મમ્મી ની યાદ આવી જશે… જુઓ વીડિયો…
પોતાના જ લગ્ન ની વિધિ માં જ આ દુલ્હન સુઈ ગઈ, વરરાજા એ આ દ્રશ્ય જોતા જ કર્યું એવું કે,, જુઓ વિડીયો
સમુદ્ર ની વરચે પ્રિયંકા ચોપરા ની જેઠાણી એ બિકીની માં ફ્લોન્ટ કર્યું બેબી બંમ્પ, વાયરલ થઇ લેટેસ્ટ તસવીરો..
તારક મહેતા ના ઉલ્ટા ચશ્મા શો ના જેઠાલાલ નું રિયલ ઘર છે રજવાડા જેવું આલીશાન, જુઓ તેનો આખા ઘર નો વિડીયો…
હજારો લોકો ને મફત મા ઘર બનાવી આપનાર ખજુરભાઈ રહે છે આ આલીશાન ઘર માં, જુવો ઘરનો ખાસ વીડિયો..

આ છે કબજિયાતની સમસ્યાનો પ્રાકૃતિક ઈલાજ, તમે આજે જ અપનાવો…અને દૂર કરો આ સમસ્યા

સવારના સમયે જો પેટ યોગ્ય રીતે સાફ ન આવે તો આખો દિવસ ઉદાસી, આળસ અને થાક લાગે છે. સાથે જ ક્યારેક શરમનો પણ સામનો કરવો પડે છે, કારણ કે સતત પાસ થતી ગેસ તમને અસહજ કરી દે છે. જો તમને પણ આ સમસ્યા છે તો જાણી લો તેના પ્રાકૃતિક ઉપાય.

કબજિયાતનું કારણ

કબજિયાતનું સૌથી મોટું કારણ પાચનતંત્રનું યોગ્ય રપીતે કામ ન કરી શકવું હોય છે. જો કોઈ પણ કારણથી તમારું પાચન તંત્ર ભોજનને ખૂબ જ ધીમી ગતિથી પચાવે છે તો તમને કબજિયાત થઈ શકે છે.

તમારા આંતરડામાં કોઈ પણ પ્રકારનું ઈન્ફેક્શન, ગટ બેક્ટેરિયાની કમી, અંદરના ઘા પણ કબજિયાતની સમસ્યાનું પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ કારણ હોય શકે છે.

મસાલેદાર, તળેલું કે મેંદાથી બનેલું ભોજન પણ કબજિયાતની સમસ્યા કરાવી શકે છે. કારણ કે મેંદો તમારા શરીરના અંદરના ભાગમાં ચીપકી જાય છે. ખાસ કરીને આંતરાડામાં. જેના કારણે આંતરડા સરખી રીતે કામ નથી કરતા અને તમારે સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

જો તમે મોડી રાત સુધી જાગો છો અને મોડા ઉઠો છો, તો આ આદત પણ કબજિયાતનું કારણ છે. જેથી રાત્રે જલ્દી સુવાનું અને સવારે જલ્દી ઉઠવાનું શરુ કરી દો.

કબજિયાતની સમસ્યાનો પ્રાકૃતિક ઈલાજ

કબજિયાતથી મુક્તિ પામવા માટેના પ્રાકૃતિક ઈલાજ અમે તમને જણાવવા જઈ રહ્યા છે. જો તમે કબજિયાતની સમસ્યાથી મુક્તિ પામવા ઈચ્છો છો તો સૂર્યોદય પહેલા ઉઠવાનું શરૂ કરી દો.

જી હાં, જો તમે રાત્રે 9 થી 10 વચ્ચે સુઈને સવારે વહેલા ઉઠવાનું શરૂ કરી દેશો તો કબજિયાતની સમસ્યાથી પ્રાકૃતિક રીતે છૂટકારો મળી જશે. કારણ કે નિંદરનો અભાવ, પુરતો આરામ ન મળવો અને દિમાગ શાંત ન રહેવું પણ કબજિયાના કારણો હોય શકે છે.

જો તમે શરીરની આ જરૂરને પુરી કરવા સમય સર સુવાનું અને ઉઠવાનું શરુ કરી દેશો તો રોજ સવારે જ મળ ત્યાગ થશે અને તમને આખો દિવસ સારું લાગશે

Back To Top