Headline
જુઓ ભારતીય ક્રિકેટ ટિમ ના 15 ખુબ જ મશહૂર ક્રિકેટર્સ ની તમે ક્યારેય ના જોઈલી હોય એવી તસવીરો…ઘોની ને ઓળખવો છે ખુબ જ મુશ્કિલ
રસ્તા ઉપર દોડતું વાછરડું અચાનક એકટીવા ચલાવતી મહિલાની સાથે જોરદાર રીતે અથડાતા થયું એવું કે.., ઘટનાના સીસીટીવી ફૂટેજ જોઈને ધ્રુજી જશો..
પોતાના કરતાં ૧૨ વર્ષ નાની ગર્લફ્રેંડ સાથે લિવ ઇન રિલેશનશિપ રહશે ઋત્વિક રોશન, જુઓ બૉલીવુડ ના સૌથી ક્યૂટેસ્ટ કપલ ની રોમેન્ટિક તસવીરો…
બોયફ્રેન્ડ ની બાહોમાં ખોવાઈ આમિર ખાનની છોકરી, બિકીની જુઓ તેમનો હોટ look….
પવન જોશી સાથે સગાઈ તૂટ્યા બાદ મહાકાળી માં ના મંદિરે પોહચી કિંજલ દવે, કર્યું ત્યાં આ ખાસ કામ, જુઓ વિડીયો
64 વર્ષ ની ઉંમરે પુત્રએ પૂરું કર્યું માતા નું પ્લેન માં સફર કરવાનું સપનું, વાયરલ થયો વિડીયો..જુઓ
માં એ જોયું બાળકના મોંઢામાં મોટું કાણું, ગભરાયને ડૉકટર પાસે ગઈ તો મળ્યું એવું જાણવા કે જાણીને આભ ફાટી પડ્યું..
49 વર્ષની ઉંમરે કરિશ્મા કપૂર બીજી વખત કરશે લગ્ન, કપૂર પરિવારમાં ચાલી રહી છે લગ્નની તૈયારીઓ..જાણો કોણ હશે તેમનો બીજો પતિ
મોટા સુપરસ્ટાર હોવા છતાં K.G.F. ફેમ અભિનેતા યશ હજુ પણ કરે છે ખેતી, તેના આલીશાન ‘ફાર્મ હાઉસ’ના પહેલા ક્યારેય જોયા ન હોય તેવા ફોટા જુઓ…

કરિશ્મા-કરીનાને આવી ગઈ બાળપણની યાદ, “ફ્લેશબેક ફ્રાઇડે”માં શેર કરી દાદા અને કઝીન સાથેની તસવીરો

“બેઠા બેઠા ક્યાં કરે? કરના હૈ કુછ કામ, ચલે ટટોલે યાદો કે પન્ને, કરે સુન્હરે દીનો કે યાદ, ક્યાં આમ ઔર ક્યાં ખાસ” આજકાલ, દરેક વ્યક્તિ તેની યાદોને શોધખોળ કરી રહ્યો છે.  ખરેખર આ લોકડાઉનને કારણે બધા તેમના ઘરોમાં બંધ હતા. ત્યારે બોલિવૂડ સ્ટાર્સ પણ આનાથી દૂર નથી અને આ ફ્રી ટાઇમને બધી અલગ અલગ રીતે પસાર કરવામાં મશગૂલ હતા ત્યારે અમુક કલાકારોએ એ તેની જૂની યાદો ને લોકો સમક્ષ તાજી કરી હતી.

જેની અપડેટ્સ તેઓ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર મુક્યા કરે છે.  વધારાના સમયમાં, કેટલાક સિતારાઓ પણ અગાઉના દિવસોની યાદોને વાગોળવાનું ચાલુ કર્યું છે. ઘણા સ્ટાર્સ તેમના બાળપણના ફોટા શેર કરતા રહે છે, અને હવે આ યાદીમાં નવી એન્ટ્રી રાની હિન્દુસ્તાની કરિશ્મા કપૂરની થઈ છે.

કરિશ્મા કપૂરે તેના ઑફિસિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક જૂની તસવીર શેર કરી છે. તસવીરમાં કરિશ્મા કપૂર સિવાય બહેનો કરીના, પિતરાઈ ભાઈ રિદ્ધિમા અને રણબીર દાદા રાજ કપૂર સાથે જોવા મળી રહ્યા છે. આ બધાની પાછળ, દાદી ક્રિષ્ના રાજ કપૂર પણ સાડીમાં જોવા મળી રહી છે. આ તસવીર નીચે કરિશ્મા એ ‘ફેમિલી મેટર્સ’ જેવું કેપ્શન લખ્યું છે.

કરિશ્માની આ પોસ્ટ પર ચાહકોએ પણ કોમેન્ટ દ્વારા સારી પ્રતિક્રિયા આપી દીધી છે. ખાસ કરિશ્માની ભાભી અને રણબીર કપૂરની ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટે પણ હાર્ટ ઇમોજિસ સાથેની આ તસવીર પર કૉમેન્ટ કરી છે. કરિશ્મા બાદ આ તસવીર પણ કરીના કપૂરે શેર કરી હતી. આ તસવીર શેર કરતી વખતે કરીનાએ કેપ્શનમાં લખ્યું હતું કે “અમને કપૂર પરિવારમાં OG પોઝરને શોધી બતાવ્યા છે.”

હકીકતમાં, કરીનાનો ઇશારો નાના ભાઈ રણબીર તરફ હતો. ગોલુ મોલુની નાનકડી રણબીરની તસવીર પર ચાહકોએ ભારે પસંદ અને ટિપ્પણી કરી છે. આ અગાઉ પણ કરીનાએ તેનો ચાઇલ્ડ હૂડ તસ્વીર શેર કરી હતી. જે એકદમ વાયરલ થઈ ગઈ હતી અને હવે ફરી એકવાર કરીના કરિશ્માની આ તસવીર સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે.

Back To Top