Headline
જુઓ ભારતીય ક્રિકેટ ટિમ ના 15 ખુબ જ મશહૂર ક્રિકેટર્સ ની તમે ક્યારેય ના જોઈલી હોય એવી તસવીરો…ઘોની ને ઓળખવો છે ખુબ જ મુશ્કિલ
રસ્તા ઉપર દોડતું વાછરડું અચાનક એકટીવા ચલાવતી મહિલાની સાથે જોરદાર રીતે અથડાતા થયું એવું કે.., ઘટનાના સીસીટીવી ફૂટેજ જોઈને ધ્રુજી જશો..
પોતાના કરતાં ૧૨ વર્ષ નાની ગર્લફ્રેંડ સાથે લિવ ઇન રિલેશનશિપ રહશે ઋત્વિક રોશન, જુઓ બૉલીવુડ ના સૌથી ક્યૂટેસ્ટ કપલ ની રોમેન્ટિક તસવીરો…
બોયફ્રેન્ડ ની બાહોમાં ખોવાઈ આમિર ખાનની છોકરી, બિકીની જુઓ તેમનો હોટ look….
પવન જોશી સાથે સગાઈ તૂટ્યા બાદ મહાકાળી માં ના મંદિરે પોહચી કિંજલ દવે, કર્યું ત્યાં આ ખાસ કામ, જુઓ વિડીયો
64 વર્ષ ની ઉંમરે પુત્રએ પૂરું કર્યું માતા નું પ્લેન માં સફર કરવાનું સપનું, વાયરલ થયો વિડીયો..જુઓ
માં એ જોયું બાળકના મોંઢામાં મોટું કાણું, ગભરાયને ડૉકટર પાસે ગઈ તો મળ્યું એવું જાણવા કે જાણીને આભ ફાટી પડ્યું..
49 વર્ષની ઉંમરે કરિશ્મા કપૂર બીજી વખત કરશે લગ્ન, કપૂર પરિવારમાં ચાલી રહી છે લગ્નની તૈયારીઓ..જાણો કોણ હશે તેમનો બીજો પતિ
મોટા સુપરસ્ટાર હોવા છતાં K.G.F. ફેમ અભિનેતા યશ હજુ પણ કરે છે ખેતી, તેના આલીશાન ‘ફાર્મ હાઉસ’ના પહેલા ક્યારેય જોયા ન હોય તેવા ફોટા જુઓ…

કરી લો માત્ર આ એક ઉપાય હનુમાનજી કરી દેશે તમારી બધી મનોકામના પૂર્ણ

હનુમાનજી ખુબજ  જલદી  પ્રસંદ થવા વાળા દેવ છે, જેની કૃપા તમારા ઉપર બની રહે એટલે તમારે મન,વચન,અને કર્મ થી પવિત્ર રેવું પડશે અને ક્યારેય ખોટું બોલવું નહી. કોઈ પણ પ્રકાર નો નશો કરવો નહિ, માસ પણ ના ખાવું , એટલું જ નહી પોતાના પરિવાર સાથે સારો વ્યવહાર  રાખો.

હનુમાન જયંતિ અથવા  મહિનાના કોઈ પણ મંગળવારે સવારે ઉઠીને સ્નાન કરીને સાફ કપડાં પહેરવા, અને એક લોટો પાણીનો ભરીને હનુમાનજી ના મંદિર પર જવું અને ત્યાં જઈને હનુમાનજી ની મૂર્તિ  ને સ્નાન કરાવવું.

પેલા દિવસે એક દાણો અડદ નો હનુમાનજી ના માથા  ઉપર મુકો અને ત્યાર બાદ તેમની 11 પ્રદિક્ષણા ભરો અને મનમાં ને મન માં તમારી ઈચ્છા હનુમાનજી ને કહો. પછી તે અડદ ના દાણાને ઘરે લાવી ને અલગ મૂકી દો.

બીજા દિવસે એક એક દાણો વધારતા જાવ અને આ બધું રોજ કરતા રહો, 41 દિવસે 41 દાણા  થશે અને ત્યાર બાદ 42 માં દિવસે એક એક દાણો ઘટાડતા જાવ ,તેથી  81 ના દિવસે 1 દાણો થઇ જશે.81 માં દિવસે જો તમે આ પૂરું કરો છો તો હનુમાન જી તમારી ઈચ્છા નું વરદાન આપી દેશે. આ દરમિયાન તમે ચડાવેલા અડદ ના દાન ને નદી માં વહાવિદો.

જે માણસ ભક્તિ ભાવથી હનુમાનજી ની ભક્તિ કરે તો થોડા સમય પછી તેને હનુમાનજી નો ચમત્કાર જોવા મળશે ,જેમ જેમ તેની આસ્થા  વધે છે તેમ તેમ  હનુમાનજી તેને પોતાની  આસપાસ હોવાનું પ્રતીત કરાવે છે. ધન્ય છે તે વ્યક્તિ ને જે હનુમાનજી નો ભક્ત છે.

Back To Top