Headline
બાહુબલી ની સંસ્કારી દેવસેના ની આ તસવીરો પહેલા તમે ક્યારેય નહિ જોઈ હોય, તસવીરો માં દેખાય છે એકદમ હોટ અને બોલ્ડ…..
સ્કેમ 1992 ની હર્ષદ મહેતા ની જૂની તસવીરો, 90 ના દાયકા માં 35 લાખ ની લેક્સસ કાર માં કરતા હતા સફર…
પત્ની અને બાળકોથી દૂર પોતાના ફાર્મહાઉસમાં આ રમકડા સાથે જીવન વિતાવી રહ્યો છે ધર્મેન્દ્ર, કહ્યું- “હું હમેશા મજા માં જ રહું છું”
રિક્ષા ચલાવીને સંઘર્ષ કરતા બન્યા, સરકારી શાળાના મુખ્ય શિક્ષક, રિટાયરમેન્ટ ના સમયે મળ્યા પૈસા વેંચી દીધા ગરીબ બાળકો ને..
આ ફોટો માં છે 100 વર્ષ પહેલા નું રાજા મહારાજા ના સમય નું ભારત, ભારતના ઇતિહાસ ના રસપ્રદ ફોટા
જુઓ 70 ના દાયકા ની બોલિવૂડ સિતારાઓ અને તેના પરિવાર ની ક્યાંરેય ના જોયેલી તસવીરો !
ક્યારેક બૉલીવુડ ના સૌથી ડરવાના ભૂત થી થર થર કપાતા હતા લોકો, અત્યંતરે કંઈક આવી હાલત માં જીવે છે જિંદગી
ફેશન ના નામ પર કલંક છે આ દસ હીરો ની સ્ટાઇલ, જોઈને લોકો બોલ્યા-પાગલ કૂતરૂ કરડ્યું કે શું?
ભત્રીજી ના લગ્ન માં કાકા એ ખર્ચ કર્યા 3 કટોડ રૂપિયા, 81 લાખ રોકડા, 30 લાખ નો પ્લોટ અને 8 એકડ જમીન, 41 તોલા આપ્યું સોનુ…જુઓ

ભાવનગરના વંશજ યુવરાજ જયવિરરાજસિંહ ગોહીલની પર્સનાલિટી સામે બોલીવુડ અને સાઉથ ના હિરો ને પણ છોડે છે પાછળ, જીવે છે એવું જીવન, જુઓ તસવીરો..

5-3470

ભાવનગર શહેરમાં પહેલે થી રાજાશાહી નું પ્રભુત્વ રહ્યું છે અને રાજા કૃષ્ણકુમારસિંહજીનાં વંશજો આજે તેમન સંસ્કારોને જાળવી રાખ્યા છે. ખરેખર આ એક ઉત્તમ વાત કહેવાય. આજે અમે આપને જણાવીશું ભાવનગર શહેરનાં યુવરાજ વિશે. તેમનું જીવન એવું વૈભવશાળી છે કે, તમેં જાણીને આશ્ચર્ય પામી જશો. તેઓ આજના યુવા વર્ગ માટે યુથ આઇકોન છે. અને ભાવનગર મા તેમની લોક પ્રિયતા પણ એટલી જ છે જેનુ કારણ છે તેમનો ઉદાર સ્વભાવ જેમ મહારાજા કૃષ્ણકુમારસિંહજી પોતાના ઉદાર સ્વભાવ માટે જાણીતા હતા તેમ ભાવનગર ના યુવરાજ પણ આજે ઉદાર સ્વભાવ માટે જાણીતા છે.

આપણે સૌ કોઇ જાણીએ છે કે, જયવીરરાજસિંહ ભાવનગરના યુવરાજ સાહેબ તરીકે પણ ઓળખાય છે. જયવીરરાજસિંહ આજના યુવા વર્ગ માટે યુથ આઇકોન છે. તેઓ સામાજિક પ્રવૃતિઓ સાથે ખૂબ જ જોડાયેલ છે અને તેઓ હંમેશા લોક સેવામાં મોખરે રહે છે.  જ્યારે પણ ભાવનગર ના લોકો ને કાઈ તકલીફ પડે છે ત્યારે તેમના સવાલ ઉઠાવે છે અને મદદ એ પહોચી જાય છે આ ઉપરાંત બોડી બિલ્ડીંગની અને દેશી અખાડા ની પરંપરા તેવો એ જાળવી રાખી છે.

યુવરાજ સાહેબનો જન્મ 27 ઓક્ટોબર 1990માં થયો હતો. જયવીરરાજસિંહે હોટેલ મેનેજમેન્ટની સાથે સ્વિત્ઝરલેન્ડમાંથી માસ્ટર ડિગ્રી લીધી છે.જયવીરરાજસિંહ એક ફિટનેસ કન્સલ્ટન્ટ છે, તોઓ બોડી બિલ્ડિંગ વિશે ખૂબ જ પેશનેટ છે. ભાવનગરના પ્રિન્સ ગુજરાત સ્ટેટ બોડી

બિલ્ડિંગ એસોસિએશનના પ્રમુખ પણ છે.તેઓ બોલીવુડના અભિનેતા સાથે ખૂબ જ જોડાયેલ છે. અને જયારે પણ કોઈ મહેમાન ભાવનગરા આવે તો તેને ભાવનગર ની સંસ્કૃતિ થી પરિચિત કરાવે છે. તેમને ત્યા અનેક બોલીવુડ સ્ટાર અને અન્ય હસ્તીઓ મહેમાન બની ને આવે છે.

એક વાત તો સત્ય છે કે, તેઓ ફિલ્મોના અભિનેતાઓ તેમના સામે ઓછેર લાગે તેેેેવી તેની પર્સનાલિટી છે.લ .તેમના અંગત જીવન પર એક નજર કરી જયવીરરાજસિંહના લગ્ન ગુજરાતના સંતરામપૂરની રાજકુમારી કૃતિરંજની દેવી સાથે થયા છે. કૃતિરંજની દેવી પૂર્વ મહારાજ પરંજ્યાદિત્ય પરમાર અને મહારાણી મંદાકિની કુમારીના દીકરી અને કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહના દોહિત્રી છે. આ બંને થકી તેમને ત્યાં એક દિકરી પણ છે.

સૌથી ખાસ વાત એ છે કે, જયવીરરાજ જીન્સ ઉપરાંત તેમનો પરાંપરાગત રજવાડી પોશાક પણ પહેરે છે. તેમની રસ્ટિક વળાંકવાળી હેન્ડલબાર મૂછો તેમની ઓળખ છે. જયવીરરાજસિંહ ગુજરાતમાં ખુબ જ પ્રખ્યાત છે. જયવીરરાજસિંહને એડવેન્ચર, કાર્સ, અને ટ્રાવેલિંગનો જબરજસ્ત શોખ છે. તેમને એડવેન્ચર સ્પોર્ટ્સ ખૂબ જ ગમે છે. તેમનું વ્યક્તિત્વ અને તેમનું જીવન અનેક લોકો માટે સદાય આકર્ષક રહ્યું છે. ખરેખર ભાવનગરના યુવરાજ તેમની પરંપરાને અંખડ રાખી છે.

Back To Top