Headline
જુઓ ભારતીય ક્રિકેટ ટિમ ના 15 ખુબ જ મશહૂર ક્રિકેટર્સ ની તમે ક્યારેય ના જોઈલી હોય એવી તસવીરો…ઘોની ને ઓળખવો છે ખુબ જ મુશ્કિલ
રસ્તા ઉપર દોડતું વાછરડું અચાનક એકટીવા ચલાવતી મહિલાની સાથે જોરદાર રીતે અથડાતા થયું એવું કે.., ઘટનાના સીસીટીવી ફૂટેજ જોઈને ધ્રુજી જશો..
પોતાના કરતાં ૧૨ વર્ષ નાની ગર્લફ્રેંડ સાથે લિવ ઇન રિલેશનશિપ રહશે ઋત્વિક રોશન, જુઓ બૉલીવુડ ના સૌથી ક્યૂટેસ્ટ કપલ ની રોમેન્ટિક તસવીરો…
બોયફ્રેન્ડ ની બાહોમાં ખોવાઈ આમિર ખાનની છોકરી, બિકીની જુઓ તેમનો હોટ look….
પવન જોશી સાથે સગાઈ તૂટ્યા બાદ મહાકાળી માં ના મંદિરે પોહચી કિંજલ દવે, કર્યું ત્યાં આ ખાસ કામ, જુઓ વિડીયો
64 વર્ષ ની ઉંમરે પુત્રએ પૂરું કર્યું માતા નું પ્લેન માં સફર કરવાનું સપનું, વાયરલ થયો વિડીયો..જુઓ
માં એ જોયું બાળકના મોંઢામાં મોટું કાણું, ગભરાયને ડૉકટર પાસે ગઈ તો મળ્યું એવું જાણવા કે જાણીને આભ ફાટી પડ્યું..
49 વર્ષની ઉંમરે કરિશ્મા કપૂર બીજી વખત કરશે લગ્ન, કપૂર પરિવારમાં ચાલી રહી છે લગ્નની તૈયારીઓ..જાણો કોણ હશે તેમનો બીજો પતિ
મોટા સુપરસ્ટાર હોવા છતાં K.G.F. ફેમ અભિનેતા યશ હજુ પણ કરે છે ખેતી, તેના આલીશાન ‘ફાર્મ હાઉસ’ના પહેલા ક્યારેય જોયા ન હોય તેવા ફોટા જુઓ…

બોલીવુડની ફેમસ અભિનેત્રીઓ મેકઅપ વગર એવી દેખાય છે કે ચાહકો બોલ્યા કે આને જોવા કરતા ડૂબી મરવાનો વિચાર આવે છે…

પડદા ઉપર આપણે ઘણા અભિનેતા અને અભિનેત્રીઓને જોઈએ છીએ, જેમની સુંદરતા જોઈને આપણે ખરેખર મંત્ર મુગ્ધ થઇ જતા હોઈએ છીએ. પણ એકવાર આપણે બાધા જ જાણીએ છીએ કે આ બધો મેકઅપનો જ કમાલ હોય છે. પરંતુ શું તમે બોલીવુડની અભિનેત્રીઓને મેકઅપ વગર જ જોઈએ છે ? ચાલો આજે જોઈએ બોલીવુડની ખ્યાતનામ અભિનેત્રીઓ મેકઅપ વગર કેવી દેખાય છે.

1. કરીના કપૂર:
બોલિવુડમાં બેબો નામથી ઓળખાનારી સુંદર અભિનેત્રી કરીના કપૂર પડદા ઉપર તો ખુબ જ સુંદર દેખાય છે પણ મેકઅપ વિના આવી દેખાય છે.

2. સોનમ કપૂર:
અભિનેત્રી સોનમ કપૂર ફેશનના મામલામાં ખુબ જ આગળ છે. પરંતુ મેકઅપ વગર તેને જોવાથી કદાચ ચાહકોનું દિલ થોડું અચકાશે.

3. પરિણીતી ચોપડા:
બોલીવુડની સુંદર અભિનેત્રીઓના લિસ્ટમાં નામ પરિણીતી ચોપડાનું પણ આવે. પરંતુ મેકઅપ વિના તે ખુબ જ અલગ દેખાય છે.

4. ઈશા ગુપ્તા:
પોતાના હોટ અને ગ્લેમરએસ અંદાઝને લઈને હંમેશા ચર્ચામાં રહેનારી અભિનેત્રી ઈશા ગુપ્તાનો પણ મેકઅપ વગરનો દેખાવ તમને ઓછો જોવો ગમશે.

5. વિદ્યા બાલન:
પોતાના અભિનયના જાદુથી  સૌને આકર્ષનારી અભિનેત્રી વિદ્યા બાલન પણ મેકઅપ વગર કેમેરા સામે ઝડપાઇ ગઈ હતી.

6. કૈટરીના કેફ:
બોલીવુડની સૌથી સુંદર અભિનેત્રીઓમાંની એક કેટરીના કૈફ મેકઅપ વગર પણ એટલી જ સુંદર દેખાય છે. તસ્વીરમાં પણ તમે જોઈ જ શકો છો.

7. પ્રિયંકા ચોપડા:
બોલીવુડની દેશી ગર્લ જેને વિદેશી સિંગર સાથે લગ્ન કર્યા અને આજે બૉલીવુડ અને હોલીવુડમાં પણ મોટું નામ ધરાવે છે એ પ્રિયંકાનો ચહેરો પણ મેકઅપ વગર તો ઝાંખો જ લાગે.

8. આલિયા ભટ્ટ:
બોલીવુડની ક્યૂટ ગર્લ આલિયા ભટ્ટ મેકઅપ વગર પણ સુંદર અને ક્યૂટ દેખાય છે. તે અવાર નવાર પોતાની મેકઅપ વિનાની તસવીરો શેર કરતી રહે છે.

9.  કંગના રનૌત:
બોલીવુડમાં ક્વિન તરીકે ઓળખાતી અભિનેત્રી કંગના રનૌત પોતાના નિવેદનને લઈને ઘણી ચર્ચામાં આવે છે. તે નીડર રહીને બધી વાત સ્પષ્ટ કહેતી હોય છે. પણ આ ક્વિનનો મેકઅપ વગરનો અવતાર તમને ગમશે ?

10. અનુષ્કા શર્મા:
અનુષ્કા શર્માએ હાલમાં જ પ્રગ્નેટ થવાના સમાચાર આપીને ચાહકોને ખુશ કરી દીધા છે. અનુષ્કા મેકઅપ સાથે નહિ પરંતુ મેકઅપ વિના પણ ખુબ જ સુંદર દેખાય છે. ફિલ્મ સુલતાનમાં તેનો મેકઅપ વગરનો લુક જોવા મળ્યો જ છે.

Back To Top