બોલિવૂડ અભિનેત્રી મંદિરા બેદી આજકાલ પોતાના પરફેક્ટ ફિગર અને સ્ટાઈલના પગલે ચર્ચામાં રહે છે. મંદિરા બેદી એ કેટલીક વખત પોતાના હોટ બિકિની ફોટોને લઈને સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી છે.
ત્યારે આજે ફરી એકવાર મંદિરાએ માલદિવ ના બીચ પરના કેટલાક બોટ અને બિકિની ફોટો શેર કર્યા છે. અભિનેત્રીના આ ફોટો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યા છે.
આ ફોટોને ચાહકો દ્વારા ખુબ જ પસંદ અને શેર કરવામાં આવી રહ્યા છે. અભિનેત્રીએ આ ફોટો શેર કરતા લખ્યું હતું કે, જેમ તાપમાન ઘટે છે. સૂર્ય, સમુદ્ર અને રેતીની યાદ આવી જાય છે. મારા ફોને મને યાદ અપાવ્યું છે કે આ ફોટોને પોસ્ટ નથી કરવામા આવી.
જુઓ PHOTOS: