Headline
આ છોકરા ને રીક્ષા ઉપર બનવું એક આલીશાન ઘર, આ ઘર માં છે બધી જ સુવિધા ઉપલબ્ધ…જુઓ તસવીરો
અમેરલી જિલ્લા ના આ ગામ ના વતની છે લોકગાયિકા અલ્પાબેન પટેલ જુઓ અલ્પાબેન પટેલના કેટલાક જૂના ફોટાઓ…..
કિંજલ દવે અને પવન જોશી ની સગાઈ તૂટ્યા બાદ કીર્તિ પટેલે વીડિયો બનાવી બોલી આવા શબ્દો, વાયરલ થયો આ વીડિયો
તારક મહેતા શો માં એકદમ સિમ્પલ દેખાવવા વાળી જૂની અંજલિ ભાભી રિયલ લાઈફ માં છે ખુબ જ હોટ, જુઓ એકદમ નવી બોલ્ડ ફોટોઝ…
કેટરીના કૈફે પતિ અને સાસુ સાથે મનાવી રંગ પંચમી, જુઓ કેટ-વિક્કી ની તસવીરો..
દેવો કે દેવ મહાદેવ માં શિવ શંકર ની ભૂમિકા ભજવનાર અભિનેતા મોહિત રૈના એ લગ્ન કર્યા છે આ એક્ટર સાથે..જુઓ બંનેની તસવીરો
અંબાણી પરિવાર ની નાની વહુ રાધિકા મર્ચેન્ટ ની સોશિયલ મીડિયા પર વાયરલ થઇ બોલ્ડ તસવીરો, દીપિકા-આલિયા ની હોટ તસવીરો પણ પડી ગઈ ફીકી, જુઓ તસવીરો
દુનિયા ની કેટલીક સુંદર મહિલા ક્રિકેટર જેમની ખુબસુરતી જોઈ ને ચાંદ પર શરમાઈ જાય છે, આ લિસ્ટ માં બે નામ તો છે ભારતીય મહિલા ક્રિકેટર્સ ના, જુઓ તેમની તસવીરો
20 વર્ષ મોટા પ્રોડ્યુસર ના પ્રેમ માં પડી ગઈ તમિલ ની એક્ટ્રેસ મહાલક્ષ્મી, લગ્ન ના 100 દિવસ થતા જ શેર કરી તેમની લેટેસ્ટ તસવીરો…

આ રીતે બનાવો વધેલી બ્રેડમાંથી બનાવો ટેસ્ટી મસાલા બ્રેડ !!!

આપણે સેન્ડવિચ અને બ્રેડ બટર બનાવવા માટે બ્રેડ લાવીએ છીએ અને જો તે વધે તો તેને ફેંકી દેતા હોઇએ છીએ અથવા તો તેના બ્રેડ પકોડા ખાતા હોઇએ છીએ પરંતુ હવે તમને એક વધુ રેસિપી બતાવીશું જેની મદદથી તમે હેલ્થી રીતે બ્રેડને ખાઇ શકશો.

મસાલા બ્રેડ બનાવવા માટેની સામગ્રી :

4 નંગ બ્રેડ ,2 ચમચી બટર ,અડધી ચમચી જીરું ,2 ચમચી લાલ મરચું પાઉડર ,1 ચમચી લસણની પેસ્ટ ,1 નંગ કેપ્સિકમ,2 નંગ બારીક સમારેલી ડુંગળી,2 નંગ બારીક સમારેલા ટામેટા 1 ચમચી નૂડલ્સ મસાલો,અડધો કપ બારીક સમારેલી કોથમીર,અડધી ચમચી લીંબૂનો રસ ,સ્વાદનુસાર મીઠું.

મસાલા બ્રેડ બનાવવા માટેની રીત:

મસાલા બ્રેડ બનાવવા માટે એક પેનમાં બટર લઇને તેને ગરમ કરી લો. બટર ગરમ થઇ જાય પછી તેમાં સમારેલી ડુંગળી નાખો અને બ્રાઉન કલરની થાય ત્યાં સુધી ચડવા દો.

હવે તેમા લસણવી પેસ્ટ અને લાલ મરચું નાખીને એક મિનિટ સુધી ચડવા દો, ત્યારબાદ તેમાં સમારેલું કેપ્સિકમ ઉમેરીને ચડવા દો.

આ પછી તેમાં સમારેલા ટામેટા, નૂડલ્સ મસાલો અને સ્વાદનુસાર મીઠું એડ કરીને 1-2 થી મિનિટ માટે મીડિયમ તાપ પર ચડવા દો.

હવે બ્રેડના નાના-નાના ટુંકડા કરીને મસાલામાં ઉમેરીને મિક્સ કરી લો અને આ પછી ઉપરથી લીંબૂનો રસ ઉમેરો, તો તૈયાર છે મસાલા બ્રેડ.

મસાલા બ્રેડને કોથમીરથી ગ્રાર્નિંશ કરીને સર્વ કરો.

Back To Top