Headline
સુરતનું ઉત્રાણ બ્લાસ્ટથી ધણધણ્યું:85 મીટર ઊંચા ટાવરને કંટ્રોલ એક્સપ્લોઝિવ ટેક્નોલોજીથી તોડી પડાયું
મહાભારતને કલ્પના કહેનારા જોઈ લો આ 7 સબૂત.. આજેય ધરતી પર પડી છે એ વસ્તુઓ જે મહાભારતમાં હતી.. જોઈને વૈજ્ઞાનિકો ઝુકાવે છે માથું..
આઠ માં ધોરણ માં ભણતી આ છોકરી ના અક્ષર છે દુનિયા ના સૌથી સુંદર અક્ષર, કોમ્પ્યુટર ની પ્રિન્ટ આઉટ જેવી છે તેની હેન્ડરાઈટિંગ…
મિસ વર્લ્ડ રહી ચુકી છે બ્રાવોની WIFE, પોતાના હોટ ફોટોશૂટને કારણે હમેશા રહે છે ચર્ચામાં..જુઓ તસવીરો
ક્યારેક પિતાના ખોળામાં રમતી તો ક્યારેક શ્રી દેવી સાથે રમતી જોવા મળતી જ્હાન્વી, જુઓ જ્હાન્વી ના બાળપણ ની કેટલીક તસવીરો…
આ દેશી ભાભી એ ચણીયો બ્લાઉઝ પહેરી માર્યા એવા ઠુમકા કે…, વીડિયો જોઈને લોકો એ કહ્યું મારી સાથે….
આ છે ગુજરાતનું સૌથી અનોખું ગામ, જ્યાં આજે પણ આખા ગામના લોકો સૌ સાથે મળીને કરે છે ભોજન…, જોવો ફોટાઓ….
ગામ ના લોકો ને લાગ્યું કે આ છોકરી છે સાવ કમજોર, પછી આ છોકરી નો હાઈ એનર્જી ડાન્સ જોઈ ને સોશિયલ મીડિયા માં લગાવી દીધી આગ, જુઓ વિડીયો
ફક્ત મહિલા ને જ યોગ સીખવડનાર આ યોગ ગુરુ દુનિયા માં લે છે સૌથી મોંઘી ફીસ, એક મહિના ની ફી છે લાખો માં, જુઓ ફોટાઓ

નાની એવી ઉંમર માંજ આખા ગુજરાતમાં ફેમસ થનાર શીતલ ઠાકોર જીવે છે આવું આલીશાન જીવન……..જુઓ તસવીરો

5-3455

આજના આ લખાણમાં હું તમારું અને તમારા મિત્રોનું હાર્દિક સ્વાગત કરવા માંગુ છું. તમને જણાવી દઈએ કે આ દિવસે હું તમારી સાથે આ લેખમાં એવી વિગતો શેર કરવા જઈ રહ્યો છું જે કદાચ તમને ખબર પણ નહીં હોય. મિત્રો, હું દુનિયાને કહીશ કે ગુજરાતના ગુજરાતમાં અસંખ્ય સંગીતકારો છે. એસ

જે લોકો નાનપણથી જ પોતાની ઓળખ બનાવી ચૂક્યા છે જેમ કે કિંજલ દવે ગીતાબેન રબારી કાજલ મહેરિયા શીતલ ઠાકોર રાજલ બારોટ વગેરે. જો કે, આજે આપણે શીતલબેન ઠાકોરની ચર્ચા કરીશું, જેમણે ગુજરાતમાં બાળપણમાં પોતાની ગાયકી પ્રતિભા દ્વારા નામના મેળવી હતી.

આ કલાકારે ટૂંકા ગાળામાં જ તેની ખ્યાતિ મેળવી હતી, અને એવો પણ દાવો કરવામાં આવે છે કે શીતલે નાની ઉંમરે ગુજરાતી ફિલ્મોમાં ગાવાનું શરૂ કર્યું હતું, અને તેના કારણે તે ખૂબ વખાણાયેલી હતી.

એવી પણ એક અફવા છે કે શીતલ ઠાકોરને બાળપણમાં ગાવાનો શોખ હતો, તો આવો અને અમને શીતલબેન ઠાકોર વિશે કહો, જેઓ હવે ઘણા શ્રોતાઓનો એક ભાગ છે. શીતલ શરૂઆતના વર્ષોમાં ઠાકોર ગીતો રજૂ કરવા માટે જાણીતી હતી.

અને તેઓએ ધીમે ધીમે આગળ વધવાનું વિચાર્યું હતું.અને ત્યારબાદ તેઓ આજે એક પ્રસિદ્ધ કલાકાર બની ગયા છે અને તેમજ જો તેમના જીવનની વાત કરવા જઈએ પણ તેની પહેલા આપણે તેમના જન્મ વિશે જાણીશું કે શીતલ બેન ઠાકોરનો જન્મ 21 મી ફેબ્રુઆરી 1997 ના રોજ થયો હતો તેવું કહેવામા આવ્યું છે.

તેમજ કહેવામા આવ્યું છે કે તેમનો જન્મ પાટણના એક નાનકડા ગામ ભાટસર ખાતે થયો હતો તેમજ જોવામાં આવે તો પાટણ પણ એક ખૂબ જ સારું ગામ છે. તેમના પરિવારની વાત કરવામાં આવે તો જણાવવામાં આવ્યું છે કે તેમના પિતાનુ નામ વિક્રમભાઈ ઠાકોર છે.

અને તેમનો એક ભાઈ પણ છે જેમનું નામ અંકિત ઠાકોર છે બધા જ પરિવારના લોકો શીતલબેન ઠાકોરને ખૂબ જ પ્રેમ આપે છે અને તેની સાથે જ કહેવાયું છે કે તેમનો આખો પરિવાર એક સાથે જ એક ઘરમાં રહે છે અને એક લોક ગાયિકા તેમજ ગુજરાતી અભિનેત્રી પણ છે.

તેમજ આગળ વાત કરીએ તો કહેવામા આવ્યું છે કે તેઓએ ઘણી નાની ઉમર મા ઘણી બધી લોકચાહના મેળવી હતી અને તેઓ હાલમાં ખૂબ જ આગળ વધી છે અને શીતલ ઠાકોરે ઘણા પ્રસિદ્ધ કલાકારો સાથે ગીતો પણ ગાયા છે અને તેઓ મોટા ભાગે બધા કલાકારો સાથે જોવા મળે છે. તેઓનો કલાકારો સાથે પણ ખૂબ જ સારો વ્યવહાર વ્યવહાર હોય છે અને બધા કલાકારો પણ તેમને ખૂબ જ પ્રેમ કરે છે તેમજ શિતલ બેન ઠાકોરે ગાયેલા ગીતો ખુબજ પ્રચલિત થાય છે.

કેમકે લોકોને તેમનો અવાજ ખુબજ પસંદ છે અને હા તેની સાથે હું તમને એ પણ જણાવી દઉં કે તેમના ફ્રેન્સ પણ કરોડોમાં છે અને તેમને અને તેમના આ અવાજને જે લોકો ખૂબ જ પસંદ કરે છે અને તેમના આ મધુર કંઠના કારણે દિવસે દિવસે તેમના ફ્રેન્સ મોટા પ્રમાણમાં વધવા લાગ્યા છે તેવું પણ જાણવા મળ્યું છે.

તેની સાથે સાથે જ વાત કરવામાં આવે તો કહેવામા આવ્યું છે કે શીતલબેન ઠાકોરે પોતાનુ પ્રાથમિક શિક્ષણ તેમના ગામ ભાટસર માથી પૂર્ણ કર્યુ હતું અને ત્યારબાદ તેઓ અમદાવાદ આવી ગયા હતા અને અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી માથી ગ્રેજ્યુએટ થયા હતા તેવું જાણવા મળ્યું છે તો મિત્રો 2017 મા તેમણે તેમનુ પેહલુ આલ્બમ ઠાકોર કુળની દિકરી રજુ કર્યુ હતું અને જે ખુબજ સફળ થયુ હતું.

તો મિત્રો આ આલ્બમ મા ગવાયેલુ ગીત ઠાકોર કુળ ની દિકરી થી તેમણે પોતાનો પરિચય આપ્યો હતો તેમાં જ તેમણે ઘણી લોકચાહના મળી હતી અને ત્યારબાદ તેઓએ આજે ખૂબ જ નામ કમાવી લીધું છે જેની આપણે પણ ખબર છે તો મિત્રો શિતલ બેન ઠાકોર હંમેશા સારા જ ગીતો ગાતી નજર આવી છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો શીતળ ઠાકોરના ચાહકો ઘણા બધા છે જે શીતલ ઠાકોરનો પ્રોગ્રામ પણ કરાવતા હોય છે તેઓ પ્રોગ્રામમાં બીજા કલાકારો સાથે પણ જોવા મળી છે.

અને તેમજ તેઓ હંમેશા તેઓ હંમેશા સ્ટેજ પર આવે છે ત્યારે તેમના ચાહકો તેમને ખૂબ જ પ્રેમથી સ્વાગત કરતા હોય છે તેવી જ રીતે જો વેટ કરીએ તો હાલમાં શીતલ ઠાકોરના ફ્રેન્સ કરોડોમાં થઈ ગયા છે અને તેમાં પણ દિવસે દિવસે શિતલ ઠાકોરના ફ્રેન્સની સંખ્યા વધવા લાગી છે અને તેઓ હંમેશા મોજમાં જ જોવા મળતા હોય છે તેમજ તેઓ સ્ટેજ પર પણ તેઓ પોતાના ચાહકોને યાદ કરતી દેખાય છે

તો મિત્રો શીતલ ઠાકોર એક ખૂબ જ સરસ કલાકાર છે અને તેઓ બધા જ કલાકારને માંન આપે છે અને તેઓ ક્યારેય બીજા કલાકારો વિશે ખરાબ બોલતી નથી અને બીજા કલાકારો માટે અપ શબ્દ બોલતી નથી તેમજ મિત્રો શીતલ ઠાકોર ખુબજ ગરીબ પરીવારમાં જન્મ્યા હતા.

અને તેઓ હાલમાં જે સ્થિતિમાં છે તે જોઈને તે ખૂબ જ ખુશ છે અને તેમનો પરિવાર પણ તેમને ખૂબ જ પ્રેમ કરે છે અને આ ઉપરાંત વાત કરીએ તો તેમની એક સમસ્યા લીધે જ તેઓ બાળપણમા જ પોતાના મામા પ્રહલાદ ઠાકોર કે જેઓ ગીતકાર હતા તેમના ઘરે જતી રહી હતી.

અને ત્યાં પણ તેઓ ઘણા સમય સુધી રહી હતી અને જ્યા તેમને પોતના સંગીત પ્રત્યે ના પ્રેમ ને આગળ વધાર્યો હતો અને 2011 મા તેમણે તેમની સંગીત ની કારકિર્દી ની શરૂઆત કરી મિત્રો તેમણે ઘણા બધા ગીતો ગાયા છે ને ઘણા ગીતો સુપરહિટ પણ રહ્યા છે અને આ કારણે જ લોકો તેમના વધારે ચાહકો બન્યા છે અને હાલમાં પણ તેમના ચાહકોની સંખ્યા મોટા પ્રમાણમાં વધવા લાગી છે.

Back To Top