Headline
પવન જોશી સાથે સગાઈ તૂટ્યા બાદ મહાકાળી માં ના મંદિરે પોહચી કિંજલ દવે, કર્યું ત્યાં આ ખાસ કામ, જુઓ વિડીયો
64 વર્ષ ની ઉંમરે પુત્રએ પૂરું કર્યું માતા નું પ્લેન માં સફર કરવાનું સપનું, વાયરલ થયો વિડીયો..જુઓ
માં એ જોયું બાળકના મોંઢામાં મોટું કાણું, ગભરાયને ડૉકટર પાસે ગઈ તો મળ્યું એવું જાણવા કે જાણીને આભ ફાટી પડ્યું..
49 વર્ષની ઉંમરે કરિશ્મા કપૂર બીજી વખત કરશે લગ્ન, કપૂર પરિવારમાં ચાલી રહી છે લગ્નની તૈયારીઓ..જાણો કોણ હશે તેમનો બીજો પતિ
મોટા સુપરસ્ટાર હોવા છતાં K.G.F. ફેમ અભિનેતા યશ હજુ પણ કરે છે ખેતી, તેના આલીશાન ‘ફાર્મ હાઉસ’ના પહેલા ક્યારેય જોયા ન હોય તેવા ફોટા જુઓ…
વિશ્વ ની આ ટોપ મોડેલે એકદમ દેશી સ્ટાઇલ માં કરાવ્યું ફોટો શૂટ: મજેદાર ફોટાઑ જોઈ ને ફેન્સના મોઢા…
કોઈ અભિનેત્રીથી ઓછી નથી સીંગર વિજય સુવાડા ની પત્ની,જાણો હાલમા શુ કરે છે તેમની પત્ની…..
રાજકોટના આ કરુણ દ્રશ્યો તમારી આંખો ભીની કરી દેશે… માતાના નિધન બાદ ચાર દીકરીઓએ આપી અર્થીને કાંધ
કિંજલના ભાઈ આકાશ સાથે જેની સગાઈ થઇ હતી તેની સાથેની તસવીરો આવી સામે, જુઓ વાયરલ તસવીરો

આ રીતે બનશે સ્વાદિષ્ટ પનીર સેન્ડવિચ પકોડા….

ફેસ્ટિવલ સિઝન એટ્લે મહેમાનો , જાજી બધી વાતો અને બોવ બધી સ્વાદિષ્ટ  રસોઈ , એવામાં ઘરે ગેસ્ટનો વેલકમ કરવા માટે સ્ત્રીઓ અવનવ વ્યંજનો બનાવટી હોય છે ,આજે હું તમને એવિજ એક મજાની વાનગી વિશે જણાવીશ જે તમને ખુબજ ઉપયોગી થશે , પનીર સેન્ડવિચ બનાવવા માટે તમારે નીચે દર્શાવેલ મુજબની સામગ્રીની જરૂરી છે .સામગ્રી :

લાલ ચટણી માટે : લાલ મરચું  40 ગ્રામ ,

લસણ 40 ગ્રામ ,

મીઠું સ્વાદ મુજબ ,

જીરું એક ટી સ્પૂન ,

ફૂણીના 20 ગ્રામ ,

ધાણા 20 ગ્રામ ,

લીલા મરચાં 6 થી 7 નંગ ,

ડુંગળી 25 ગ્રામ ,

આદું 1 ટે સ્પૂન દાડમનો પાઉડર 1 ટે સ્પૂન ,

પાણી 2 ટે સ્પૂન પનીર 350 ગ્રામ ,

બેસન 150 ગ્રામ ,

લાલ મરચું 1 ટી સ્પૂન ,

ધાણા પાઉડર ,

1 ટી સ્પૂન અજમા ,

1 ટી સ્પૂન આદું લસણની પેસ્ટ ,

1 ટી સ્પૂન આમચૂર ,

1 ટી સ્પૂન પાણી ,

તેલ ( તળવા માટે ).

બનાવાની રીત :

ચટણી બનાવવા માટે 15 ગ્રામ લાલ નરચુ , 40 ગામ લસણ , નમક , 1 ટી સ્પૂન જીરું બ્લેંડરમાં નાખી મિક્સ કરો અને બાજુમાં મૂકી દો , હવે બ્લેંડરમાં 20 ગ્રામ ફુદીના , 20 ગ્રામ ધાણા , 6 થી 7 લીલા મરચાં , 25 ગ્રામ ડુંગળી , 1 ટે સ્પૂન આદું , 1 ટે સ્પૂન દાડમનો પાઉડર , નમક  અને 2 સ્પૂન પાણી નાખી બ્લેન્ડ કરી બાઉલમાં રાખી દો .

હવે  પનીરનો ટુકડો લાઇન તેના પર લાલ માર્ચનું પેસ્ટ લગાવો , હવે બીજો પનીરનો ટુકડો લઈ તેના ઉપર ધાણાનું પેસ્ટ લગાવો અને તેને લાલ મરચાં લગાવેલ પનીરના ટુકડા પર રાખો ત્યારબાદ બધી સામગ્રી બાઉલ મિક્સ કરીને ખીરું તૈયાર કરો , હવે તેમાં તૈયાર કરવામાં આવેલા પનીરના ટુકડાને બેસનના પેસ્ટમાં ડીપ કરી , કડાઈમાં તેલ લઈને પકોડા સોનેરી થાય ત્યાં સુધી તળી લો , તો તૈયાર છે  પનીર સેન્ડવિચ પકોડા .

Back To Top