ખજુરભાઈ તરીકે પોપટભાઈ પણ સામાજિક કાર્યકર તરીકે ગુજરાતમાં ઘણી ખ્યાતિ મેળવી શક્યા છે. તેમના કામની આ તસવીરો સોશિયલ નેટવર્ક પર ટ્રેન્ડ કરી રહી છે.
તમે તસવીર જોઈને પણ જોઈ શકો છો કે પોપટ ભાઈ તેમના લગ્ન દરમિયાન તેમની પત્ની સાથે ખૂબ જ ખુશ દેખાય છે. ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી માહિતી પુનઃપ્રાપ્ત કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 5000 થી વધુ લોકોએ પોસ્ટમાં તેમના માટે સમર્થન વ્યક્ત કર્યું છે, અને તેને 150,000 લાઈક્સ મળી ચુ કી છે.
આપણા સમુદાયોમાં, બે પ્રકારના લોકો છે, એક રૂપિયાવાળા પરંતુ નબળા લોકોને મદદ કરવામાં સક્ષમ નથી અને બીજા જેની પાસે લાખો રૂપિયા નથી પરંતુ તેઓ જરૂરિયાતમંદોને મદદ કરવા સક્ષમ છે અને તેમના જીવનમાં પરિવર્તન લાવવાનો પ્રયાસ કરે છે. .
આજે, આપણે બધા ગુજરાતના બે સામાજિક કાર્યકરો, ખજુરભાઈ અને પોપટભાઈના સૌથી પ્રખ્યાત નામો સાંભળી રહ્યા છીએ. ઘણા લોકો પોપટભાઈ આહીરની ઓળખથી વાકેફ નથી. તમને જણાવી દઈએ કે પોપટભાઈ ફાઉન્ડેશન નામની એક સામાજિક સેવા એજન્સી ગુજરાતમાં ચાલી રહી છે અને તેને શ્રી રજની કટારિયા નામના વ્યક્તિએ બનાવી છે.
અત્યારે ગુજરાતમાં લગ્ન અને સગાઇ ની સીઝન ચાલી રહી છે. આ વર્ષે લાખો યુવક-યુવતી એ સગાઇ અને લગ્ન કર્યા. થોડા સમય પહેલા ગુજરાત ના સોનુ સુદ એટલે કે ખજૂર ભાઈ એ સગાઇ કરી હતી. ખજૂર ભાઈ એ તેની સગાઇ ના ફોટો સોશિયલ મીડિયા માં શેર કરી ને બધા ને માહિતી આપી હતી. હવે સુરતના સમાજસેવક એવા પોપટભાઈ ની સગાઇ પણ થઇ છે.
પોપટભાઈ હંમેશા પોતાના સેવાકીય કાર્યના કારણે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બનતા હોય છે. અત્યાર સુધીમાં તેઓએ હજારો ગુજરાતીઓની મદદ કરીને તેમના દિલ જીતી લીધા છે. તમને જણાવી દઈએ કે પોપટભાઈ પોપટભાઈ ફોઉન્ડેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ના સ્થાપક છે. પોપટભાઈ આહીર એ પણ પોતાની જિંદગી ની સફર માં હમસફર પસંદ કરી લીધી છે. જેના ફોટોસ પોપટભાઈ એ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર થી શેર કર્યાં છે.
પોપટભાઈ ના સગાઈ ના ફોટા જોઈને ચાહકો તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવી રહા છે અને બંનેની જોડી ખુબ જ સુંદર દેખાઈ રહી છે. પોપટભાઈ આહીર ના મંગેતર પણ ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા છે અને પોપટભાઈ આહિરે લગભગ 1:00 વાગ્યાની આસપાસ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સગાઈ ના ફોટા શેર કરીને ચાહકોને આ વાતની જાણકારી આપી હતી.
હાલમાં પોપટભાઈ ની સગાઈ થઈ છે અને ખૂબ જ સુંદર છોકરી સાથે તેમના લગ્ન પણ થવાના છે. મિત્રો પોપટભાઈ હંમેશા રસ્તા ઉપર રખડતા અને ગરીબ લોકોની મદદ કરે છે અને હંમેશા તેવો જરૂરિયાત મંદ લોકોની મદદ કરવાનું જ વિચારે છે. પોપટભાઈ જ્યારે રસ્તા પર કે કોઈ અન્ય જગ્યા પર કોઈ પણ ગરીબ વ્યક્તિ દેખાય તો તેમની તાત્કાલિક મદદ કરવા પહોંચે છે. અને તેમનું દુઃખ દૂર કરે છે ત્યારે પોપટભાઈ ફાઉન્ડેશન દ્વારા ચાર કરોડ રૂપિયાના ખર્ચો કરવા જઈ રહ્યા છે. હાલમાં આશ્રમ નું કામ શરૂ છે.