Headline
આ છોકરા ને રીક્ષા ઉપર બનવું એક આલીશાન ઘર, આ ઘર માં છે બધી જ સુવિધા ઉપલબ્ધ…જુઓ તસવીરો
અમેરલી જિલ્લા ના આ ગામ ના વતની છે લોકગાયિકા અલ્પાબેન પટેલ જુઓ અલ્પાબેન પટેલના કેટલાક જૂના ફોટાઓ…..
કિંજલ દવે અને પવન જોશી ની સગાઈ તૂટ્યા બાદ કીર્તિ પટેલે વીડિયો બનાવી બોલી આવા શબ્દો, વાયરલ થયો આ વીડિયો
તારક મહેતા શો માં એકદમ સિમ્પલ દેખાવવા વાળી જૂની અંજલિ ભાભી રિયલ લાઈફ માં છે ખુબ જ હોટ, જુઓ એકદમ નવી બોલ્ડ ફોટોઝ…
કેટરીના કૈફે પતિ અને સાસુ સાથે મનાવી રંગ પંચમી, જુઓ કેટ-વિક્કી ની તસવીરો..
દેવો કે દેવ મહાદેવ માં શિવ શંકર ની ભૂમિકા ભજવનાર અભિનેતા મોહિત રૈના એ લગ્ન કર્યા છે આ એક્ટર સાથે..જુઓ બંનેની તસવીરો
અંબાણી પરિવાર ની નાની વહુ રાધિકા મર્ચેન્ટ ની સોશિયલ મીડિયા પર વાયરલ થઇ બોલ્ડ તસવીરો, દીપિકા-આલિયા ની હોટ તસવીરો પણ પડી ગઈ ફીકી, જુઓ તસવીરો
દુનિયા ની કેટલીક સુંદર મહિલા ક્રિકેટર જેમની ખુબસુરતી જોઈ ને ચાંદ પર શરમાઈ જાય છે, આ લિસ્ટ માં બે નામ તો છે ભારતીય મહિલા ક્રિકેટર્સ ના, જુઓ તેમની તસવીરો
20 વર્ષ મોટા પ્રોડ્યુસર ના પ્રેમ માં પડી ગઈ તમિલ ની એક્ટ્રેસ મહાલક્ષ્મી, લગ્ન ના 100 દિવસ થતા જ શેર કરી તેમની લેટેસ્ટ તસવીરો…

10 વર્ષથી વધુ સમય આ યુવતી પોર્નસ્ટાર રહી હતી, પણ હવે લોકો સાથે કરે છે આવું કામ…

પૉર્ન ઈન્ડસ્ટ્રીમાં 10 વર્ષથી વધુ સમય સુપરસ્ટાર રહેલી બ્રિટની ડે લા મોરા એટલે કે જેન્ના પ્રેસલે હવે કંઈક એવું કામ કરી રહી છે કે લોકો ચોકી ગયા છે. તે લોકોને ઈશ્વરના રસ્તે લઈ જઈ રહી છે. પૉર્ન ઈન્ડસ્ટ્રીને તેણે અલવિદા કહી દીધું અને હવે તે પૉર્ન એડિક્ટેડ લોકોની મદદ કરી રહી છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે તે આ કામ કરી રહી છે.

100થી વધુ પૉર્ન ફિલ્મોમાં કામ કરી ચૂકેલી એડલ્ટ સ્ટાર રિચર્ડ નામના એક પાદરીને મળી હતી. બંને વચ્ચે પ્રેમ થયો અને પછી તેમણે લગ્ન કરી લીધા. બસ ત્યારથી જ તેના જીવનમાં નવો વળાંક લીધો અને તેણે એક નવી સફરની શરૂઆત કરી.

પતિ-પત્ની હવે એવા લોકોની મદદમાં જોડાઈ ગયું જે પૉર્ન એડિક્શનથી પીડાતા હતા. ઈન્ટરવ્યુમાં તેણે જણાવ્યું કે મેં ઘણીવાર આ ઈન્ડસ્ટ્રી છોડવાના પ્રયત્નો કર્યા પણ એવું ન કરી શકી. દાદીની સલાહથી હું ગિરજાઘર જવા લાગી જ્યાંથી મારી જિંદગી બદલાઈ ગઈ છે.હું જ્યારે પૉર્ન ઈન્ડસ્ટ્રીમાં હતી ત્યારે ગિરજાઘરવાળા મને જીસસના પ્રેમ વિશે જણાવતા હતા.પવિત્ર ગ્રંથ અને પ્રસાદ આપતા હતા. મેં જ્યારે સાત વર્ષ પહેલા ઈન્ડસ્ટ્રી છોડી હતી ત્યારે તે ગિરજાઘર અને ત્યાંના લોકો ત્યાં હાજર હતા.

Back To Top