Headline
જુઓ ભારતીય ક્રિકેટ ટિમ ના 15 ખુબ જ મશહૂર ક્રિકેટર્સ ની તમે ક્યારેય ના જોઈલી હોય એવી તસવીરો…ઘોની ને ઓળખવો છે ખુબ જ મુશ્કિલ
રસ્તા ઉપર દોડતું વાછરડું અચાનક એકટીવા ચલાવતી મહિલાની સાથે જોરદાર રીતે અથડાતા થયું એવું કે.., ઘટનાના સીસીટીવી ફૂટેજ જોઈને ધ્રુજી જશો..
પોતાના કરતાં ૧૨ વર્ષ નાની ગર્લફ્રેંડ સાથે લિવ ઇન રિલેશનશિપ રહશે ઋત્વિક રોશન, જુઓ બૉલીવુડ ના સૌથી ક્યૂટેસ્ટ કપલ ની રોમેન્ટિક તસવીરો…
બોયફ્રેન્ડ ની બાહોમાં ખોવાઈ આમિર ખાનની છોકરી, બિકીની જુઓ તેમનો હોટ look….
પવન જોશી સાથે સગાઈ તૂટ્યા બાદ મહાકાળી માં ના મંદિરે પોહચી કિંજલ દવે, કર્યું ત્યાં આ ખાસ કામ, જુઓ વિડીયો
64 વર્ષ ની ઉંમરે પુત્રએ પૂરું કર્યું માતા નું પ્લેન માં સફર કરવાનું સપનું, વાયરલ થયો વિડીયો..જુઓ
માં એ જોયું બાળકના મોંઢામાં મોટું કાણું, ગભરાયને ડૉકટર પાસે ગઈ તો મળ્યું એવું જાણવા કે જાણીને આભ ફાટી પડ્યું..
49 વર્ષની ઉંમરે કરિશ્મા કપૂર બીજી વખત કરશે લગ્ન, કપૂર પરિવારમાં ચાલી રહી છે લગ્નની તૈયારીઓ..જાણો કોણ હશે તેમનો બીજો પતિ
મોટા સુપરસ્ટાર હોવા છતાં K.G.F. ફેમ અભિનેતા યશ હજુ પણ કરે છે ખેતી, તેના આલીશાન ‘ફાર્મ હાઉસ’ના પહેલા ક્યારેય જોયા ન હોય તેવા ફોટા જુઓ…

600 કરોડ ની સંપત્તિ ને ઠોકર મારી હતી 44 વર્ષ ની આ અભિનેત્રી એ, કહેવામાં માં આવે છે 34 બાળકો ની માતા

બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં ઘણા એવા કલાકાર છે જેમનું ફિલ્મી કેરિયર વધુ સમય સુધી નથી ચાલી શક્યું. અને લગાતાર ફ્લોપ ફિલ્મો પછી આ કલાકાર ફિલ્મ ઇન્ડસ્ટ્રી થી દુર થઈ ગયા.

એવામાં આજે અમે તમને બોલિવૂડના એક એવા ખૂબસૂરત હિરોઈન વિશે કહેવા જઇ રહ્યા છીએ જે ફિલ્મી દુનિયાથી દૂર થઈને પોતાની જિંદગી ને ક્યારેક લક્ઝરી રીતે જીવી રહી છે. અભિનેત્રીએ ક્યારેક ૬૦૦ કરોડની સંપત્તિ ને પણ ઠોકર મારી દીધી હતી.
આપણે કોઈ બીજું નહીં પરંતુ વાત કરી રહ્યા છીએ બૉલીવુડની ખૂબસૂરત હિરોઈન પ્રીતિ ઝિન્ટા વિષે. પ્રીતિ ઝિન્ટા બોલિવૂડ ફિલ્મ થી દુરી બનાવી લીધી છે પરંતુ આજે પણ કોઈને કોઈ કારણથી લાઈમલાઈટમાં બનેલી રહે છે. દીદી ને મોટા પડદા ઉપર છેલ્લીવાર ફિલ્મ ભૈયાજી સુપરહિટ માં જોવા મળી હતી.

અને આ ફિલ્મ માં તે સનીદેવલ ની સાથે જોવા મળી હતી. પ્રીતિ ની આ ફિલ્મ થી દર્શકો ઘણી જ વધુ ઉમીદ હતી પરંતુ તેમની આ ફિલ્મ દર્શકો ઉમીદ ઉપર ખરી ઉતરી ન હતી અને બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઇ હતી.

પ્રીતિ ને કહેવામાં આવે છે 34 બાળકોની માતા

બૉલીવુડની ખૂબસૂરત હિરોઈન પ્રીતિ ઝિન્ટા ને ઋષિકેશ ના એક અનાથ આશ્રમ થી ૩૪ બાળકીઓને વર્ષ 2009માં ગોદ લેવામાં આવી હતી અને આ બાળકીઓના પાલન પોષણની જિમ્મેદારી પણ પ્રીતિ ઝિંટાએ લીધી છે. પ્રીતિ ઝિન્ટા ઋષિકેશના અનાથાશ્રમની આ 34 બાળકીઓની માતા કહેવામાં આવે છે.

ફિલ્મ નિર્માતા સ્વર્ગીય કમાલ અમરોહી ના પુત્ર અને કમલીસ્તાન સ્ટુડિયોના માલિક શાનદાર અમરોહી અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા ને પોતાની દત્તક પુત્રી માનતા હતા અને તેમણે વર્ષ 2010માં પ્રીતિ ઝિન્ટા ને ગોદ લેવાની ઘોષણા પણ કરી હતી અને તે પોતાની ૬૦૦ કરોડની સંપત્તિ પ્રીતિ ઝિન્ટા ના નામે કરવા માગતા હતા.

પરંતુ કોઇ કારણો ના કારણે પ્રીતિ એ આ 600 કરોડ રૂપિયાની સંપત્તિ ને ઠોકર મારી દીધી હતી અને ૨૯ ફેબ્રુઆરી 2016 એ તેમણે લોસ એન્જેલસમાં દસ વર્ષ નાના પ્રેમી જીન ગુડઈનફ ના સાથે લગ્ન કરી લીધા.

Back To Top