Headline
આ છોકરા ને રીક્ષા ઉપર બનવું એક આલીશાન ઘર, આ ઘર માં છે બધી જ સુવિધા ઉપલબ્ધ…જુઓ તસવીરો
અમેરલી જિલ્લા ના આ ગામ ના વતની છે લોકગાયિકા અલ્પાબેન પટેલ જુઓ અલ્પાબેન પટેલના કેટલાક જૂના ફોટાઓ…..
કિંજલ દવે અને પવન જોશી ની સગાઈ તૂટ્યા બાદ કીર્તિ પટેલે વીડિયો બનાવી બોલી આવા શબ્દો, વાયરલ થયો આ વીડિયો
તારક મહેતા શો માં એકદમ સિમ્પલ દેખાવવા વાળી જૂની અંજલિ ભાભી રિયલ લાઈફ માં છે ખુબ જ હોટ, જુઓ એકદમ નવી બોલ્ડ ફોટોઝ…
કેટરીના કૈફે પતિ અને સાસુ સાથે મનાવી રંગ પંચમી, જુઓ કેટ-વિક્કી ની તસવીરો..
દેવો કે દેવ મહાદેવ માં શિવ શંકર ની ભૂમિકા ભજવનાર અભિનેતા મોહિત રૈના એ લગ્ન કર્યા છે આ એક્ટર સાથે..જુઓ બંનેની તસવીરો
અંબાણી પરિવાર ની નાની વહુ રાધિકા મર્ચેન્ટ ની સોશિયલ મીડિયા પર વાયરલ થઇ બોલ્ડ તસવીરો, દીપિકા-આલિયા ની હોટ તસવીરો પણ પડી ગઈ ફીકી, જુઓ તસવીરો
દુનિયા ની કેટલીક સુંદર મહિલા ક્રિકેટર જેમની ખુબસુરતી જોઈ ને ચાંદ પર શરમાઈ જાય છે, આ લિસ્ટ માં બે નામ તો છે ભારતીય મહિલા ક્રિકેટર્સ ના, જુઓ તેમની તસવીરો
20 વર્ષ મોટા પ્રોડ્યુસર ના પ્રેમ માં પડી ગઈ તમિલ ની એક્ટ્રેસ મહાલક્ષ્મી, લગ્ન ના 100 દિવસ થતા જ શેર કરી તેમની લેટેસ્ટ તસવીરો…

મોં માંથી આ રીતે દૂર કરો લસણની દુર્ગંધ, જાણો કઇ રીતે ???

લસણ ભોજનમાં સ્વાદમાં બમણો વધારો કરી દે છે. સાથે જ લસણ એક ઉત્તમ ઔષધિ પણ છે જે અનેક તકલીફોથી શરીરનું રક્ષણ કરે છે. પરંતુ લસણનું સેવન કરવાથી સૌથી મોટી સમસ્યા ઉદ્ભવે છે મોંમાંથી વાસ આવવાની. લસણની તીવ્ર વાસ જમ્યા પછી પણ મોંમાંથી આવે છે.

લસણમાં સલ્ફરની માત્રા વધારે પ્રમાણમાં હોય છે. આ સલ્ફર રક્તમાં ભળી જાય છે અને તેની વાટે શ્વાસ નળી, ફેંફસાં અને મોંમાં જમા થાય છે. લસણની સુગંધ મોંમાંથી તો બ્રશ કરવાથી દૂર થઈ જાય છે પરંતુ શરીરમાં રહેલા સલ્ફરની અસર વ્યક્તિને પરસેવાની વાસ રૂપે થાય છે.

આ સમસ્યાનો સરળ ઉપાય એ છે તે તમે જ્યારે પણ લસણનું સેવન કરો ત્યારે તેની સાથે તુલસી, ફુદિનો, અજમો જેવી વસ્તુઓનું પણ સેવન કરો.

આ ઉપરાંત દિવસે જો કોઈ લસણવાળી વસ્તુનું સેવન કરો તો ત્યાર પછી સફરજન ખાઈ લેવું. નિષ્ણાંતોના મતે સફરજનમાં લસણની સુગંધને દૂર કરવાની ક્ષમતા છે. તેથી જો તમે લસણ ખાધા પછી સફરજન ખાઈ લેશો તો શ્વાસમાંથી વાસ નહીં આવે.

Back To Top