મનુષ્ય તેના જીવનને રોમાંચક બનાવવા માટે શું નથી કરતો. આ માટે, કેટલાક લોકો વિશ્વભરમાં ફરતા રહે છે અને કેટલાક જુદા જુદા કૃત્ય કરે છે. પરંતુ જો કોઈ સ્ત્રી પોતાના જીવનને રોમાંચક બનાવવા માટે બીજા વ્યક્તિ સાથે સંભોગ કરે છે, તો પછી તેના પતિની સંહમતિ કહેવાય કે કે શું? આ સવાલ તમારા મનમાં જરુર થશે.
આવું જ કંઈક ઇંગ્લેંડના શેફિલ્ડમાં રહેતી એક મહિલાએ કર્યુ છે. આ મહિલાએ પોતાનું જીવન રોમાંચક બનાવવા માટે અત્યાર સુધી 3000 પુરુષો સાથે સંભોગ કર્યો છે. 63 વર્ષીય મહિલાનું કહેવું છે કે તે દર વર્ષે લગભગ 100 પુરુષો સાથે સંબંધ બાંધતી હતી અને તે પતિની સંહમતિથી આવું કરતી હતી.

આ મહિલાએ જણાવ્યું હતું કે બૈરી નામના યુવક સાથે તેના લાંબા સમયથી લગ્ન થયાં હતાં અને આ સમયે તેના બે પુત્ર છે. આ મામલમાં તેઓ માને છે કે પ્રેમ એક વસ્તુ છે અને બંધન બીજી વસ્તુ છે. તમારા જીવનમાં એક જ પાર્ટનર સાથે જિંદગી વિતાવવી અલગ વાત છે અને તેમની સાથે સંભોગ કરવો અલગ.
આ મહિલાને આવું કરવાનો વિચાર અન્ય કોઇએ નહીં પરંતુ તેના પતિએ જ આપ્યો હતો. મહિલાએ કહ્યું કે લગ્ન બાદ તેના પતિએ સેક્સ માટે પાર્ટનર બદલવાની વાત કરી હતી.
જો કે પહેલા તો પતિનો આ વિચાર સાંભળીને મહિલા ખૂબ ગુસ્સે થઈ ગઈ હતી, પરંતુ થોડા સમય પછી તે પોતે પણ તેનાથી સહમત થઈ ગઈ હતી. તે વિચારતી અને માનતી હતી કે જીવનનો અર્થ તેનો સંપૂર્ણ પણે આનંદ માણવો જોઇએ.
મહિલાએ કહ્યું કે તે તેનો પતિ બીજા સાથે સમય વિતાવે છે તો તેને કોઇ વાંધો નથી અને તેના પતિનું પણ એ જ માનવું છે, સાથે જ પત્નીને કોઇ બીજા પુરુષ સાથે જુએ છે તો તેને કોઇ વિરોધ નથી. કારણ કે તે બન્ને જાણે છે કે પ્રેમ માત્ર એકબીજાને જ કરે છે.
મહિલાનું માનવું છે કે આ એક અલગ રીતે જિંદગી જીવવાની રીત છે, જે આ વસ્તુને પચાવવા વાળા લોકો ખૂબ ઓછા છે અને તેને યોગ્ય રીતે કરવું તે દરેક કોઇની વાત નથી.