Headline
“માટલા ઉપર માટલું” સોન્ગ ના દેવ પગલી પોતાની મહેનતની કમાણીથી પોતાની વૃદ્ધ માને જીવનમાં પહેલીવાર વિમાનમાં બેસીને વૃદાંવન લઇ ગયા…જુઓ તસવીરો
બાજરા નો રોટલો, કઢી-ખીચડી, ગીર ગાય નું ઘી, દહીં ‘રાજભા ગઢવી’ એ ગીર ના નેહડા માં લીધું દેશી ભાણું, જુઓ વિડીયો.
બગી માં બેસી ને દુલ્હન ને મારી એવી એન્ટ્રી કે જેને જોય ને વરાજો પણ હોશ ખોય બેઠો…..જુવો વિડીયો
લગ્ન બાદ પતિ કૃણાલ ખેમુ સાથે આ આલીશાન ઘર માં રહે છે સોહા અલી ખાન,
જયારે ગધેડાને કાચ માં તેની જ સુંદરતા ને બતાવામાં આવી તો કંઈક આવું હતું ગધેડા નું રીએક્શન ! વિડીયો જોઈ ને તમે પેટ પકડી પકડી ને હસશો…
શંકરસિંહ બાપુના ઘરે આવ્યો રૂડો પ્રસંગ, પૌત્રના લગ્ન ના રિસેપશન માં આવ્યા દેશભરના મોટા મોટા રાજનેતાઓ થી લઇ ને અભિનેતાઓ, જુઓ કેવી હતી જાહોજલાલી
તમન્ના ભાટિયાએ પહેર્યો એવો ડ્રેસ કે વાંકી વળતા જ દેખાઈ ગયું અંદર નું બધુજ, બની oops મોમેન્ટ નો શિકાર, જુઓ લેટેસ્ટ તસવીરો
હોળી પછી ઉર્ફી જાવેદ ના એરપોર્ટ લુકે મચાવ્યો હંગામો, વીડિયો જોઈને લોકો એ ઉડાવી એવી મજાક કે…જુઓ વિડીયો
રાજસ્થાન ના આલીશાન કિલ્લા માં થયા હતા સ્મૃતિ ઇરાની ની દીકરીના લગ્ન, કંઈક આવો હતો લગ્ન નો માહોલ, આખરે 23 વર્ષ પછી તુલસી-મિહીરને એકસાથે જોઈ ને લોકો થઇ ગયા ખુશ..જુઓ તસવીરો

આ ઉપાય કરશો તો રહેશે કંટ્રોલ મા બ્લડ પ્રેશર….

બ્લડ પ્રેસર એક સાયલન્ટ રોગ કહી શકાય તેને નિયંત્રણમાં રાખવું અતિ આવશ્યક છે બ્લડ પ્રેસરને નિયંત્રણમાં રાખવાના કેટલાંક ઘરગથ્થુ ઉપાયો અપનાવવાથી રાહત થાય છે. અને એ સમય દરમિયાન તાત્કાલીક ડોકટરની મુલાકાત લઇ શકાય છે.

આદર્શ વજન જાળવો તમે વધુ વજન ધરાવતા હોતો વજન ઘટાડો, વધુ વજન દાઇ બ્લડ પ્રેશર (લોહીનું ઉંચુ દબાણ) નું જોખમ વધારે છે. તો સામાન્ય બ્લડ પ્રેસર જાળવી રાખવા માટે અનેક ઉપાયો છે જે નીચે મુજબ છે.

(૧) કાર્ય શીલ રહો તમારા રોજીંદા જીવનની કેટલીક પ્રવૃતિઓ તમને ચુસ્ત રાખશે.

(ર) બપોરના ભોજનના સમય અથવા રાત્રીના ભોજન બાદ ચાલવાનું રાખો

(૩) લીફટને બદલે દાદરા પગથીયાનો ઉપયોગ કરો

(૪) મીઠુ ઓછુ હોય તેવા ઓછા મસાલાવાળો ખોરાક પસંદ કરો.

ખોરાકમાં સોડીયમ કેટલું  છે તેની માહીતી માટે ખોરાક પરના લેબલને તપાસો મીઠા વગરનું અથવા લો સોડીયમ લેબર હોય તેવા ઉત્પાદનો મેળવવા માટે તપાસ કરો, ચીપ્સ, અથાણા, પાપડ, ચટણી જેવી વધુ મીઠાવાળી ચીજ-વસ્તુઓથી દુર રહો, ખોરાકમાં વધારાનું (ઉપરથી) મીઠુ લેવાનું ટાળો, વધુ પડતી ખાંડવાળી મીઠાઇ અને ઠંડા પીણાથી દૂર રહેવાથી ફાયદો થશે.

જો તમે કોઇ બ્લડ પ્રેસરથી પીડાતા હોય તો કોઇપણ પ્રકારની સમસ્યાઓ (કોમ્લીકેશન્સને) ટાળવા માટેની નિયમીત દવાનો ઉપયોગ અતિ આવશ્યક છે.

Back To Top