Headline
જુઓ ભારતીય ક્રિકેટ ટિમ ના 15 ખુબ જ મશહૂર ક્રિકેટર્સ ની તમે ક્યારેય ના જોઈલી હોય એવી તસવીરો…ઘોની ને ઓળખવો છે ખુબ જ મુશ્કિલ
રસ્તા ઉપર દોડતું વાછરડું અચાનક એકટીવા ચલાવતી મહિલાની સાથે જોરદાર રીતે અથડાતા થયું એવું કે.., ઘટનાના સીસીટીવી ફૂટેજ જોઈને ધ્રુજી જશો..
પોતાના કરતાં ૧૨ વર્ષ નાની ગર્લફ્રેંડ સાથે લિવ ઇન રિલેશનશિપ રહશે ઋત્વિક રોશન, જુઓ બૉલીવુડ ના સૌથી ક્યૂટેસ્ટ કપલ ની રોમેન્ટિક તસવીરો…
બોયફ્રેન્ડ ની બાહોમાં ખોવાઈ આમિર ખાનની છોકરી, બિકીની જુઓ તેમનો હોટ look….
પવન જોશી સાથે સગાઈ તૂટ્યા બાદ મહાકાળી માં ના મંદિરે પોહચી કિંજલ દવે, કર્યું ત્યાં આ ખાસ કામ, જુઓ વિડીયો
64 વર્ષ ની ઉંમરે પુત્રએ પૂરું કર્યું માતા નું પ્લેન માં સફર કરવાનું સપનું, વાયરલ થયો વિડીયો..જુઓ
માં એ જોયું બાળકના મોંઢામાં મોટું કાણું, ગભરાયને ડૉકટર પાસે ગઈ તો મળ્યું એવું જાણવા કે જાણીને આભ ફાટી પડ્યું..
49 વર્ષની ઉંમરે કરિશ્મા કપૂર બીજી વખત કરશે લગ્ન, કપૂર પરિવારમાં ચાલી રહી છે લગ્નની તૈયારીઓ..જાણો કોણ હશે તેમનો બીજો પતિ
મોટા સુપરસ્ટાર હોવા છતાં K.G.F. ફેમ અભિનેતા યશ હજુ પણ કરે છે ખેતી, તેના આલીશાન ‘ફાર્મ હાઉસ’ના પહેલા ક્યારેય જોયા ન હોય તેવા ફોટા જુઓ…

બોલીવુડ ની આ અભિનેત્રીએ માત્ર 1500 રૂપિયા થી કઈ રીતે કરોડો કમાઈ લીધા ???, જાણો…

કોની કિસ્મત ક્યારે રાતો રાત ચમકી જાય એ કોઈને ખબર નથી. પરંતુ કિમસ્તને ચમકાવવા માટે મહેનતની જરૂર પડે છે. સખત મહેનત અને પરિશ્રમ દ્વારા સફળતા જરૂર મળે છે.

કંઈક આવું જ બન્યું ટીવી અભિનેત્રી સુરભી ચાંદના સાથે. સુરભી આજે ટીવી જગતનું ખુબ જ મોટું નામ છે. પરંતુ એક સમય એવો હતો જયારે તેની પાસે પોતાની ઓળખ પણ નહોતી.

એક સમય સુરભી એક એવું જીવન જીવતી જેને કોઈ ઓળખતું પણ નહીં. પરંતુ આજે આખા દેશમાં તેની એક આગવી ઓળખ છે.

થોડા દિવસ પહેલા જ આપેલા એક ઇનરવ્યુમાં સુરભીએ જણાવ્યું હતું કે તે વર્ષ 2009માં પોતાના કોલેજનો અભ્યાસ કરી રહી હતી. એ દરમિયાન જ તે મુંબઈમાં ફરવા માટે આવી હતી. અને તે દરમિયાન તેની પાસે માત્ર 1500 રૂપિયા જ હતા. કારણ કે એ સમયે તેના ઘરની હાલત પણ એટલી સારી નહોતી કે ના તે નોકરી કરતી હતી.

સુરભીએ આગળ જણાવ્યું કે તે જયારે મુંબઈ આવી ત્યારે તે તારક મહેતાનો સેટ જોવા માટે ગઈ હતી. એ દરમિયાન સુરભી તો ફક્ત સેટ જોવા માટે ગઈ હતી પરંતુ કિસ્તમને કંઈક બીજું જ મંજુર હતું. અને ત્યાંજ શોના નિર્માતાઓએ સુરભીનું ઓડિશન લઇ લીધું ત્યારબાદ તે શોનો જ એક ભાગ બની ગઈ.

તારક મહેતામાં સુરભીએ સ્વીટીનું પાત્ર ભજવ્યું હતું. અને સુરભીનો આ અભિનય શોના નિર્માતાઓને ખુબ જ પસંદ પણ આવ્યો હતો. ત્યારબાદ તેમને સુરભીને અભિનેત્રી બનાવની સલાહ પણ આપી હતી.

ત્યારબાદ સુરભીને અભિનેત્રી બનવાનો ચસ્કો લાગી ગયો અને આ શો બાદ તેને ઈશ્કબાજ, દિલ બોલે ઓબેરોય જેવા ઘણા મોટા હિટ શોમાં કામ કર્યું.

આજે ટીવી ઇન્ડસ્ટ્રીમાં સુરભીના 10 વર્ષ થઇ ગયા છે. આ દસ વર્ષ દરમિયાન સુરભીએ સખત મહેનત કરી અને આજે તેનું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ ગયું છે. આજે સુરભી કરોડોની માલકીન છે.

Back To Top