Headline
ઈશા ના લગ્ન સમયે ભાવુક થઇ ગયા હતા ધર્મેન્દ્ર, પુત્રી અને પતિ ને રડતા જોઈ ને હેમા માલિની પણ રડવા લાગી હતી..
શું કહે છે આ અદભુત રીતે પાડેલી 40 ફોટો, તસવીરો જોઈને જોવાની નજર બદલી જશે તમારી !
રીવાબા જાડેજાએ આ વ્યક્તિની સગાઈમાં પહોંચીને લગાવ્યા ચાર ચાંદ, પતિ રવિન્દ્ર જાડેજાએ પણ વીડિયો કોલમાં આપી શુભકામનાઓ… જુઓ તસવીરો
ફક્ત મહિલા ને જ યોગ સીખવડનાર આ યોગ ગુરુ દુનિયા માં લે છે સૌથી મોંઘી ફીસ, એક મહિના ની ફી છે લાખો માં, જુઓ ફોટાઓ
આઠ માં ધોરણ માં ભણતી આ છોકરી ના અક્ષર છે દુનિયા ના સૌથી સુંદર અક્ષર, કોમ્પ્યુટર ની પ્રિન્ટ આઉટ જેવી છે તેની હેન્ડરાઈટિંગ…
મહાભારતને કલ્પના કહેનારા જોઈ લો આ 7 સબૂત.. આજેય ધરતી પર પડી છે એ વસ્તુઓ જે મહાભારતમાં હતી.. જોઈને વૈજ્ઞાનિકો ઝુકાવે છે માથું..
સલમાન ખાનની નવી ભાભી ની લેટેસ્ટ તસવીરો આવી સામે, મલાઇકા અરોરા પણ તેની આગળ લાગે છે ઝાંખી..આ ફોટોઝ માં જુઓ તેમનું ફિગર..
સીડી ઉપર બેસીને નમ્રતા મલ્લાએ કરાવ્યું હોટ ફોટોશૂટ, ફિગર જોઈને લોકોનાં મોઢા માંથી સિસકારો નીકળી ગયો…
પહેલીવાર જુઓ અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન ના ૧૦૦ કરોડના બંગલાની અંદરની તસવીરો જુઓ…

શહેર છોડી ને ગુજરાતની આ હિરોઇન રહે છે આ ગામમાં, આવી છે નેહા સુથારની લાઈફ સ્ટાઇલ, જાણો તેમની વિષે…

5-3493

ફિલ્મી દુનિયામાં કરિયર બનાવવી આસાન નથી, આજે ઘણી ગુજરાતી અભિનેત્રીઓ ધોલીવુડમાં અભિનય કરવાનો પ્રયાસ કરી રહી છે, આજે આપણે એક એવી અભિનેત્રી વિશે વાત કરીશું જેની ફિલ્મી દુનિયામાં એન્ટ્રી માત્ર એક સંયોગ હતો.

આમ પણ કહેવાય છે કે જીવનમાં ક્યારેક એવા વળાંક આવે છે જેના વિશે આપણે ભાગ્યે જ વિચાર્યું હોય છે. દરેક અભિનેત્રીની વાર્તા છુપાયેલી હોવી જોઈએ.

અને ગાયકો પણ યુવાનોમાં લોકપ્રિયતા મેળવી રહ્યા છે, આ કલાકારોમાંથી એક છે નેહા સુથાર, ઘણા ગીતોના વીડિયોમાં જોવા મળે છે, નેહા સુથાર આજે ગુજરાતમાં જાણીતું નામ બની ગઈ છે.

તેના ગામની વાત કરીએ તો તે મહેસાણા જિલ્લાના બીજાપુર તાલુકાના સરદારપુર ગામની વતની છે જે મહેસાણાથી 15 કિમી દૂર આવેલું છે. હાલમાં નેહા ગાંધીનગરમાં રહે છે. તેને નાનપણથી જ અભિનય અને નૃત્યનો શોખ હતો.

જો કે તેમના જણાવ્યા અનુસાર તેમના કરિયરની શરૂઆત ગામના રમેશ કાકા નામના એક વ્યક્તિને કારણે થઈ હતી તેમનું કહેવું છે કે રમેશ કાકા ના પ્રોગ્રામમાં ડાન્સ માટે તે ગયા હતા જે બાદ તેમને આગળ આ જ કામ કરવા વિચાર્યું.

તેમને બીકોમ સુધીનો અભ્યાસ કર્યો છે વાત કરીએ તેમના પરિવાર અંગે તો તેમને બે બહેન અને એક ભાઈ છે એક બહેનના લગ્ન થઈ ગયાં છે હાલમાં નેહા સુથાર ભાઈ અને માતા સાથે ગાંધીનગરમાં જ રહે છે.

નેહાબેન સુથાર નો પહેલો પ્રોગ્રામ વિજાપુર નજીક આવેલું ગામ રામપુર ત્યાં હતો આ તેમના કારકિર્દીની શરૂઆતનું પ્રથમ પગથીયું હતું અને પછી તો એક પછી એક કાર્યક્રમની અંદર જવા લાગ્યા હતા.

થોડા સમય પછી તેઓ અમદાવાદ રહેવા આવ્યા હતા થોડા સમય સુધી અમદાવાદની અંદર આવીને તેઓએ નોકરી કરી હતી ત્યારબાદ ચારથી પાંચ વર્ષ સુધી નેહાબેન સુથારે વિપુલભાઈ ના ઘણા બધા કાર્યક્રમો કર્યા હતા.

ત્યારબાદ ચારથી પાંચ વર્ષ સુધી નેહાબેન સુથારે વિપુલભાઇ ના ઘણા બધા કાર્યક્રમો કર્યા હતા અને આલ્બમ અને મોડેલીંગ દ્વારા લોકપ્રિયતા મેળવી બીજા લોકોના ઘરના કામ પણ કર્યા છે એમ જ તેઓએ ખેતરમાં પણ કામ કર્યું છે.

જ્યારે નેહા સુથાર ને પૂછવામાં આવ્યું કે તેમને કેટલો અભ્યાસ કર્યો છે ત્યારે તેમને જવાબ આપતા જણાવ્યું એ 1 થી 12 ધોરણ સુધીનો અભ્યાસ તેને પોતાના ગામની અંદર જ રહીને કર્યો હતો.

અને પછી કોલેજના ત્રણ વર્ષ એટલે કે બી કોમ નો અભ્યાસ માણસા બી એ કોમર્સ કોલેજની અંદર કર્યો હતો તેમણે જણાવ્યું કે જ્યારે તેઓ સ્કૂલમાં હતા ત્યારથી જ એક્ટિંગ અને ડાન્સિંગ તેમજ નાના મોટા પ્રોગ્રામ હોય ત્યારે ભાગ લેતા હતા.

તેમને પહેલેથી જ ડાન્સિંગ અને સિંગિંગમાં ખૂબ જ શોખ રહેલો છે અત્યારે ગુજરાતમાં નેહા સુથાર લગ્નના ગીતો તેમજ ગરબા ગાવામાં ખૂબ જ પ્રખ્યાત બન્યા છે અને તેઓ પોતાના સમાજના ઘણા બધા કાર્યક્રમોની અંદર પણ જાય છે.

તેમજ સોશિયલ મીડિયા ના માધ્યમ દ્વારા પણ નેહા સુથારને ઘણી બધી સફળતા મળી છે એક સમયે બાળપણમાં તેઓએ ઘણી બધી મહેનત કરી હતી તેઓએ બીજા લોકોના ઘરના કામ પણ કર્યા છે.

તેમજ તેઓએ ખેતરમાં પણ કામ કર્યું છે આજના સમયમાં તેઓ પોતાનો ખરાબ સમય નથી ભુલ્યા અને આજે તેઓ જે ઉંચાઈ પર છે તેનું પરિણામ અથાગ પરિશ્રમ છે આજે સોશિયલ મીડિયામાં 1 મિલિયન થી વધારે ફોલોવર્સ છે અને ગુજરાતનાં તમામ કલાકારો સાથે કામ કરી રહ્યા છે

Back To Top