Headline
જુઓ ભારતીય ક્રિકેટ ટિમ ના 15 ખુબ જ મશહૂર ક્રિકેટર્સ ની તમે ક્યારેય ના જોઈલી હોય એવી તસવીરો…ઘોની ને ઓળખવો છે ખુબ જ મુશ્કિલ
રસ્તા ઉપર દોડતું વાછરડું અચાનક એકટીવા ચલાવતી મહિલાની સાથે જોરદાર રીતે અથડાતા થયું એવું કે.., ઘટનાના સીસીટીવી ફૂટેજ જોઈને ધ્રુજી જશો..
પોતાના કરતાં ૧૨ વર્ષ નાની ગર્લફ્રેંડ સાથે લિવ ઇન રિલેશનશિપ રહશે ઋત્વિક રોશન, જુઓ બૉલીવુડ ના સૌથી ક્યૂટેસ્ટ કપલ ની રોમેન્ટિક તસવીરો…
બોયફ્રેન્ડ ની બાહોમાં ખોવાઈ આમિર ખાનની છોકરી, બિકીની જુઓ તેમનો હોટ look….
પવન જોશી સાથે સગાઈ તૂટ્યા બાદ મહાકાળી માં ના મંદિરે પોહચી કિંજલ દવે, કર્યું ત્યાં આ ખાસ કામ, જુઓ વિડીયો
64 વર્ષ ની ઉંમરે પુત્રએ પૂરું કર્યું માતા નું પ્લેન માં સફર કરવાનું સપનું, વાયરલ થયો વિડીયો..જુઓ
માં એ જોયું બાળકના મોંઢામાં મોટું કાણું, ગભરાયને ડૉકટર પાસે ગઈ તો મળ્યું એવું જાણવા કે જાણીને આભ ફાટી પડ્યું..
49 વર્ષની ઉંમરે કરિશ્મા કપૂર બીજી વખત કરશે લગ્ન, કપૂર પરિવારમાં ચાલી રહી છે લગ્નની તૈયારીઓ..જાણો કોણ હશે તેમનો બીજો પતિ
મોટા સુપરસ્ટાર હોવા છતાં K.G.F. ફેમ અભિનેતા યશ હજુ પણ કરે છે ખેતી, તેના આલીશાન ‘ફાર્મ હાઉસ’ના પહેલા ક્યારેય જોયા ન હોય તેવા ફોટા જુઓ…

આ નાની બાળાનો સોશિયલ મિડીયામા વિડિઓ ધુમ મચાવે છે, આ બાબતે મોદી પણ કઇક બોલ્યા…

સોશિઅલ મિડિયા માં આ સમયે ચાર વર્ષ ની બાળા નો વિડિયો વાયરલ થતાં જ આખાં વિશ્વ માં ભારતીય બાળા એ લોકો નું ધ્યાન ખેંચ્યું. વંદેમાતરમ ગાઇ ને સહુ ને આશ્ચર્યચકિત કરી દીધા હતા.

આ વિડીયો ને લાખો લોકો એ ખૂબ પસંદ કર્યો છે. આ વિડીયો માં અસ્થેર હમટે નો અવાજ ખૂબજ સ્વીટ છે. મિઝોરમ ની રેહવાશી અસ્થેર હમટે આ વિડિયો માં યુ-ટયુબ પર “માં તુજે સલામ” અને વંદેમાતરમ ગીત ગાયું હતું.

એ વડાપ્રધાન મોદીજી એ જોયું ત્યારે મોદીજી એ ટ્વિટ કરીને લખ્યું,  ખુબ સુંદર અને વખાણવા જેવું ” અસ્થેર હમટે” નામની ચાર વર્ષ ની બાળા એ ભારત નું નામ વિશ્વ માં રોશન કર્યું છે એ બદલ અમને ગર્વ છે.

એ બાળા એ નવાં અંદાજ માં મોહક સ્મિત સાથે વંદેમાતરમ ગીત ગાતાં જ મિઝોરમ નાં મુખ્યમંત્રી જોરમથાગા એ વિડીયો ટ્વીટર પર પોસ્ટ કરીને બાળા ની ખુબ જ પ્રસંશા કરી હતી.

એ બાળા એ વિડીયો ની ડિસકરિપશન માં લખ્યું કે “મારાં પ્રીય ભાઈઓ-બહેનો,  આપણે ભારતીયો ભાષા, સંસ્કૃતિ, જીવનશૈલી, વગેરે અલગ હોવા છતાં એકતા અને અખંડિતતા માટે ગર્વ અનભવશું .

ચાલો આપણે દેશ નાં સારાં બાળકો બની દેશનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન કરીએ”. આ બાળકી નાં યુ ટ્યુબ ચેનલ પર આજસુધી માં ૭૩ હજાર થી વધુ સબ્સક્રાઈબર છે.

૨૫ ઓક્ટોબરે તેણી એ વંદેમાતરમ ગીત પોસ્ટ કર્યું જેને અત્યાર સુધી માં ૫ લાખ થી વધુ લોકો જોઈ ચૂકયા છે.

Back To Top