Headline
જુઓ ભારતીય ક્રિકેટ ટિમ ના 15 ખુબ જ મશહૂર ક્રિકેટર્સ ની તમે ક્યારેય ના જોઈલી હોય એવી તસવીરો…ઘોની ને ઓળખવો છે ખુબ જ મુશ્કિલ
રસ્તા ઉપર દોડતું વાછરડું અચાનક એકટીવા ચલાવતી મહિલાની સાથે જોરદાર રીતે અથડાતા થયું એવું કે.., ઘટનાના સીસીટીવી ફૂટેજ જોઈને ધ્રુજી જશો..
પોતાના કરતાં ૧૨ વર્ષ નાની ગર્લફ્રેંડ સાથે લિવ ઇન રિલેશનશિપ રહશે ઋત્વિક રોશન, જુઓ બૉલીવુડ ના સૌથી ક્યૂટેસ્ટ કપલ ની રોમેન્ટિક તસવીરો…
બોયફ્રેન્ડ ની બાહોમાં ખોવાઈ આમિર ખાનની છોકરી, બિકીની જુઓ તેમનો હોટ look….
પવન જોશી સાથે સગાઈ તૂટ્યા બાદ મહાકાળી માં ના મંદિરે પોહચી કિંજલ દવે, કર્યું ત્યાં આ ખાસ કામ, જુઓ વિડીયો
64 વર્ષ ની ઉંમરે પુત્રએ પૂરું કર્યું માતા નું પ્લેન માં સફર કરવાનું સપનું, વાયરલ થયો વિડીયો..જુઓ
માં એ જોયું બાળકના મોંઢામાં મોટું કાણું, ગભરાયને ડૉકટર પાસે ગઈ તો મળ્યું એવું જાણવા કે જાણીને આભ ફાટી પડ્યું..
49 વર્ષની ઉંમરે કરિશ્મા કપૂર બીજી વખત કરશે લગ્ન, કપૂર પરિવારમાં ચાલી રહી છે લગ્નની તૈયારીઓ..જાણો કોણ હશે તેમનો બીજો પતિ
મોટા સુપરસ્ટાર હોવા છતાં K.G.F. ફેમ અભિનેતા યશ હજુ પણ કરે છે ખેતી, તેના આલીશાન ‘ફાર્મ હાઉસ’ના પહેલા ક્યારેય જોયા ન હોય તેવા ફોટા જુઓ…

વિદુરનીતિ કહે છે કે આ 5 લોકોને રહેશે હંમેશા પૈસાની તંગી, તેમના ઘરે નથી પધારતા માતા લક્ષ્મીજી

ચાણક્ય નીતિ વિશે તમે બધાએ સાંભળ્યું જ હશે. તેવી જ બીજી એક નીતિ છે જેનું નામ છે વિદુરનીતિ. વિદુરજી મહાભારતના સમયમાં બધાથી પ્રભાવશાળી વ્યક્તિમાંથી એક હતા.

તેમણે દરેક વિષય પર ઉંડાણપૂર્વક અને સટીક જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. તે જ્યારે પણ કોઈ વિષય પર પોતાનું મંતવ્ય આપતા હતા, ત્યારે સામેવાળાને સંપૂર્ણ લાભ મળતો હતો. તેમના દ્વારા કહેવામાં આવેલી દરેક વાતો અને નિર્ણય ખૂબ જ સમજી વિચાર્યા પછી જ કહેતા હતા.

અનેક વિદ્વાનો તો એવું પણ માને છે કે પાંડવોએ મહાભારતમાં જે જીત પ્રાપ્ત કરી છે, તેમાં વિદુરજીની કોટી નીતિનું પણ ખુબ જ મોટું યોગદાન છે. તેવામાં લોકો આજે પણ તેમની વાત અલગ-અલગ વિષય પર જાણવા માંગે છે. આજે તમને તેમની તે નીતિ વિશે જણાવીશું, જેમાં તેમણે કહ્યું છે કે આ પ્રકારનાં લોકોની પાસે લક્ષ્મી નથી રહેતી અને આ પ્રકારનાં લોકોને હંમેશા ધનની કમીનો સામનો કરવો પડે છે.

ખુબજ શ્રેષ્ઠ

વિદુર નીતિ અનુસાર જે વ્યક્તિ ખૂબ જ શ્રેષ્ઠ રહે છે, તેની પાસે માં લક્ષ્મીની કૃપા નથી રહેતી. તેનું કારણ એ છે કે વ્યક્તિને પોતાની શ્રેષ્ઠતા પર ખૂબ જ ઘમંડ હોય છે. લક્ષ્મીજીને આવા ઘમંડી અને અહંકારી લોકો બિલકુલ પસંદ નથી આવતા.

અતિશય દાની
વિદુરજી અનુસાર અતિશય દાની પ્રકારનાં લોકોનાં ઘરમાં પણ માં લક્ષ્મી નથી પધારતા. તેનું કારણ એ છે કે અતિશય દાની વ્યક્તિ દાન કર્યા પહેલા પોતાના ઘર પરિવાર અને તેમના ભવિષ્ય વિશે નથી વિચારતા. તેમને તે ખબર નથી રહેતી કે દાન કર્યા પછી તેમના ઘરમાં પણ કંઈક વધશે કે નહીં.

અતિ શુરવીર

વિદુરનીતિનું માનીએ તો હતી શુરવીર એટલે કે ખૂબ જ બહાદુર વ્યક્તિ પાસે પણ માં લક્ષ્મી નથી રહેતા. તેનું એક કારણ છે કે આ વ્યક્તિને પોતાની બહાદુરી અને શક્તિનો ખૂબ જ ઘમંડ હોય છે. તેમને લાગે છે કે તેના બળ પર તે પૂરી દુનિયા પર રાજ કરી શકે છે.

ખૂબ જ વધુ વ્રત અને નિયમોનું પાલન કરતા
વિદુર નીતિ અનુસાર જે વ્યક્તિ વ્રત અને નિયમોનું પાલન વધારે કરે છે, તેમની ઉપર માં લક્ષ્મીની કૃપા નથી રહેતી. એ જ કારણ છે કે તે વ્યક્તિને કોઈ ધનવાન કે લાલચની આવશ્યકતા નથી થતી.

બુદ્ધિમત્તા ઘમંડી
પોતાની બુદ્ધિ પર અહંકાર કરતા લોકોના ઘરમાં માં લક્ષ્મી નથી આવતા. આવા વ્યક્તિને આ વાતનું અભિમાન હોય છે કે તે પોતાની બુદ્ધિના બળ પર હંમેશા ધનવાન બની રહેશે.

Back To Top