Headline
ખોપરી માં ભોજન કરતા કાપાલિકા સંપ્રદાય વિષે વાંચી તમે પણ ધ્રુજી જશો, જાણો શિવજીની કઠોર તપસ્યા કરનાર અઘોરી સાધુ વિષે
આ ૭ રાશિની છોકરીઓ હોય ખુબ શકીલી, હર એક સેકન્ડે પોતાના બોયફ્રેન્ડ પર રાખે છે ચાંપતી નજર
આગમવાણી : દેવાયત પંડિત
હું તારી બોડી ની દરેક ઈંચ જોવા માગુ છું, ડાયરેક્ટરે આ અભિનેત્રી પાસે કરી આવી અશ્લીલ માગ
જો તમને ઘરમાં કાળી કીડી દેખાય તો તાત્કાલીક ખવડાવો આ વસ્તુ, તમારું ભાગ્ય ચમકશે હીરાની જેમ
ગોરખ વાણી
ટૂંકી પણ વિશાળ અર્થ થાય છે એવી ૩૫ – દુલાભાયા કાગ વાણી
માટલાનું પાણી પીવાના છે અનેક ફાયદા, ગંભીર રોગો સામે આપે છે રક્ષણ
રોજ કાજુ ખાવાથી થશે કંઇક આવું, જે જોઇને તમારા હોંશ ઉડી જશે

તમારા બાળકોની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવો હોય તો ખવડાવો પપૈયું..

બાળકોને ફળો ખૂબ ભાવતાં હોય છે અને ફળો તેમના સ્વાથ્ય માટે સારાં રહે છે . પપૈયાની વાત કરીએ તો પપૈયામાં વિટામિન એ , બી , સી અને ઈ જેવાં ભરપૂર પ્રમાણમાં પોષકતત્ત્વો રહેલાં છે .

આ ઉપરાંત તેમાં ફોલિક એસિડનો પણ સારો સ્ત્રોત હોય છે . તેમજ તેમાં સોડિયમ , આયર્ન , કેલ્શિયમ , પોટેશિયમ , મેગ્નેશિયમ અને લાઈકોપિન જેવાં તત્ત્વો પણ ભરપૂર માત્રામાં હોય છે . આટલાં બધાં પોષકતત્ત્વો હોવાને કારણે બાળકોને પપૈયું ખવડાવવું સ્વાસ્થ માટે ફાયદાકારક છે .

બાળકોને પપૈયું ખવડાવવાથી તેમની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. બાળકોના પેટમાં કૃમિ હોવાની સમસ્યા વધારે જોવા મળે છે .

પપૈયું ખવડાવવાથી આ સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે.પપૈયામાં ભરપૂર માત્રામાં ડાયટરી ફોલેટ હોય છે જે બાળકોના વિકાસમાં મદદ કરે છે . ફોલેટ મેટાબોલિઝમને ઠીક કરવામાં તેમજ મગજના વિકાસમાં પણ અસરકારક છે .

આ ઉપરાંત પપૈયામાં વિટામિન એ પણ હોય છે જે બાળકોના વિકાસ માટે જરૂરી પોષકતત્ત્વો પૂરાં પાડે છે . વિટામિન એ મોટાભાગે બાળકના જન્મ પછી શરૂઆતનાં વર્ષોમાં આંખોનું તેજ બનાવવા માટે જરૂરી હોય છે .

એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે બાળકોને કોઈપણ વસ્તુની ધીરેધીરે શરૂઆત કરવી . કોઈપણ ફળ બાળકોને પચવામાં હલકું રહે છે કે કેમ તે વાતનું ખાસ ધ્યાન રાખી પછી જ તેમને ફળો ખવડાવવાં જોઈએ .

શરૂઆતમાં બાળકોને ફળો થોડા પ્રમાણમાં આપવાં અને ત્યારબાદ ધીરેધીરે તેની માત્રામાં વધારો કરવો . તેમજ બાળકોને પપૈયું ક્યારેપણ અધકચરું કાચું આપવું નહી નહીતો બાળકોને પેટમાં દુખાવાની સમસ્યા થઈ શકે છે.

Back To Top