શરદ પૂનમના દિવસે 21 ચોખાના દાણાથી કરો આ ઉપાય…

મિત્રો, શરદ પૂનમ એટલે મનને પ્રફુલિત કરવાની ઋતુ શરદ પૂનમ મંગલ દિવસ છે માન્યતા મુજબ આ દિવસે લક્ષ્મીજી આખી રાત્રી દરમિયાન ભ્રમણ કરે છે આથી લોકો લક્ષ્મીજીને વધારવાનું બિંદુ દરિયાની છાપ માં પડે તો મોતી બની જાય છે આ પૂનમને એટલા માટે જ માણે કઠારી પૂનમ કહેવામાં આવે છે.

શરદપૂનમની રાત્રે ચંદ્ર સામે જોતા દોરો પરભવાની પ્રક્રિયા કરવામાં આવે તો આખો નિરોગી બને છે આંખોનું તેજ વધે છે તેવીમાન્યતા છે મહાકાવ્ય રામાયણના સર્જક મહર્ષિ વાલ્મિકી જયંતિ તરીકે પણ ઉજવાય છે પ્રેમ મુદ્રિત માસે કહો શ્રી રામ રામ પાપ કરે દુખ મિટેલે કે રામ નામ શરદપૂર્ણિમા એ યોવનના થનગણાટ છે ગમે તેવી ઋતુ છે ચંદ્ર એટલે પૂર્ણતાનું પ્રતીક શ્રીમદ ભાગવતના 10 મા શ્લોકમાં આવે છે કે શરદપૂનમની રાત્રે સાથે મહારાષ્ટ્ર પૂનમ પણ કહે છે.

વ્રજ એટલે કે રાસ લીલાનું વૈકુંઠ રાસ ગરબાઆજે પણ રમાય છે એટલા માટે શરદ પૂનમ નું મહત્વ ખૂબ જ વધી જાય છે મિત્રો શરદ પૂનમે પ્રભુને વાંસળીના સૂર છેડ્યા હતાઠાકોરજીની આ વેણુ આજે પણ ભગવદીઓને વૃંદાવનમાં સંભળાય છે જે પ્રભુનો આશ્રમ રાખે તેને ઠાકોરજી વાંસળી સંભળાવે છેવ્રજ એટલે વેણુ ઘેનું અને રેણુ ગોપીઓનો ઠાકોરજી પ્રત્યેનો ભાવ વરણી ગોપી અને પ્રેમ ધ્વજ કહેવામાં આવે છે.

ગોપીઓ રાસમાં જવાની અને પ્રભુ મિલન એટલી ઉત્કૃષ્ટા હતી કે આંખે લગાવવાનું કાજલ ગાલે લગાવ્યું કેવો ગોપીઓનો પ્રેમ હશે તમે જાણી શકો છો ઈશ્વરને મળવાની આવી ભાવના હોય તો જીવનમાં પૂનમ મૂકે ગોપી ગીત અને ભારતનું કૃષ્ણ પ્રેમનું સર્વત્ર ગીતા છે શરદની રાત શ્રેષ્ઠ રાત્રી ગણાય છે.

પ્રભુએ રાસ ખોલ્યો અને શ્રેષ્ઠતા નું પ્રતીક છે શરદે દૂધ પૌવા ખાવાના રિવાજ છે વરસાદની વિદાયશરદનું આગમન એક અનુસંધાન છે આયુર્વેદના શાસ્ત્ર મુજબ શરીરમાં જે પિત્ત પ્રકોપ થયો હોય તે દૂધ પૌવા ખાવાથી નાશ પામે છે દૂધપિત દુશ્મન છે.

ચંદ્રના કિરણો દૂધપવામાં ભળવાથી દમ દર્દીઓને ફાયદો કરે છે અને એટલું જ નહીં ભગવાન શ્રીકૃષ્ણએપૂનમનો મહિમા યુધિષ્ઠિરને સમજાવતા કહ્યું હતું કે શરદપૂર્ણિમાની રાત્રી મને ખૂબ ગમે છે પૂનમે કરેલું સ્થાન યાત્રા દર્શન પ્રભુને ધરેલો ભોગ ખૂબ જ પસંદ હોય છે ભગવાનને તો આવી રીતે આજના દિવસે તમારે બધાએ જરૂર કરવું જોઈએ.

વર્ષભરમાં આવવાવાળી દરેક પૂર્ણિમાનું મહત્વ ખૂબ જ ધરાવતું હોય છે પરંતુ શરદપૂર્ણિમાની બાકી બધાથી બહુ ખાસ છે શાસ્ત્રો મુજબ આ દિવસે સામાન્ય લોકો માટે લાભકારી હોય છે હિન્દુ કેલેન્ડર પ્રમાણે વિક્રમ સવંતના તરીકે ઓળખવામાં આવે છે આ દિવસે ચંદ્રપૂર્ણ કળાએ ખીલે છે જે એક માળ વાલા એક ક્ષણ હોય છે આ દિવસે અનેક જગ્યાઓએ શરદ ઉત્સવ મનાવવામાં આવે છે.

Back To Top