શ્રીમદ ભગવત ગીતાના 7 અણમોલ વચનો…

નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. તમને શ્રીમદ ભગવદ્ ગીતામાં બતાવેલા સાત અમૂલ્ય વચનો ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યા છે તે જણાવવાના છીએ તો અંત સુધી વીડિયોને સાંભળતા રહેશો અને જો હજુ સુધી ધાર્મિક મંત્ર પરિવારમાં જોડાયા ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અત્યારે જ જોડાઈ જજો તો ચાલો શરૂ કરીએ આજના આધાર્મિક વીડિયોને આપણને જીવન જીવવાની કળા પણ શીખવે છે.

ભગવદ ગીતા કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો તેમાંથી બહાર કાઢીશકે છે કોઈ વ્યક્તિ તેના જીવનમાં હિન્દુ ધર્મના આ મહાન પુસ્તક એટલે કે શ્રીમદ ભગવદ્ ગીતાના ઉપદેશો જો પોતાના જીવનમાં ઉતારે તો તેને ખરેખર દરેક સમસ્યાનો સામનો કરતા આવડી જાય અને તે કોઈ પણ ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરી શકે છે 5000 વર્ષ પહેલાં આપવામાં આવ્યો હોય પરંતુ ગીતાના આ ઉપદેશો દરેક વાત માનવ જીવનમાં એટલી જ લાભદાયક છે.

આજે પણ એટલી જ લાગુ પડે છે જેટલી એ સમયે ધર્મ ક્ષેત્ર કુરુક્ષેત્રમાં અર્જુન માટે હતી તો હવે ધ્યાનથી સાંભળજો ભગવાન શ્રીકૃષ્ણએ કહેલા તેમના વચન હું તમને સંભળાવા જઈ રહ્યો છું જેમાં સૌથી પહેલું છે કે માનવ શરીરના સ્વર છે અને આત્મા જ અમર છે.

ભગવાન શ્રીકૃષ્ણના જણાવ્યા અનુસાર માનવ શરીર ફક્ત અને ફક્ત કાપડના એક ટુકડા સમાન છે કે પછી કોઈ પણ ભૌતિક વસ્તુ સમાનછે એટલે કે જેમ આપણે દરરોજ કપડાં બદલીએ તેવી જ રીતે દરેક જન્મમાં આત્મા એક શરીરમાંથી બીજા શરીરમાં જાય છે જે શરીર બદલે છે.

જે લોકો માત્ર શરીર પ્રત્યે આકર્ષિત થાય છે આવા લોકો માટે ગીતાનો આ ઉપદેશ એક મહાન પાઠ શીખવે છે કે જીવનમાં આપણું લક્ષ્ય એ શરીરની પ્રસન્નતા નથી પરંતુ આત્માની મુક્તિ છે કોઈ ક્ષેત્રના યુદ્ધમાં કૃષ્ણ અર્જુનને કહે છે જન્મ અને મૃત્યુ એ જીવનનું એક ચક્ર છે જેને જાણવું અને સમજવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે જીવનનું એક જ સત્ય છે અને તે છે મૃત્યુ અર્થાત જેણે આ દુનિયામાં જન્મ લીધો છે તેને એક દિવસ આ દુનિયા છોડીને જવાનું જ છે તેમ છતાં દરેક પોતાના મૃત્યુથી ડરતો હોય છે.

જેના લીધે તે જીવતો રહીને પણ ખુશ નથી રહી શકતો એટલા માટે કોઈપણ વ્યક્તિએ મૃત્યુનો ભાઈ ક્યારે પણ રાખવોજોઈએ કારણકે મૃત્યુ એ એક અંતિમ સત્ય છે જે એક બે એક દિવસ તો આવવાનું જ છે એટલા માટે કોઈએ પણ મૃત્યુનો ભાઈ દરરાખવો જોઈએ ત્યાર પછી બીજી વાત છે કે ક્રોધ એ વ્યક્તિનું નાશ કરે છે કે ક્રોધ એ વ્યક્તિના મનમાં શંકા ઉત્પન્ન કરે છે અને તેના લીધે બુદ્ધિનો નાશ થાય.

છે એટલા માટે રાખવો જોઈએ એટલે મનુષ્ય કેટલીક વાર ગુસ્સામાં એવું છે જેનાથી તેમને ઘણું બધું નુકસાન થતું હોય છે તેથી વ્યક્તિએ ક્રોધની પરિસ્થિતિને ટાળીને હંમેશા શાંતિ રહેવું જોઈએ કારણકે ગુસ્સામાં લીધેલા નિર્ણયોથી વ્યક્તિને નુકસાન થતું હોય છે ત્યાર પછી ત્રીજી વાત છે કે માણસ તેના કર્મોને ક્યારેય છોડી નથી શકતો ભગવાન શ્રીકૃષ્ણએ ગીતાસારમાં આ વાત સમજાવતા કહ્યું છે કે કોઈપણ વ્યક્તિ પોતાના કર્મ બંધનમાંથી ક્યારેય પણ મુક્ત નથી થઈ શકતો એટલા માટે દરેક વ્યક્તિએ પોતાનું કર્મ કરતા રહેવું જોઈએ.

એટલે કે જે લોકો પોતાના કર્મ કરવાનું છોડી દેશે તે હંમેશા ગાંડાઓની જેમ ભટકતા રહે છે એટલે કોઈ પણ મનુષ્ય પોતાનું કર્મ કર્યા વગર સફળતા કે પછી યોગ નિષ્ઠાને પ્રાપ્ત નથી કરી શકતો કુદરતી વ્યક્તિને કોઈને કોઈ કર્મ કરવાની ફરજ પાડે છે અને જે વ્યક્તિ પોતાના કર્મથી ભાગે છે બચવા માંગે છે તે બહારથી તો કર્મ ને છોડી દેશે પરંતુ તેનું મન કર્મમાંથી બહાર નથી નીકળી શકતું એટલા માટે જેવો વ્યક્તિનો સ્વભાવ હોય છે તે જ પ્રમાણે તે પોતાનું કર્મ કરે છે.

ત્યાર પછી ચોથી અનમોલ બાદ કહે છે કે મને કામમાં રાખવું ગીતા સાર માં આપવામાં આવેલા ઉપદેશ એ લોકો માટેછે જેઓ તેમના મન પર નિયંત્રણ નથી રાખી શકતા તેમનું ભટકતું હોય છે કારણ કે આવા લોકોનું મન એક ચિત્ત નથી હોતું શાંત નથીબરાબર હોય ત્યારે તેનું મન પણ યોગ્ય રીતે કામ કરે માટે હંમેશા તમારા મનને નિયંત્રણ જે વ્યક્તિ પોતાના મનને કાબુમાં ન રાખી શકીએ અને ખરાબ વિચારતો રહે ધીમે પાપી બનવા લાગે છે.

તેના કોઈ પણ કામ સરળતાથી પૂર્ણ નથી થતા ત્યાર પછી પાંચમો અદભુત વચન અને સૌથી મહત્વની વાત છે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે જે વ્યક્તિ પોતાના કર્મ કરતા પહેલા એના પરિણામ વિશે વિચારે છે તેમના માટે ઉપદેશ એક મહાન પાઠ ભણાવે છે.

તેનું પરિણામ શું એટલા માટે વ્યક્તિએ તેના મનમાં આ પ્રકારની ચિંતા ને કોઈ પણ રીતે સ્થાન આપવું જોઈએ કે તેના કર્મનું પરિણામ શું આવશે અથવા કોઈ કાર્ય કર્યા પછી તે ખુશ થશે કે નહીં કારણ કે જો તમે સારું કર્મ કરશો તો તમને ચોક્કસપણે સારું પણ મળવાનું છે અને જો તમે ખરાબ કર્મ કરો છો તો ધ્યાન રાખજો ગમે તે થઈ જાય આકાશ પાતાળ ઉદાસ થઈ જાય છતાં પણ તમને તે પરિણામ ખરાબ જ પ્રાપ્ત થવાનું છે.

એટલા માટે હંમેશા સારા કર્મ કરો પરંતુ ફળની ચિંતા ન કરો ઉપરવાળા ભગવાન પર છોડી ત્યાર પછી છઠ્ઠી વાત જણાવતા ભગવાન શ્રીકૃષ્ણ કહે છે પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરતા રહો જો કોઈ વ્યક્તિ તેના જીવનમાં ગીતા સાર ના ઉપદેશને અપનાવીને તો તે ચોક્કસ સફળ વ્યક્તિ બની જાય જીવ વ્યક્તિ પૂર્ણ વિશ્વા સ સાથે પોતાનું પ્રયાસ કરે છે તે નિશ્ચિત રૂપે પોતાનું લક્ષ પ્રાપ્ત કરે છે.

Back To Top