હનુમાન દાદાના મંદિરમાં થયો ચમત્કાર…

જ્યાં લોકો વિદેશ જવા માટે છે અને તેમને માનતાપુરી પણ થાય છે. નરેન્દ્ર મોદી પણ આ મંદિરમાં અમેરિકા જવા માટે વિજાની માનતા માની હતી અને પછી તેમને અમેરિકા જવા માટે વિઝા મળ્યો હતો.

આ મંદિર અમદાવાદના ખાડા વિસ્તારમાં દેસાઈ માં આવેલું છે લોકોને માનતા છે કે જે લોકો પણ પોતાના બીજાની મહાનતા લઈને આ મંદિરમાં આવે છે તેમને માનતા હનુમાન દાદા જરૂરથી પૂરી કરે છે અને આ મંદિરમાં ખાલી અમદાવાદ જ નહીં પણ આખા દેશમાંથી લોકો પોતાની માનતા માનવા માટે અહીં આવે છે.

મંદિરના પૂજારીનું પણ કેવું છે કે અહીં આવતા દરેક ભક્તોની મનોકામના હનુમાન દાદા પૂરીકરે છે અહીં આવતા ભાઈ પોતાનો પાસપોર્ટ પૂજારીને આપે છે અને પોતાની બતાવે છે જે લોકો પણ અહીં બીજાને માનતા માને છે તેમની મનોકામના હનુમાનદાદા જરૂર પૂરી કરે છે.

આ સાથે સાથે પૂજા પણ કરવામાં આવે છે અત્યાર સુધી અનુમાન જનરલ લોકોની મનોકામના પૂરી કરી ચૂક્યા છે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા નરેન્દ્ર મોદી માટે વીજાની માનતા માનવામાં આવી હતી.

Back To Top