Headline
ખોપરી માં ભોજન કરતા કાપાલિકા સંપ્રદાય વિષે વાંચી તમે પણ ધ્રુજી જશો, જાણો શિવજીની કઠોર તપસ્યા કરનાર અઘોરી સાધુ વિષે
આ ૭ રાશિની છોકરીઓ હોય ખુબ શકીલી, હર એક સેકન્ડે પોતાના બોયફ્રેન્ડ પર રાખે છે ચાંપતી નજર
આગમવાણી : દેવાયત પંડિત
હું તારી બોડી ની દરેક ઈંચ જોવા માગુ છું, ડાયરેક્ટરે આ અભિનેત્રી પાસે કરી આવી અશ્લીલ માગ
જો તમને ઘરમાં કાળી કીડી દેખાય તો તાત્કાલીક ખવડાવો આ વસ્તુ, તમારું ભાગ્ય ચમકશે હીરાની જેમ
ગોરખ વાણી
ટૂંકી પણ વિશાળ અર્થ થાય છે એવી ૩૫ – દુલાભાયા કાગ વાણી
માટલાનું પાણી પીવાના છે અનેક ફાયદા, ગંભીર રોગો સામે આપે છે રક્ષણ
રોજ કાજુ ખાવાથી થશે કંઇક આવું, જે જોઇને તમારા હોંશ ઉડી જશે

આ છે બુલેટ ની સાથે જોડાયેલી અમુક દિલચસ્પ અને રોચક વાતો…

કોઈ બાઈક લવરને તમે પૂછો કે તમારી ફેવરીટ અને કમ્ફર્ટેબલ બાઈક કઈ તો તે કદાચ બુલેટને જ પસંદ કરશે! આખરે રોયલ એનફિલ્ડ માં એવું શું છે કે જે આને રોયલ બાઈક બનાવે છે? તમે પણ બુલેટના વખાણ તો ઘણા સાંભળ્યા હશે પરંતુ આ બાઈક ખાસ શું કામ છે એ નહીં જાણતા હોવ!

તો ચાલો આપણે બતાવીએ બુલેટથી જોડાયેલી અમુક દિલચસ્પ અને રોચક વાતો…

રોયલ એનફિલ્ડ દુનિયાની સૌથી જૂની મોટરસાયકલ કંપની છે અને ખાસ વાત એ છે કે આ બાઈક આજે પણ બની રહી છે અને લોકો વચ્ચે પહેલા કરતાં પણ વધુ પોપ્યુલર છે.

ભારતમાં બે પૈડા વાળા વાહનમાં ડીસ્ક બ્રેક ની સુવિધા આપવા વાળી રોયલ એનફિલ્ડ પહેલી કંપની હતી.

1965 માં ભારત સરકારે બુલેટને ભારતીય સીમાની રક્ષા માટે એટલે કે પેટ્રોલિંગ માટે બેસ્ટ મોટરસાયકલ માન્યું હતું. સરકારે 350cc ના 800 બુલેટ નો ઓર્ડર કર્યો હતો.

ઇન્ડિયન આર્મીમાં અમુક જગ્યાએ હાલમાં પણ હજારો જેટલા રોયલ એનફિલ્ડ નો ઉપયોગ થઈ રહ્યો છે.

2001માં આ કંપની વાર્ષિક 25000 મોટરસાયકલ વેચતી હતી. અને આજે આ કંપની ખાલી એક મહિનામાં ૩૦ હજારથી વધુ બાઈક વહેંચે છે.

1970 માં આ કંપનીએ ભારતમાં 650 અને 700 cc ની બાઈક બનાવવાની શરૂ કરી હતી, પરંતુ વેચાણ ન થવાથી આ બનાવવાનું બંધ કરી દીધું.

1990 માં આ કંપનીએ ડીજલ વાળી મોટરસાયકલ ટૉરસ બનાવવાનું શરૂ કર્યુ હતું. પરંતુ આ બાઈક પણ ન ચાલતા કંપનીએ 2002 માં આ પણ બનાવવાનું બંધ કરી દીધું હતું.

રૉયલ એન્ફિલ્ડના અસલી લોગો માં એક શીલ્ડ હતું અને એની પર સ્લોગન લખાયું હતું ‘મેઈડ લાઈક અ ગન, ગોઝ લાઈક અ બુલેટ’

1984 માં એનફિલ્ડ ઇન્ડિયાએ ભારતમાં આ મોટરસાયકલ બનાવીને યુકે એક્ષ્પોર્ટ કરવાનું ચાલુ કર્યું હતું.

રોયલ એનફિલ્ડ કંપની પોતાની મોટરસાયકલ અમેરિકા, જાપાન અને 42 દેશોમાં નિકાસ કરે છે.

2015 માં આખી દુનિયામાં વેચાણ ની દ્રષ્ટિએ આ કંપનીએ હાર્લી ડેવિડસનને પણ પાછળ મૂકી દીધી.

રોયલ એનફિલ્ડ એ 2017 માં ક્લાસિક 350 અને 500 એમ બે નવા મોડલ રજૂ કર્યા.

રોયલ એનફિલ્ડ ભારતમાં પહેલી એવી કંપની હતી જેને મોટરસાઇકલમાં ફોર-સ્ટ્રોક એન્જિનનો ઉપયોગ કર્યો હતો.

2015 ગણતંત્ર દિવસની પરેડ દરમિયાન રૉયલ એન્ફિલ્ડના વખાણ અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પણ કર્યા હતા.

બુલેટ વિશે આટલી રોચક માહિતીઓ જો પહેલી વાર જોઈ હોય તો શેર તો બને જ છે, તમારા મિત્રો સાથે અચૂક શેર કરજો…

Back To Top